• જામનગરના ગાંધવીમાં સમસ્ત ભોગાયતા પરિવાર દ્વારા નવચંડી હવન-નૈવેદ્યનો કાર્યક્રમ

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:55 AM IST

  જામનગર : ભોગાયતા પરીવારના કુળદેવી જગદંબા માં હરસિધ્ધિ માતાજીના નવચંડી હવન તથા નૈવેદ્યનો કાર્યક્રમ તા. 25ના જગડુશા ધર્મશાળા, ગાંધીવીમાં રાખવામાં આવ્યેા છે. જેમાં તા. 24ના સાંજે 5 વાગ્યે આગમન, 8 વાગ્યે રાત્રી ભોજન, રાત્રે 10 વાગ્યે રાસ ગરબા તથા તા. ...

 • જામનગરમાં સગર્ભા મહિલાઓ સહિત બાળકો માટે નિ:શુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પ

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:55 AM IST

  જામનગર : શહેરમાં લાયન્સ ક્લબ (સેન્ટ્રલ)ના ઉપક્રમે તા.19 અને 20, 21ના સવારે 10 થી 12 દરમિયાન સિદ્ધિવિનાયક હોસ્પિટલ, કે.ડી.જ્વેલર્સની પાછળ, ઈન્કમ ટેક્સ ઓફિસ સામે, અંબર રોડ પર સગર્ભા મહિલાઓ તથા બાળકો માટે નિ:શુલ્ક ડાયાબીટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ...

 • કાલાવડમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાઇ

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:55 AM IST

  જામનગર : કાલાવડ શહેરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા. 16ના પૂર્ણાહુતિ કરાઇ હતી. કાર્યક્રમમાં વકતા શાસ્ત્રી ભાવેશભાઇ પોતાની સંગતીમય શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવ્યું હતું અને દરરોજ ભકતો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. કથાનું આયોજન ધંધુકિયા પરિવાર ...

 • જામનગરમાં એન. બી. નાખવા ચેરિ. ટ્રસ્ટ સંચાલિત વિદ્યાનિકુંજ હાઇસ્કૂલમાં રંગોળી સ્પર્ધા યોજાઇ

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:41 AM IST

  જામનગર : શહેરમાં આવેલ એન.બી. નાખવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વિદ્યા નિકુંજ હાઇસ્કુલ તથા કિશોરી પ્રાયમરી સ્કુલમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં શાળાના મોટી સંખ્યામાં બાળકો સહિત વાલીઓ જોડાયા હતાં. અને શાળાના પ્રમુખ અશોકભાઇ નંદા, મંત્રી પ્રભુલાલભાઇ હરવરાએ રંગોળી ...

 • અંધજન તાલીમ કેન્દ્રની મુલાકાતે આફવાના પ્રેસિડેન્ટ

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:41 AM IST

  જામનગર : ઇન્ડીયન એરફોર્સ સાઉથ-વેસ્ટર્ન કમાન્ડના એરફોર્સ વાઇવઝ વેલફેર એસાે.ના પ્રેસીડેન્ટ બલજીત અરોરાએ અંધજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને સંસ્થાના પરીસરમાં ચાલતી અંધજન કમ્પ્યુટર લેબ, બ્રેઇલ લાયબ્રેરી, રક્ષિત ઉધોગ ગૃહ અને મેશ હોસ્ટેલની પ્રવૃતિઓ નિહાળી હતી અને ...

 • કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં કલેક્ટરનું આકસ્મિક ચેકિંગ..

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:41 AM IST

  જામનગર જિલ્લાના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે . જિલ્લા કલેકટર રવિશંકર શ્રીવાસ્તવે સોમવારે સવારે કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે થઇ રહેલ મગફળીની ખરીદીનું આકસ્મિક ચેકીંગ હાથ ધર્યુ હતું. કલેક્ટરના આકસ્મીક ચેકીંગથી અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ ...

 • જામનગરમાં બીજું શૈક્ષણિક સત્ર શરૂ

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:41 AM IST

  જામનગરમાં દિવાળી વેકેશન રવિવારે પૂર્ણ થતાં સોમવારથી શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો.સવારે બાળકો સ્કૂલ ડ્રેસમાં સજજ થઇ વાહનોમાં સ્કૂલે પહોંચતા શાળાઓ પુન: બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી.શૈક્ષણિક સત્ર શરૂ થતાં વાલીઓને પણ બાળકોને શાળાએ તેડવા-મુકવાની કવાયત શરૂ થઇ ...

 • મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:41 AM IST

  મહિલાઓમાં કાયદાકીય જોગવાઇઓ પરત્વે જાગૃતિ અંગે લીગલ લીટસસી સેમિનારમાં મહિલાઓમાં સુરક્ષાનું લગત મુદ્દાઆેની જાણકારી આપવા અંગે શહેરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મહિલાઓને લગતા જુદા-જુદા મુદ્દાઓની સમજણ સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરમાં તા.17ના પી.એમ. મહેતા ...

 • વેરાવળ પંથકનાં આજોઠા ગામે રહેતા ધાનાભાઇ દેવશીભાઇ ભરગા તેમજ

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:41 AM IST

  વેરાવળ પંથકનાં આજોઠા ગામે રહેતા ધાનાભાઇ દેવશીભાઇ ભરગા તેમજ ઉકાભાઇ પરબતભાઇ ભરગા, અરજણભાઇ દેવશીભાઇ ભરગા કાર લઇ દેવશીભાઇને થયેલ લકવાની બીમારીની દવા લેવા માટે જામનગર જઇ રહ્યાં હતાં અને સોમવારે વહેલી સવારે ચાંદીગઢનાં પાટીયા નજીક જેતપુર-સોમનાથ ફોરટ્રેક પરથી પસાર ...

 • જામનગર શહેરમાં આડેધડ પાર્ક થતા વાહનો સામે ટોઇંગની કામગીરી

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:41 AM IST

  જામનગર શહેરમાં આડેધડ પાર્ક થતા વાહનો સામે ટોઇંગની કામગીરી સરાહનીય છે. પરંતુ તેની આડમાં કૌભાંડ આચરી કોન્ટ્રાકટરને કમાવી દેવાની મેલી રમત ચાલે છે. આવા જ એક ઉભી ગાડીનો ટોઇંગ મેમો રૂા. 600નો બનાવ્યો હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી ...

 • દેશના વિવિધ નેશનલ હાઇવે અને રાજ્યના માર્ગો પર ઇમરજન્સી

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:41 AM IST

  દેશના વિવિધ નેશનલ હાઇવે અને રાજ્યના માર્ગો પર ઇમરજન્સી લેન્ડિંગની સુવિધા ઊભી કરવાની કાર્યવાહી આરંભી છે. દેશમાં 11 સ્થળે ઇમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે જેમાં ગુજરાતમાંથી દ્વારકા પણ પસંદ કરાયું છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક આવેલા ...

 • જવાહરલાલ નહેરૂના જન્મદિન નિમિતે ભારતભરમાં આ દિવસ બાળ દીન

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:41 AM IST

  જવાહરલાલ નહેરૂના જન્મદિન નિમિતે ભારતભરમાં આ દિવસ બાળ દીન તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર ચાઇલ્ડ લાઇન 1098 સેવાનાે વધુ પ્રમાણમાં પ્રચાર-પ્રસાર થાય તેવા હેતુ થી શહેરમાં બાળકો માટે કાર્યરત જામનગર ચાઇલ્ડ લાઇન દ્વારા બાળદિનની ઉજવી કરવા ...

 • સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત વર્લ્ડ ટોઇલેટ ડે 2018ની

  DivyaBhaskar News Network | Nov 20,2018, 02:41 AM IST

  સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત વર્લ્ડ ટોઇલેટ ડે 2018ની ઉજવણી ખંભાળિયાના કેશોદમાં કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા કેશોદ ગ્રામ પંચાયતને 100 ટકા શૌચાલય ધરાવતું આદર્શ ગ્રામ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું અને આ પસંદગીરૂપે ગ્રામ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી