• હાલારના 35 મતદાન મથકનું સંચાલન મહિલાઓના હાથમાં

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:42 AM IST

  ગુજરાત રાજ્યમાં 26 લોકસભા બેઠક માટે તા.23 એપ્રિલના એક જ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરાયું છે. ત્યારે આ વખતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્રિય ચૂ઼ટણીપંચે સખી મતદાન મથકનો કોન્સ્પેટ અમલી બનાવ્યો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં જામનગર સંસદીય મતવિસ્તારમાં કુલ ...

 • માણસના જીવનમાં અનેક પ્રકારના રંગો કાયમ છવાયેલા હોય છે

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:42 AM IST

  માણસના જીવનમાં અનેક પ્રકારના રંગો કાયમ છવાયેલા હોય છે જેમાં ખુશીના, દુખના કે અન્ય ભાવ ઉત્પન્ન કરતા રંગોનું એકયા બીજા પ્રકારે પ્રભુત્વ રહેલું છે આ પ્રભુત્વના પ્રતિકરૂપે ધુળેટીનું પર્વ પણ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ...

 • જામનગરમાં સોમવારે બ્રાસની ભઠ્ઠીમાં ટાંકો સાફ કરવા ઉતરેલા બે

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:42 AM IST

  જામનગરમાં સોમવારે બ્રાસની ભઠ્ઠીમાં ટાંકો સાફ કરવા ઉતરેલા બે કારીગરને ગેસગળતરને કારણે બેભાન થતાં ફાયર બ્રિગેડે રેસ્કયુ કામગીરી હાથ ધર્યા બાદ બંને કારીગરને બેભાન હાલતમાં સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જયાં મોડી રાત્રે સારવાર દરમયાન એક કારીગરનુ મૃત્યુ નિપજયું હતુ. ...

 • બીબીએ કોલેજમાં વાર્ષિક ખેલકૂદ સમારોહ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:42 AM IST

  જામનગર | ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત જી. એચ. ગોસરાણી એન્ડ ડી. ડી. નાગડા બીબીએ કોલેજ દ્વારા વાર્ષિક ખેલકુદ સમારોહનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની દોડ, કુદ, ફંેકની સ્પર્ધા યોજાઇ હતી અને વિદ્યાર્થીઓ માટે 100 મીટર, 400 મીટર અને 1500 મીટર સહિત ...

 • આંખના મોતિયાના મેગા કેમ્પનું આયોજન

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગર | વી. વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા રણછોડદાસ બાપુ આશ્રમના સહયોગથી રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ ટ્રસ્ટ દ્વારા આંખના મોતીયાના મેગા કેમ્પનું આયોજન તા. 22ના ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદીર પાસે કેવી રોડમાં સવારે 10.30 થી 12 દરમિયાન આયોજન ...

 • દ્વારિકાધીશ મંદિર બેટમાં ફૂલડોલ ઉત્સવ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગર | દ્વારિકાધીશ મંદિર બેટમા ફૂલડોલ ઉત્સવ, દ્વિતીય પાટોત્સવના લીધે દર્શનના સમયમાં ફેરફાર કરાયો. તા. 21ના ફુલડોલ ઉત્સવના ઠાકોરજીના ડોલોત્સવના દર્શન બપોરે 11.30 થી 12, તા. 22ના દ્વિતીય પાટોત્સવમાં ઠાકોરજીની મંગલા આરતી સવારે 7.30 વાગ્યે, ઠાકોરજીની મોર આરતી સવારે 8ના, ...

 • મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ દ્વારા ધુળેટી રંગોત્સવ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગર | મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ દ્વારા તા. 21ના સવારે 9 થી 1 સુધી જ્ઞાતિજનો માટે મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિની વાડી, પ્રગતિ પાર્ક, ફ્રેન્ડઝ હોલ પાસે, દિગ્જામ સર્કલ પાસે ધૂળેટી રંગોત્સવ રંગોની છોળો ઉડાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ...

 • ભાણવડમાં પાંજરાપોળમાં નેત્રમણિ તથા નેત્રયજ્ઞ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગર | સ્વ. કનારા અરશી અરજણ, કનારા ગોવિંદ અરશીના સ્મરણાર્થે હસ્તે રાજશી અરશી કનારા, સૈવા અરશી કનારા, મોટા કાલાવડ, રણછોડદાસજી બાપુ ચેરીટેલ હોસ્પિટલના ઉપક્રમે િન:શુલ્ક સદ્દગુરુ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન તા. 21ના સવારના 9.30 થી 12.30 ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ ...

 • જામનગરમાં સુરક્ષા સેતુ રથ દ્વારા બાળકોને અપાતી માહિતી

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગરમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે મંગળવારના સુરક્ષ સેતુ રથમાં બાળકોને ટીવીમાં દૃશ્યો બતાવીને સલામતી સુરક્ષા સહિતની વિવિધ માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ સુરક્ષા સેતુ રથ નિહાળી બાળકોમાં ...

 • જામનગરમાં ઈસ્કોન મંદિર દ્વારા ગૌરપૂર્ણિમા ઉત્સવનું આયોજન

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગરમાં આવેલ ઈસ્કોન દ્વારા ગૌર પૂર્ણિમા ઉત્સવનું આયોજન તા. 21 અને 22ના જામનગર-રાજકોટ હાઈ-વે પર આવેલ ઈસ્કોન મંદિરમાં કરાયું છે. જેમાં સવારથી રાત્રિ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ગૌરપૂર્ણિમા ઉત્સવ આયેાજનમાં તા. 21ના સવારે 5 વાગ્યે ...

 • તમારા સમાજ-સંસ્થા, ધર્મ કે તમારી આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને આ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  તમારા સમાજ-સંસ્થા, ધર્મ કે તમારી આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને આ પાના પર સમાવવા માટે નીચે અાપેલા ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો jamnagarbhaskar@gmail.com અથવા નીચેના સરનામે મોકલી અાપો બ્યુરો અોફિસ : ઓશીયોનીક વન, બીજા માળે, ...

 • H. J. લાલ ચેરિ. ટ્રસ્ટ દ્વારા વૈદિક હોળી ઉજવવા અનુરોધ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગર | હોળીનો તહેવાર શિયાળો, ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે. ગાયના છાણા, ગાયનું શુધ્ધ ઘી-કપૂર, હવન સામગ્રી, નવ ઔષધીઓનો ઉપયોગ કરવાથી વાતાવરણ વાઇરસને નિયંત્રણ કરી શકીએ છીએ ત્યારે લાકડાની હોળીમાં પ્રદુષણ ખુબ જ થાય છે, ગાયના છાણાની હોળી કરવાથી ખુબ ...

 • બ્રહ્મસમાજ-મહિલા પાંખ દ્વારા વિવિધ સ્પર્ધાઓ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગર | શહેરના બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્વારા તા. 24ના સાંજે 4 વાગ્યે મહાલક્ષ્મી માતાજીનું મંદિર, વંડાફળીમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મલ્ટીકલર સાડી, હોળી સ્પેશ્યલ સોંગ સ્પર્ધા 5 થી 14 વર્ષના બાળકો માટે ‘વેશભૂષા’ સ્પર્ધા, કોથળા દોડની સ્પર્ધા ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી