• જામનગર : ખંભાળિયામાં આ વર્ષે નવાપરા યુવક મંડળ દ્વારા 10

  DivyaBhaskar News Network | Sep 24,2018, 02:35 AM IST

  જામનગર : ખંભાળિયામાં આ વર્ષે નવાપરા યુવક મંડળ દ્વારા 10 દિવસ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં દરરોજ અવનવા દર્શન તથા ફૂલ-ધ્રોખડ, ફ્રુટનો અન્નકોટ, મિક્સ કઠોળની રંગોળી, 101 લાડવાનો ભોગ, 101 દીવડાની આરતી, ફૂલોનો શણગાર, શાકભાજીની રંગોળી, શ્રીનાથજીની ઝાંખી, છપન્ન ...

 • જામખંભાલિયામાં આવેલી નવચેતન સાયન્સ સ્કુલમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળાનું

  DivyaBhaskar News Network | Sep 24,2018, 02:35 AM IST

  જામખંભાલિયામાં આવેલી નવચેતન સાયન્સ સ્કુલમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નાના આસોટા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો સંધિયા નાગબાઇ, ઠુંગા ભાનુબેનએ વિભાગ-4માં કચરાના વ્યવસ્થાપનમાં પ્લાસ્ટિક કચરાનો રિયુઝ અને નિર્માણ કૃતિ રજુ કરી તાલુકા કક્ષાએ બીજુ સ્થાન ...

 • ભાડથરના શિક્ષક કલા મહાકુંભમાં લોકગીતમાં રાજ્યકક્ષાએ પ્રથમ

  DivyaBhaskar News Network | Sep 24,2018, 02:35 AM IST

  ગુજરાત સરકાર દ્વારા આયોજીત કલા મહાકુંભમાં આ વખતે કુલ 4 લાખ સ્પર્ધકોએ ભાગ લીધો હતાે. જેમા તા. 16ના ગુજરાત રાજ્ય સરકારનો કલા મહાકુંભ અંકલેશ્વરના પી.પી.સવાણી વિદ્યા સંકુલમાં યોજવામાં આવ્યો હતો અને જેમાં તાલુકામાં પ્રથમ તથા જીલ્લામાં પ્રથમ આવેલ હોય અને ...

 • સચાણામાં બઘડાટી, વૃધ્ધની હત્યાનો પ્રયાસ

  DivyaBhaskar News Network | Sep 24,2018, 02:35 AM IST

  જામનગર તાલુકાના સચાણા ગામે એક યુવતી રિસામણે બેઠી હોવાના મનદુ:ખના કારણે બે પરિવાર વચ્ચે સર્જાયેલી બઘડાટીમાં તલવાર, છરી, પાઇપ વડે હુમલાની સામસામી ફરિયાદ નોંધાવાઇ છે. આ હુમલામાં વૃધ્ધને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. પોલીસે ...

 • ખેલમહાકુંભમાં સ્પર્ધાઓના ફેરફારથી ખેલાડી-શિક્ષકો પરેશાન

  DivyaBhaskar News Network | Sep 24,2018, 02:35 AM IST

  જામનગર શહેર-જિલ્લામાં ચાલી રહેલા ખેલમહાકુંભમાં સ્પર્ધાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવતા ભારે હાલાકી પડી રહી હોવાની ફરિયાદો ખેલાડી અને શિક્ષકોમાં ઉઠી છે. ખેલમહાકુંભની ગ્રામ્યની બુકલેટમાં સ્પર્ધા કયારે શરૂ થશે તેનો સમય દર્શાવામાં ન આવ્યાની ફરિયાદોથી આશ્ચર્ય સર્જાયું છે. જામનગર શહેર-જિલ્લામાં ...

 • જામનગરમાં દારૂની 144 બોટલ ઝડપાઇ

  DivyaBhaskar News Network | Sep 24,2018, 02:35 AM IST

  જામનગરમાં મોટરકારમાંથી પોલીસે ઇંગ્લીશ દારૂની 144 બોટલ પકડી પાડી છે.પોલીસે દારૂ અને કાર સહીત રૂ.222000ની મતા કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી છે.જયારે દારૂનો જથ્થો પૂરો પાડનાર સહીત બે શખ્સ ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ...

 • બેડેશ્વરમાં પેટ્રોલપંપ પાસે ઊભેલા ટ્રકમાં આગ ભભૂકતા દોડધામ

  DivyaBhaskar News Network | Sep 24,2018, 02:35 AM IST

  જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પેટ્રોલપંપ પાસે ઉભેલા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી.સળગતા કચરાને કારણે ટ્રકના પાછલા વ્હીલમાં આગ લાગતા આ બનાવ બન્યો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.શહેરના બેડેશ્વર વિસ્તારમાં પેટ્રોલપંપ પાસે રવિવારે ...

 • સૂરજકરાડીમાં સગાભાઇએ ભાઇ બહેનને માર મારી ધમકી આપી

  DivyaBhaskar News Network | Sep 24,2018, 02:35 AM IST

  દ્વારકા તાલુકના સૂરજકરાડી ગામે સગાભાઇએ ભાઇ અને બહેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે.જમવા બાબતે બોલાચાલી થતાં ભાઇએ ઉશ્કેરાઇને બંનેને માર માર્યાનું ફરિયાદમાં જાહેર થયું છે. બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર ...

 • ઓખાના દરિયામાં માછીમારી કરતા આધેડનું મોત

  DivyaBhaskar News Network | Sep 24,2018, 02:35 AM IST

  ઓખના આર.કે.બંદરે રહેતા મૂળ કોડીનારના વેલણ ગામના વતની કાનાભાઇ ભગવાનજીભાઇ સોલંકી(ઉ.વ.52)તા.22/9ના ઓખાના દરિયામાં માછીમારી કરતા હતા ત્યારે અચાનક છાતીમા દુ:ખાવો થતાં હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં.જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં.બનાવ અંગે ...

 • રહેણાક મકાનમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું

  DivyaBhaskar News Network | Sep 23,2018, 02:31 AM IST

  જામનગરમાં સીટી સી ડીવીઝન પોલીસ ટીમને ઉઘોગનગર નજીક સરદારબાગ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવાતો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે સરદારબાગ શેરી નં.10માં રહેતા હસાબેન ઉર્ફે અસ્મીતાબેન વિરમભાઇ કરંગીયાના મકાનમાં દરોડો પાડયો હતો.જે દરોડા દરમ્યાન ...

 • પીડાથી કંટાળીને મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત

  DivyaBhaskar News Network | Sep 23,2018, 02:31 AM IST

  દેવભુમિ દ્વારકા જિલ્લાના મોજપ ગામે રહેતી મહીલાએ શરીરે મસ્સાની બિમારીના કારણે પીડા થતા દુ:ખાવાથી ત્રસ્ત બનીને ઘરે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીધુ હોવાનો બનાવ બહાર આવ્યો છે. દ્વારકા તાલુકાના મોજપ ગામે રહેતા સુમઇબાઇ રાયાભા માણેક (ઉ.વ. 45) નામની મહીલાએ પોતાના ...

 • કુરંગામાં બે ખેડૂતનો કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

  DivyaBhaskar News Network | Sep 23,2018, 02:31 AM IST

  દ્વારકા તાલુકાના કુરંગામાં ઘડી કંપનીના દરવાજા સામે બે ખેડૂતે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.કંપનીને વીજપુરવઠો આપવા માટે ખેતરોમાં વીજથાંભલાના વિરોધમાં ખેડૂતોએ આ પ્રયાસ કર્યો હતો.જો કે પોલીસે બંને ખેડૂતની અટકાયત કરી કેરોસીનનું ડબલું ઝૂંટવી લેતા ...

 • 10.5 તોલા દાગીના સહિત રૂ.3.56 લાખની ચોરી

  DivyaBhaskar News Network | Sep 23,2018, 02:31 AM IST

  જામનગરમાં પવનચકકી નજીક જેલ રોડ પર પ્રેમચંદ કોલોનીમાં રહેતા વેપારી પરીવાર સાથે સપડા અને રણુજા ખાતે દર્શનાર્થે ગયા બાદ છ કલાક બંધ રહેલા મકાનને નિશાન બનાવીને ત્રાટકેલા તસ્કર અંદરથી રૂ.1.25 લાખની રોકડ રકમ ઉપરાંત રૂ.2.31 લાખની કિંમતના સાડા દશ તોલા ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી