ધરતીકંપ / લાલપુરમાં 3, ભચાઉમાં 2.4 અને ઉકાઇમાં 1.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • લાલપુરમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ

Divyabhaskar.com

Nov 08, 2019, 05:41 PM IST
રાજકોટ: છેલ્લા કેટલાક દિવસથઈ સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. ત્યારે આજે સવારે 11.49 વાગ્યે લાલપુરમાં 3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભચાઉમાં સવારે 9.03 વાગે 2.4ની તિવ્રતાનો આંચકો તો ઉકાઇમાં સવારે 5.01 વાગે 1.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી