વિરોધ / કાલાવડમાં પાક વીમાને લઈને ખેડૂતોનો વિરોધ, હળવદમાં વરીયાળીનો ભાવ ન મળતાં 2 કિમીનો ચક્કાજામ

Divyabhaskar.com | Updated - Apr 15, 2019, 11:50 AM
Farmers protest against crop insurance in Kalavad

  • ખેડૂતોએ 2 કિલોમીટર સુધી ચક્કાજામ કર્યો

જામનગર:કાલાવડમાં પાક વીમાને લઈને ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કાલાવડ તાલુકાનાં આસપાસના ગામનાં ખેડૂતો એકઠા થઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. જ્યારે બીજી તરફ હળવદમાં વરીયાળીના ભાવને લઈને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. કારણ કે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને વરીયાળીનો ઓછો ભાવ આપવામાં આવી રહ્યો છે. ખેડૂતોને 1300 રૂપિયાના બદલે 900 રૂપિયા જ ભાવ આપવામાં આવી રહ્યો છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ 2 કિલોમીટર સુધી ચક્કાજામ કર્યો છે.

X
Farmers protest against crop insurance in Kalavad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App