તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ-જૂનાગઢ હાઇવે પર એસટી બસ બાઇક સાથે અથડાતા સગા ભાઇ-બહેનના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિલાને  ઇજા પહોંચતા સારવાર હેઠળ  

કેશોદ: કેશોદના જૂનાગઢ રોડ પર આવેલા નિલકંઠ વે બ્રીજ પાસે માંગરોળ ડેપોની એસટી બસ નંGJ-18-Y-8693 ચોરવાડ-જુનાગઢ લોકલ રૂટની કેશોદ ડેપોમાંથી જુનાગઢ તરફ બપોરના સમયે જઈ રહી હતી ત્યારે મોટરસાઇકલ નં.GJ-11-BF-8942 સાથે અથડાતા કેશોદ તાલુકાના મઘરવાડા ગામના ભાઈ-બહેન મયુરભાઈ જેસીંગભાઈ ધુળા (ઉ.વ.28) અને જેસલબેન જેસીંગભાઈ ધુળાનું મોત નીપજ્યું હતું. જ્યારે ભાવનાબેન વલ્લભભાઈ ધુળાને ગંભીર ઇજા પહોંચતા કેશોદ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. (માહિતી અને તસવીરો: પ્રવીણ કરંગીયા, કેશોદ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો