તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં 2.9 અને મહુવામાં 2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • થોડા દિવસ પહેલા લાલપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

જામનગર: છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. ત્યારે આજે જામનગરમાં 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા લાલપુરમાં 3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે ફરી ભાવનગરના મહુવામાં 2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 

અન્ય સમાચારો પણ છે...