તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયામાં શંકાસ્પદ 35 યુવતીઓ ઝડપાઇ, ભિક્ષાવૃત્તિ કરતી હોવાનું અનુમાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામને પોલીસ સ્ટેશન લઇ જવાઇ - Divya Bhaskar
તમામને પોલીસ સ્ટેશન લઇ જવાઇ
  • આધાર-પૂરાવા ન હોવાથી પોલીસે કાર્યવાહી હાથ ધરી

જામખંભાળિયા: જામખંભાળિયામાં શંકાસ્પદ યુવતીઓની ટોળકી ઝડપાઇ છે. જેમાં 35 યુવતીઓને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી છે. તમામ પાસે કોઇ આધાર-પૂરાવા ન હોય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટીએ તમામ ભિક્ષાવૃત્તિ કરતી હોવાની હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે તમામ યુવતીઓની પૂછપરછ હાથ ધરી છે. 

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો