તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં ST બસે બાઈકને અડફેટે લેતા સગા ભાઈ-બેહનનાં મોત, પિતરાઈ બહેન ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
જૂનાગઢ:કેશોદના જૂનાગઢ રોડ પર ST બસે બાઈકને અડફેટે લેતા 2 સગા ભાઈ બહેનનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક પિતરાઈ બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને 108 મારફતે જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાની વિગત અનુસાર જૂનાગઢ રોડ પર નિલકંઠ વે બ્રિજ નજીક ST બસે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 સગા ભાઈ બહેનનાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો