• પુલવામા શહીદોને ખંભાળિયા વકીલ મંડળની શોકાંજલિ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જામનગર |પુલવામાં ગુરુવારે આતંકવાદીઓના હુમલામાં દેશના 44 વીર જવાનો શહીદ થતાં આ બનાવના અનુસંધાને ખંભાળિયામાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જેમાં વીર જવાનોના માનમાં ખંભાળિયા વકીલ મંડળ દ્વારા શુક્રવારે એક ખાસ મિટીંગ યોજવામાં આવી હતી અને દિવંગત શહીદોને ...

 • દેવભૂમિ દ્વારકામાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જામનગર | દ્વારકામાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામામાં તા. 14ના સીઆરપીએફના જવાનોના વાહન પર બ્લાસ્ટ કરતાં 44 થી વધુ જવાનો શહીદ થયા હતા, તેઓને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકાના કાર્યાલયમાં રખાયો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ...

 • કૂતરાઓના ખસીકરણ, રસીકરણ માટે ત્રિદિવસીય કેમ્પ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જામનગર | હ્યુમેન સોસાયટી ઈન્ટરનેશનલ દ્વારા એમ.પી.શાહ પરિવારના સહયોગથી ‘અભય સંકલ્પ’ અભિયાન અંતર્ગત લાલવાડી વિસ્તારમાં આવેલ વર્ધમાનનગર સોસાયટીમાં શેરી શ્વાનના ખસીકરણ તથા રસીકરણનું આયોજન તા. 17 થી 20 દરમિયાન સવારે 10 થી 1 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં શેરી ...

 • જામનગરમાં સોરઠિયા લુહાર જ્ઞાતિ શહેર વિભાગ દ્વારા વિશ્વકર્મા જયંતીએ સમૂહ ભોજન

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જામનગર | શહેરમાં સોરઠીયા લુહાર જ્ઞાતિ (શહેર વિભાગ)નું સમૂહ જ્ઞાતિ ભોજન તા. 17ના બપોરે 12 વાગ્યે સોરઠીયા લુહાર જ્ઞાતીની વાડી, માણેકવાડી લુહારસાર, રામ મંદિર પાસે રાખવામાં આવ્યું છે અને વિશ્વકર્મા જ્યંતી સંદર્ભે આયોજીત કાર્યક્રમ દરમિયાન સવારે 9 થી 11 વાગ્યા ...

 • ઝૂંપડપટ્ટીના બાળકોએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જામનગર | નિર્મલરાજ ચેરિ. ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરિવાર દ્વારા 2 વર્ષથી જામનરગની ઝૂંપડપટ્ટીના બાળકો માટે જ્ઞાન, સંસ્કારના નિ:શુલ્ક એજ્યુકેશન ક્લાસ ચલાવાઇ રહ્યા છે. તાજેતરમાં પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોની આત્મશાંતિ અર્થે ઝૂંપડપટ્ટીના બાળકો દ્વારા 2 મીનીટ મૌન પડાયું ...

 • માર્કેટિંગ યાર્ડ હાપામાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જામનગર | માર્કેટીગ યાર્ડ હાપામાં જમ્મુ કાશ્મીરના પુલાસવામાં ભારતીય સૈનાના જવાનો પર થયેલ આંતકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે યાર્ડના ચેરમેન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યેા હતો. જેમાં ધીરજલાલ આર. કારીયા, તુલસીભાઇ પટેલ, પ્રમોદભાઇ કોઠારી, ભગવાનજીભાઇ ...

 • કાશી વિશ્વનાથ મંદિરમાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જામનગરના દિવ્ય ભાસ્કર એજન્ટ દિનેશભાઇ સોઢા દ્વારા વિતરક ભાઇઓને, વાચક મિત્રોને જણાવાયું છે કે, પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોને કેન્ડલ લાઇટ દ્વારા શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ તા. 17ના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં સાંજે 8 થી 8.30 વાગ્યે રાખવામાં ...

 • દ્વારકામાં ટ્રેક્ટર સહાયમાં 600 ખેડૂતને સબસિડી

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  રાજ્ય સરકાર દ્વારા ખેડુતો માટે અનેક લાભદાયી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.જેમાં અનેક યોજનામાં સબસડી પણ આપવામાં આવે છે, પરંતુ નરી વાસ્તવિક્તા એ છે કે, બેન્ક દ્વારા જુજ ખેડુતોને જ સબસીડી અપાઇ છે. રાજ્ય સરકારની એજીઆર-50 ટ્રેક્ટર સહાય નામની ...

 • જામનગરમાં શહીદોને શ્રધ્ધાજંલિ, પેટ્રોલપંપ બંધ રહ્યા, કેન્ડલમાર્ચ નીકળી

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જમ્મુકાશ્મીરના પુલવામામાં આંતકવાદી હુમલામાં ભારતીય સેનાના 42 જવાન શહીદ થતાં જામનગર સહીત દેશભરમાં ઘેરા શોક સાથે ભારે આક્રોશની લાગણી સાથે શહીદોને શ્રધ્ધાજલી આપવામાં આવી રહી છે.જામનગરમાં શુક્રવારે રાત્રિના 7 થી 8 વાગ્યા સુધી પેટ્રોલપંપ ઘારકોએ પંપ બંધ રાખી શહીદોને શ્રધ્ધાજંલી ...

 • જામજોધપુરમાં સભ્ય ગેરહાજર રહેતા તા.પં.નું બજેટ નામંજૂર

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જામજોધપુર તાલુકા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં બજેટ નામંજુર કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખસ્થાને યોજાયેલ સામાન્ય સભામાં ભાજપના સાત સભ્યોમાંથી એક સભ્ય ગેરહાજર રહ્યા હતાં. જ્યારે બજેટ નામંજુરની તરફેણમાં કોંગ્રેસના આઠ સભ્યોએ મતદાન કરતા તાલુકા પંચાયતનું 80 લાખનું બજેટ ...

 • જામનગરમાં રોડ ક્રોસ કરતા પ્રૌઢાનું બાઇક અડફેટે મોત

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જામનગરમાં સુભાષ બ્રિજ નજીક શુક્રવારે સવારે અકસ્માતમાં રોડ ક્રોસ કરતા પ્રૌઢાનું બુલેટ અડફેટે મૃત્યુ થયું હતું. જ્યારે બુલેટ ચાલક પણ ઘવાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં સુભાષ બ્રિજ નજીક પટણી સમાજના કબ્રસ્તાન પાસે રહેતા યાકુબભાઇ મહમદભાઇ શાહમદારના મોટા બેન ...

 • ગજડીમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા અને ટંકારા તાલુકાના ગજડી ગામમાંથી પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.ટંકારાના ગજડી ગામમાં રહેતો અને અગાઉ દારૂના ગુન્હામાં સંડોવાયેલ કાના હિરાભાઇ જારીયા નામના શખ્સે પોતાની વાડીમાં વિદશી દારૂ રાખ્યો હોવાની પોલીસને ...

 • ફિક્સ પે પ્રથા નાબૂદ કરી તમામ સરકારી કર્મીઓને મૂળ પગારથી નિમણૂક આપો

  DivyaBhaskar News Network | Feb 17,2019, 02:25 AM IST

  જામનગરની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં ફીકસ પે અને પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત પગાર મેળવતાં કર્મચારીઓએ ફીકસ પે પ્રથા નાબૂદ કરી મૂળ પગાર સાથે નિમણૂંક આપવાની માંગણી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કર્મચારીઓએ કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી