• ગૌરવ / ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે ગિરનાર પર 33 પુસ્તકોની આખી સીરીઝ લખી

  DivyaBhaskar.com | Feb 19,2019, 09:17 AM IST

  જૂનાગઢ: ઓસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિક ડો. જ્હોન વેનર દુનિયા આખી ફર્યા છે. પણ જૂનાગઢ અને તેમાંય ગિરનાર તેમને એટલો પસંદ આવી ગયો છે કે, તેઓ છેલ્લા 10 વર્ષથી દર વર્ષે એક મહિના માટે જૂનાગઢ આવી જાય છે. તેમણે ગિરનાર પર સંશોધનાત્મક પુસ્તકો ...

 • સાસણમાં હવે મહિલા ગાઇડ જીપ્સીમાં સિંહ દર્શન કરાવશે

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:51 AM IST

  દેશ-વિદેશનાં પ્રવાસીઓને જંગલમાં ગીરની વનસૃષ્ટિ કયાં પ્રકારની છે તે અંગેની પુરી જાણકારી આપવા જંગલમાં મહીલા ગાઇડ સાથે જશે. સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા 30 મહિલાઓને ગાઇડ તરીકે માન્યતા આપી તાલીમ પુરી પાડવામાં આવેલ અને મહીલાઓને સ્વાવલંબી બનાવવા વન વિભાગ દ્વારા ...

 • તાલાલા | ગીર જંગલની મુલાકાતે આવતા દેશ-વિદેશનાં પ્રવાસીઓને જંગલમાં ગીરની

  DivyaBhaskar News Network | Feb 19,2019, 03:50 AM IST

  તાલાલા | ગીર જંગલની મુલાકાતે આવતા દેશ-વિદેશનાં પ્રવાસીઓને જંગલમાં ગીરની વનસૃષ્ટિ કયાં પ્રકારની છે તે અંગેની પુરી જાણકારી આપવા જંગલમાં મહીલા ગાઇડ સાથે જશે. સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા 30 મહિલાઓને ગાઇડ તરીકે માન્યતા આપી તાલીમ પુરી પાડવામાં આવેલ અને ...

 • માછલી પકડવાના કોન્ટ્રાક્ટના મનદુ:ખને લઇ પથ્થરમારો કર્યો

  DivyaBhaskar News Network | Feb 19,2019, 02:56 AM IST

  જૂનાગઢનાં માત્રી રોડ પર કુંભારવાડામાં મચ્છીના ધંધાખારના મનદુ:ખમાં ઘર પર પથ્થરમારો થયાની અને સામા પક્ષે લાકડાના ધોકાથી માર માર્યાની સામસામી ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. માત્રી રોડનાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા મહંમદ સલીમ સોરઠીયા (ઉ. 33) નામનાં યુવાનને બારા સૈયદ રોડ ...

 • જૂનાગઢમાં એક જ મેદાનમાં ત્રણ ઉપવાસ, મહાનગરપાલિકાએ ભાડું વસુલ્યું

  DivyaBhaskar News Network | Feb 19,2019, 02:56 AM IST

  જૂનાગઢ | જૂનાગઢમાં આંદોલનના દોર શરૂ થયા હોય તેમ જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા પોતાની માંગણીઓ ન સંતોષાતા લોકોને આંદોલનના માર્ગે જવું પડી રહ્યું છે. જૂનાગઢ શહેરના ઝાંસીના પુતળા પાસે આવેલી જગ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારી, એસ.ટી.વિભાગના કર્મચારીઓ અને જલારામ ...

 • સાઇકલ ચલાવતી વખતે એક્ટિવાને અડી જતાં માતા-પુત્રને માર પડ્યો

  DivyaBhaskar News Network | Feb 19,2019, 02:56 AM IST

  જૂનાગઢનાં હાઉસીંગ બોર્ડમાં રમતો એક નાનો બાળક સાઇકલ ફેરવતો હતો ત્યારે તેની સાઇકલ એક્ટિવાને અડી જતાં બાળક અને તેની માતાને માર પડ્યો હતો. જૂનાગઢનાં હાઉસીંગ બોર્ડમાં રહેતી માધવીબેન અનિલભાઇ માઢક (ઉ. 39) નામની મહિલાનો પુત્ર સાઇકલ ચલાવતો હતો. એ ...

 • ગિરનારના 2000 પગથીયે એટેકથી જૈન યાત્રીકનું મોત

  DivyaBhaskar News Network | Feb 19,2019, 02:56 AM IST

  રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા જીતેન્દ્રકુમાર નાનાલાલ જૈન નામના આધેડ 40 લોકોના સંઘમાં ગિરનારની યાત્રા પર આવ્યા હતા અને સોમવારના ગિરનાર ચડતા હતા અને 2000 પગથિયે છાંતીમાં દુ:ખાવો થતા તેમને ડોળી વાળાની મદદથી તાત્કાલી નીચે ઉતારવામાં આવ્યા હતા બાદ ગિરનાર દરવાજા પાસેથી ...

 • પકોડા વેચતા વેપારીએ પોતાની આવક શહીદોને અર્પણ કરી

  DivyaBhaskar News Network | Feb 19,2019, 02:56 AM IST

  જન્મુ કાશ્મીરના પુલવામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને ઠેર-ઠેર શ્રદ્વાંજલી અપાઇ રહી છે. શહીદ થયેલા જવાનોના આત્માની શાંતિ માટે યજ્ઞ થઇ રહ્યા છે તેમજ આંતકવાદીઓ સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. પુલવામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આર્થિક સહાય ...

 • જૂનાગઢમાં મીનીકુંભ મેળાને લઇને તડામાર તૈયારીઓ શરૂ

  DivyaBhaskar News Network | Feb 19,2019, 02:56 AM IST

  જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને મીનીકુંભ મેળા તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરી દીધી છે. આગામી તા.27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી પ્રથમ વખત યોજાતા મેળાને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીનીકુંભ મેળાને હવે ગણતરીના જ દિવસો રહેતા ભવનાથમાં મંડપ, ...

 • જૂનાગઢમાં મહિલાઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ

  DivyaBhaskar News Network | Feb 19,2019, 02:56 AM IST

  જૂનાગઢ |જિલ્લા પંચાયત હસ્તકની સ્પોર્ટસ કલબ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બહેનોને તાલીમ આપવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શનમાં ઇરફાન ગરેણા અને સ્ટાફ દ્વારા વનવિભાગ અને પોલીસની તૈયારી કરતા બહેનોને મેદાની કસોટીની તૈયારી કરવામાં આવી રહી ...

 • ઉપરકોટની બૌદ્ધ ગુફામાં 5 CCTV કેમેરા મૂકાશે

  DivyaBhaskar News Network | Feb 19,2019, 02:56 AM IST

  જૂનાગઢનાં ઉપરકોટમાં અનેક અસામાજીક તત્વોની અવરજવર રહે છે. અગાઉ પ્રવાસીઓની અવરજવર બંધ થયા બાદ રાત્રિનાં સમયે બૌદ્ધ ગુફામાં પ્રવેશ કેબિનમાં રાખેલી ટિકીટ કલેક્શનની રોકડની ચોરી થઇ હતી. આ ઉપરાંત ગુફામાં પણ ગુુનાહિત પ્રવૃત્તિ પર નજર રહે એ માટે સીસી ટિવી ...

 • સંહિતા મહિલા મંડળનાં બહેનોએ શહિદોને શ્રદ્ઘાંજલી અર્પી

  DivyaBhaskar News Network | Feb 19,2019, 02:56 AM IST

  જૂનાગઢ : જૂનાગઢનાં સંહિતા મહિલા મંડળનાં બહેનોએ શહિદોને શ્રધ્ધાંજ્લી આર્પી હતી. આ તકે વિણાબેન પંડ્યા, નયનાબેન રાવલ, ચેતનાબેન પંડ્યા, દિવ્યાબેન જોષી, અનિતાબેન, ખ્યાતિબેન, મહેશ્વરીબેન, સાધનાબેન નિર્મળ, આરતીબેન જોષી, સંતોષબેન મુન્દ્રા હાજર રહ્યાં હતાં. તેમજ રાષ્ટ્ર સેવિકા સમિતિ તથા ગંગોત્રી સખી ...

 • શાપુર લોકશાળા સર્વોદય આશ્રમમાં વિદાય સમારંભ યોજાઇ ગયો

  DivyaBhaskar News Network | Feb 19,2019, 02:56 AM IST

  જૂનાગઢ : શાપુર લોકશાળા સર્વોદય આશ્રમ(હાઇસ્કુલ)માં વિદાય સમારંભ, સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સિધ્ધી મેળવનાર છાત્રો, ધોરણ 9 થી 12માં એક થી ત્રણ ક્રમે ઉત્તિર્ણ થયેલા છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાનાં વિદ્યાર્થીઓને વિદાયગીત, ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી