• ચિંતાજનક સ્થિતિ: જામનગર જિલ્લામાં 3 મહિના પછી નર્મદાનું પાણી લેવું પડશે

  DivyaBhaskar.com | Nov 21,2018, 03:28 AM IST

  જામનગર: જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણી ન હોય ત્રણ મહીના પછી જામનગર જિલ્લાનો આધાર એકમાત્ર નર્મદાના નીર રહેશે તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે ત્યારે  મે મહીના જેવી પાણીની ખેંચ અત્યારે હોય ઉનાળામાં પાણીની જરૂરિયાત સંતોષવી એક મોટો પડકાર બની રહેશે તેમ ...

 • જામનગરમાં હાર્ટ એટેકથી યુવકનું મોત

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  જામનગરનાં વુલનમીલ પાછળ આનંદ કોલોનીમાં રહેતા યુવકનું હાર્ટ એટેક આવી જતા મોત નિપજ્યું હતું.આનંદ કોલોનીમાં રહેતા વિક્રમસિંહ બજરંગસિંગ શેખાવત (ઉ.વ.47) નામના યુવકને હાર્ટએટેક આવી બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.પોલીસે આ અંગે ...

 • જામનગરમાં તુલસીવિવાહ સાથે દેવદિવાળીની ઉજવણી

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  છોટીકાશી જામનગરમાં સોમવારે દેવદિવાળીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી હવેલી અને મંદિરોમાં તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યુ હતું.શહેરમાં ચાંદીબજારમાં આવેલા શ્રીમાળી સોની જ્ઞાતિના વાઘેશ્વરી માતાજીના મંદિરમાં બિરાજતા ભગવાન માધવરાયના લગ્નનો પ્રસંગની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.માધવરાય ભગવાનનો પાલખી સાથે ...

 • મુંગણી ગામે દારૂ સાથે બે ઝડપાયા

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  જામનગર નજીક મુંગણી ગામે પોલીસે બાઇક પર દારૂ-બીયરની હેરાફેરી કરતા બે શખ્સને પકડી પાડી ઇંગ્લીશ દારૂની 16 બોટલ ઉપરાંત 20 ચપટા, બીયરના આઠ ટીન અને બાઇક સહિત રૂ.35, 800નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે આમરા ગામે પોલીસે રહેણાંક મકાનમાંથી દારૂની ...

 • મહિલાના મૃતદેહની અંતિમવિધિ અટકાવનાર પાંચ આરોપીને સજા

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  જામનગર તાલુકાના દડીયા ગામે સ્મશાનમાં મહીલાની અંતિમવિધિ અટકાવી મોતનો મલાજો ન જાળવનાર પાંચ આરોપીને એટ્રોસીટી અદાલતે તકસીરવાન ઠેરવી સાડા ત્રણ વર્ષની સજા ફટકારી છે.અંતિમવિધિમાં ઉપસ્થિત મૃતકના પતિ, દીયર સહીતના લોકોને પાંચેય આરોપીઓએ ધમકી પણ આપી હતી. દડીયા ગામે રહેતા ...

 • આવાસ કોલોની પાસે કચરાના ગંજ, ગટરના પાણી રોડ પર

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  જામનગર શહેર સહિત િજલ્લામાં રાેગચાળાએ ભરડો લીધો છે ત્યારે સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે શહેરમાં પેાલીસ હેડકવાર્ટર પાછળ આવેલ આવાસ કોલાેની નર્કાગારની સ્થિતિ સર્જાતા રહેવાસીઓમાં ભય સાથે તંત્ર સામે રોષની લાગણી જન્મી છે. ...

 • ધ્રોલમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  ધ્રોલમાં રહેતા અને બેન્ડ પાર્ટીનો વ્યવસાય કરતા બસીરભાઇ અલારખાભાઇનો પુત્ર ઇનાયત સોમવારે સાંજે કોર્ટ કમ્પાઉન્ડ નજીક પાર્કિગ પાસે ઉભો હતો ત્યારે નવ શખ્સે જીવલેણ હુમલો કરતા યુવાનને સારવાર માટે સ્થાનિક બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવકના પિતા બસીરભાઇ અલારખાભાઇની ...

 • જામનગરમાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  જામનગરમાંથી પોલીસે અલગ અલગ બે જગ્યાએ વિદેશી દારૂ સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતાં.જામનગરના મુંગણી ગામમાંથી પોલીસે મુંગણી ગામમાંથી અલગ અલગ બે જગ્યાએથી અશ્વિન માલજીભાઇ પરમાર અને ચિરાગ રામજીભાઇ પરમાર નામના બે શખ્સને વિદેશી દારૂની બે બોટલ સાથે પકડી પાડી ...

 • જામજોધપુરના સમાણા તાલુકા શાળાના પાણીની પાઇપલાઇન તોડી નાખી

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં તાલુકા શાળાનું બિલ્ડીંગ બારોબાર કાર્યરત છે. જેમાં ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં પીવાના પાણી માટે પંચાયતે અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન નાંખીને પાણી પુરવાર કરવામાં આવે છે. જે પાઇપલાઇન વેકેશન દરમિયાન અસામાજીક તત્વો દ્વારા ઉખેડીને તોડી નાખતા ...

 • જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણી ન હોય ત્રણ મહીના

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણી ન હોય ત્રણ મહીના પછી જામનગર જિલ્લાનો આધાર એકમાત્ર નર્મદાના નીર રહેશે તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે ત્યારે મે મહીના જેવી પાણીની ખેંચ અત્યારે હોય ઉનાળામાં પાણીની જરૂરિયાત સંતોષવી એક મોટો પડકાર બની રહેશે ...

 • જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે મોટભાગના જળાશયોમાં

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે મોટભાગના જળાશયોમાં નજીવા પ્રમાણમાં નવા નીરની આવક થતાં નવેમ્બર મહીનામાં જ હાલારના 19 થી વધુ જળાશયો ખાલીખમ થયા છે તો અમુક જળાશયોમાં પાણીનો જથ્થો ડેડ લેવલે પહોંચ્યો છે.જે જળાશયો તળિયા ઝાટક થયા ...

 • સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત સ્કૂલ યોજના અંતર્ગત બેટરી ટેસ્ટનું આયોજન

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  જામનગર : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઇડેન્ટીફીકેશન દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓની પંસદગી પ્રક્રિયાના ભાગરૂપે તા. 27ના જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલમહાકુંભ-2018માં તાલુકા કક્ષાની અં-9, અં-11ની ઇવેન્ટમાં ...

 • વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રક્તદાન શિબિર

  DivyaBhaskar News Network | Nov 21,2018, 02:40 AM IST

  જામનગર : શહેરમાં વિશ્વ હિન્દુ પરીષદ બજરંગ દળ દ્વારા અયોધ્યામાં શહીદ થયેલ કાર સેવકોની યાદમાં હુતાત્માના તા. 25ના બપોરે 3 થી 5 વાગ્યે પ્લોટ નં. 370/372, શંકરટેકરી, ઉધોગનરમાં રકતદાન શિબિરનું આયાેજન કરવામાં આવ્યંુ છે. જેમાં નાઘેડી પ્રખંડના સંયોજક સંજયભાઇ ચિરોડીયા, ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી