લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડનાં લોક ડાયરામાં લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોક ડાયરામાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ વરસાવ્યો

જામનગર:સૌરાષ્ટ્રની પરંપરા મુજબ જામનગરના કાલાવડ તાલુકાના દાણીધાર ખાતે યોજાયેલા લોક ડાયરામાં લોકોએ દેવાયત ખવડ પર મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જામનગરનાં દાણીધારમાં શ્રીનાથજી દાદાના 393માં શ્રાદ્ધ ઉત્સવ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોક ડાયરામાં લોકોએ સાહિત્ય કલાકાર દેવાયત ખવડ પર મન મુકીને લાખો રૂપિયા વરસાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...