તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈભવી જિંદગી છોડી જામનગરની જિનાલીએ દિક્ષા લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો

જામનગર: જિનાલયોની નગરી જામનગરમાં જૈન વેપારી અમિતભાઇ મહેતાની 24 વર્ષની શિક્ષિત પુત્રી જીનાલી મહેતાના દીક્ષા મહોત્સવનો પેલેસ દેહરાસરે જૈનાચાર્યો અને જૈના સાધ્વીજીની ઉપસ્થિતિમાં ગુરૂવારથી પ્રારંભ થયો હતો. શુક્રવારે મુમુક્ષુ જીનાલીનો વર્ષીદાનનો ભવ્ય વરઘોડો પેલેસ દહેરાસરથી નીકળ્યો હતો. આજે શહેરના ઓશવાળ સેન્ટરમાં  જિનાલીએ દીક્ષા ગ્રહણ કરી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો