વેરાવળ / લોકોના જીવ બચાવવા પોલીસે જોખમ ખેડ્યું, સ્થાનિકોને પકડી પકડી બહાર કાઢ્યા

Risky scenes created in the Jaleshwar area of Veraval

Divyabhaskar.com

Jun 12, 2019, 11:00 PM IST

સોમનાથઃ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં લોકોના જીવ બચાવવાની કવાયતમાં પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે. સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ડીવાયએસપી અમિત વસાવા અને મહિલા પોલીસ સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ચડી ગયા હતા. જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓ મકાનના છાપરા પર લટકાયા હતા.

X
Risky scenes created in the Jaleshwar area of Veraval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી