• જામનગરમાં મહતમ તાપમાનમાં ચૂંટણીની જેમ ગરમાવો આવ્યો હોત તેમ

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:30 AM IST

  જામનગરમાં મહતમ તાપમાનમાં ચૂંટણીની જેમ ગરમાવો આવ્યો હોત તેમ છ દિવસમાં 7 ડીગ્રીનો વધારો થતાં બપોરના સમયે અંગ દઝાડતી લૂ વર્ષાથી લોકો અકળાઇ ઉઠયા છે. પાંચેક દિવસ પૂર્વે વાતાવરણમાં અચાનક પલટો આવતા જામનગરના ધ્રોલ, જોડીયા સહીતના પંથકોમાં ગાજવીજ સાથે ...

 • જામનગરના કનસુમરા પાટિયા પાસે પ્રેમસંબંધ મામલે કલ્યાણપુરના પાનેલી ગામના

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:30 AM IST

  જામનગરના કનસુમરા પાટિયા પાસે પ્રેમસંબંધ મામલે કલ્યાણપુરના પાનેલી ગામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર જાગી છે.ત્રણ શખ્સોએ કાવતરૂં રચી હથિયારો વડે યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું.પોલીસે ખૂનનો ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. શહેરભરમાં ચકચાર જગાવનાર ...

 • જામનગરમાં અગાઉ કરેલો કેસ પાછો ખેંચવાની યુવાને ના પાડતાં

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગરમાં અગાઉ કરેલો કેસ પાછો ખેંચવાની યુવાને ના પાડતાં બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી યુવાનને ફ્રેકચર સહીતની ઇજા પહોંચાડી હતી.બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરમાં ટી.બી.હોસ્પિટલ ...

 • જામનગર નજીક ડમ્પરને રોકતા બે શખ્સોએ પોલીસ કર્મી સાથે

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગર નજીક ડમ્પરને રોકતા બે શખ્સોએ પોલીસ કર્મી સાથે ઝગડો કરી ધકકો મારી નાસી જઇ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. જામનગર નજીક નૂરી ચોકડી પાસે શનિવારે ચેક પોસ્ટ પર સીટી એ ડીવીઝનમાં પોલીસ કોન્સટેબલ ...

 • જામનગર શહેરમાં ચાલતી સીટી બસના 8 રૂટો બે દિવસ

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગર શહેરમાં ચાલતી સીટી બસના 8 રૂટો બે દિવસ માટે બંધ રાખવામાં આવશે, જેમાં તા. 22 થી 23ના સીટી બસ ચુંટણીમાં ફરજમાં હોવાથી જામ્યુકો દ્વારા શહેરીજનેાને જણાવવામાં આવ્યું છે અને તા. 24ના રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ...

 • જામનગર | સરકારના આદેશ અનુસાર શહેરીજનો માટે કામદાર રાજય વીમા

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગર | સરકારના આદેશ અનુસાર શહેરીજનો માટે કામદાર રાજય વીમા યોજના ડી-3, મહાદેવ હર, પટેલ કોલોની શેરી નં. 7, રોડ નં. 4/5માં નિ:શુલ્ક નિદાન કરી આપવામાં આવશે. જેમાં દરરોજ બીપીનું ચેકીંગ, દર મહિનાના બીજા ગુરૂવારે જરૂરીયાતમંદ લોકોને ડાયાબીટીસની તપાસ કરી ...

 • જૂનાગઢમાં તા. 28ના સવારે 9:30 કલાકે સિનિયર સિટિઝન જીવનસાથી સંમેલનનું આયોજન

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગર | અનુબંધ ફાઉન્ડેશન અમદાવાદ તથા સિનીયર સીટીઝન્સ મંડળ જુનાગઢના સંયુકત ઉપક્રમે તા. 28ના સવારના 9.30 વાગ્યે શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અપનાઘર સોનાપુર જુનાગઢમાં સિનીયર સીટીઝન જીવનસાથી સંમેલનનું આયોજન કરવામાં આવ્યંુ છે. જેમાં કોઇપણ રાજયમાં વસતા હોય તેવા ધર્મ, જ્ઞાતિ, જાતિના ...

 • લોકસભા ઇલેક્શન, વર્લ્ડ કપ િક્રકેટ ક્વિઝ

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગર | શ્રધ્ધા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકસભા ઇલેકશન તથા વર્લ્ડ કપ ક્રિકેટ કવીઝ યોજાવામાં આવી હતી. જેમાં હિતેન્દ્ર ઝાખરીયા, કેતનભાઇ બદીયાણી ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતાં અને કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં સાચા જવાબ ...

 • ખંભાળિયામાં બાળકો માટે કિડ્ઝ સમર કેમ્પ

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગર | ખંભાળિયામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે તથા હાલ વેકેશનનો સદ્દઉપયોગ થાય તેવા હેતુથી તા. 26 થી 30 સુધી સવારે 9 થી 12 સુધી મ્યુ. ગાર્ડનના યોગ કેન્દ્રમાં કિડઝ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 થી 12 વર્ષ ...

 • જામનગરમાં અેમડી/એમએસ આયુર્વેદની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગર | જામનગર શહેરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા માર્ચ 2019માં લેવામાં આવેલ એમડી/એમએસની પ્રિલીમિનરી અને ફાઇનલ વર્ષની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રિલીમિનરી એમ.ડી./એમએસનું 92.31 ટકા તથા ફાઇનલ વર્ષ એમ.ડી./એમએસનું 100 ટકા પરીણામ જાહેર થયું છે.

 • ધી જામનગર પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના નવા હાેદ્દેદારોની સર્વાનુમતે વરણી

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગર | શહેરમાં આવેલ ધી જામનગર પીપલ્સ કો. ઓપ. બેન્ક લી.ના એપ્રિલ 2019થી સપ્ટેમ્બર-2021ના વર્ષ માટે ચેરમેન તરીકે પ્રમોદભાઇ બી. કોઠારી, વાઇસ ચેરમેન તરીકે ભરતકુમાર ડી. તન્ના તથા મેનેજીંગ ડીરેકટર તરીકે વિનુભાઇ જી. તન્નાની પુન:સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

 • જૈન યુવક મંડળ સેવા સંસ્થા દ્વારા છાસનું વિતરણ

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગર | દર વર્ષની જેમ અા વર્ષે પણ ઉનાળાની સીઝનમાં દાતા હેમલતાબેન ગોળવાળા પરીવાર દ્વારા સેવા સંસ્થાના સહયોગથી છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા સંસ્થાના દિપકભાઇ શાહની આગેવાની હેઠળ કાર્યમાં બટુકભાઇ વારીયા, જવાહરલાલ પટેલ, બિપીનભાઇ મહેતા, ધીરેન વસા સહિતના ઉપસ્થિત ...

 • વિદ્યાર્થીઓ માટે મેમરી ટેક્નિક્સ સેમિનાર

  DivyaBhaskar News Network | Apr 22,2019, 06:26 AM IST

  જામનગર | ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત ઓશવાળ ઈંગ્લીશ, એકેડેમી દ્વારા તા. 22 થી 25 દરમિયાન મેમરી ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં અભ્યાસ પ્રત્યે રૂચિ કેમ જગાડી શકાય, લાંબા સમયથી વાંચેલુ યાદ કેમ રાખવું, સેલ્ફ કોન્ફિડન્સ કેમ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી