• ભાણવડની પરિણીતાને સાસરિયા દ્વારા ત્રાસ ગુજાર્યાની ફરિયાદ

  DivyaBhaskar News Network | Jan 07,2019, 02:37 AM IST

  દ્વારકાના ભાણવડમાં રહેતી પરિણિતાને લગ્નજીવન બાદ સાસરીયાપક્ષ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ભાણવડનાં રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતી સરસ્વતીબેન રાજેશભાઇ વાઘ નામની પરિણિતાને લગ્નજીવન બાદ પતિ રાજેશભાઇ સાસુ રાણીબેન દ્વારા અવારનવાર માનસીક ત્રાસ આપવામાં આવતો હતો.જે અંગેની પરિણિતાએ ...

 • કલ્યાણપુરના લાંબામાંથી જુગાર રમતા સાત ઝડપાયા

  DivyaBhaskar News Network | Jan 07,2019, 02:37 AM IST

  જામનગર | દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબાબંદર ગામમાં જુગાર રમતા પોલીસે સાત શખ્સોને પકડી પાડ્યા હતાં.લાંબામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે આરઆરસેલે દરોડો પાડી વકલભા પરબતભા માણેક, રાજેશ વજશી ચેતરીયા, રણમલભા રાણાભા માણેક, ધરણાંત મારખી કંડોરીયા, ખીમા મેરામણ ચેતરીયા, રમેશ ...

 • શાળાની બિલ્ડિંગ પરથી પટકાતા વિદ્યાર્થીનું મોત

  DivyaBhaskar News Network | Jan 07,2019, 02:36 AM IST

  જામનગર | ખંભાળિયાના રામનગરમાં આવેલ રાજકુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું છત પરથી પટકાતા અકસ્માતે મોત નિપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.ખંભાળિયા રામનગર વિસ્તારમાં આવેલ રાજકુમાર છાત્રાલયમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતા નિલેશ હરદાસભાઇ વારોતરીયા (ઉ.વ.17) નામનો વિદ્યાર્થી શાળાના બિલ્ડીંગ પરથી પટકાતા ...

 • લીંબડી ગામે વાહન રિપેરિંગ બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

  DivyaBhaskar News Network | Jan 07,2019, 02:36 AM IST

  કલ્યાણપુર તાલુકના લીંબડી ગામે વાહન રીપેરીંગ કરવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી. સશસ્ત્ર મારામારીમાં ત્રણ વ્યકિતને ઇજા પહોંચી હતી.બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. લીંબડી ગામે રહેતો અરજણ કેસુરભાઇ ...

 • લાલપુર તાલુકાના પડાગાની સનરાઇઝ ડે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ

  DivyaBhaskar News Network | Jan 06,2019, 02:56 AM IST

  મોડપર : લાલપુર તાલુકાના પડાગા ગામે આવેલ પાર્શ્વનાથ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા સંચાલિત સનરાઇઝ ડે સ્કુલ દ્વાર ધો. 1 થી 12ના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના છાત્રો માટે શૈક્ષણિક પ્રવાસનું આયાેજન કરવામાં આવ્યંુ હતું. જેમાં અંબાજી, માઉન્ટ આબુ, સાયન્સ ...

 • લાલપુર તાલુકાના મોડપરની શ્યામ શૈક્ષણિક સ્કૂલ દ્વારા ત્રિ-દિવસીય પ્રવાસનું આયોજન

  DivyaBhaskar News Network | Jan 06,2019, 02:56 AM IST

  મોડપર : લાલપુર તાલુકાના મોડપર ગામમાં આવેલ શ્યામ શૈક્ષણિક સંકુલ દ્વારા ત્રિદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાવાગઢ, નર્મદા, સ્ટેચ્યુ આફ યુનિટી, બરોડા, ડાકાેર જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત વિદ્યાર્થીઓને કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને દરેક ઐતિહાસિક સ્થળોની માહિતી સાથે ...

 • લોકરક્ષક દળની પરીક્ષાને લઇને અલાયદંુ STબસ સ્ટેન્ડ

  DivyaBhaskar News Network | Jan 06,2019, 02:40 AM IST

  લોકરક્ષક દળની પરીક્ષા રવિવારના યોજાનાર હાેવાથી એસટી વિભાગ દ્વારા નિ:શુલ્ક પ્રવાસ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે જામનગર એસટી તંત્ર દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શનિવારથી અલાયદુ બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. જેથી પરીક્ષાર્થીઓએ રાજકોટ, ધ્રોલ સહિતના કેન્દ્રો માટે ...

 • જામનગરમાં કાચા કામના કેદીના ચંપલમાંથી મોબાઇલ ઝડપાયો

  DivyaBhaskar News Network | Jan 06,2019, 02:40 AM IST

  જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા સુરેશ શીવગીરી ગોસ્વામીને કોર્ટમાં મુદત બાદ પુન: જેલ અંદર ખસેડવામાં આવી રહયો હતો. જે દરમ્યાન જેલના મુખ્ય ગેઇટ પર જેલ સ્ટાફ દ્વારા તેની અંગ ઝડતી લેવામાં આવી હતી. આ તલાશી દરમ્યાન તેણે ...

 • હાલારમાં 33 હજાર ઉમેદવાર લોકરક્ષક દળની પરીક્ષા આપશે

  DivyaBhaskar News Network | Jan 06,2019, 02:40 AM IST

  પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.2 ડિસેમ્બરના રોજ લેવાયેલી લોકરક્ષક દળની પરિક્ષાનું પેપર લીક થતા તાકિદ અસરથી પરિક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ પુન: આજે યોજાનાર લોકરક્ષક દળની પરિક્ષામાં હાલારમાં 33752 ઉમેદવારો હોંશભેર પરિક્ષા આપશે.જામનગર જિલ્લાના 75 કેન્દ્રો અને ...

 • રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ખુદ શાસકપક્ષ ભાજપના નગરસેવકે આવેદન આપવું પડ્યું

  DivyaBhaskar News Network | Jan 06,2019, 02:40 AM IST

  જામનગરના વોર્ડ નં.7 ના ભાજપના નગરસેવક અને સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન મેરામણ ભાટુએ શનિવારે રહેવાસીઓ સાથે રખડતા ઢોરના ત્રાસ મુદે મેયર અને કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું. જેમાં વોર્ડ નં.7 માં એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં શકિત સોસાયટી, પ્રવીણદાઢીની વાડી વિસ્તારમાં રખડતા ઢોરનો ...

 • જામનગરના પ્રથમ ફલાય �ઓવરબ્રિજની વિશેષતા

  DivyaBhaskar News Network | Jan 06,2019, 02:40 AM IST

  જામનગરના પ્રથમ ફલાય �ઓવરબ્રિજની વિશેષતા

 • જામનગર સહિત તાલુકા અને િજલ્લામાં વીજચોરીના પ્રમાણને ડામવા માટે

  DivyaBhaskar News Network | Jan 06,2019, 02:40 AM IST

  જામનગર સહિત તાલુકા અને િજલ્લામાં વીજચોરીના પ્રમાણને ડામવા માટે પીજીસીએલ દ્વારા સતત ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શનિવારના ભાણવડ તથા ખંભાળિયા તાલુકામાં 42 ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા શનિવારના ...

 • પારસ સાહોલીયા, જામનગર | શહેરમાં સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી

  DivyaBhaskar News Network | Jan 06,2019, 02:40 AM IST

  પારસ સાહોલીયા, જામનગર | શહેરમાં સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી ઇન્દીરાગાંધી માર્ગ ઉપર ચાર માર્ગીય(ફોરલેન) એલિવટેડ ફલાય �ઓવરબ્રીજ 7 લાખ શહેરીજનોને ઉપયોગી હોવા છતાં રાજય સરકારને આ બ્રીજના નિર્માણ ફદીયુ પણ નથી ફાળવ્યુ. કારણ કે, વર્ષ 2015-16માં ફલાય �ઓવરબ્રીજની દરખાસ્તને ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી