• જામનગર / સરકારી વકીલ કોર્ટમાં ખોટા પૂરાવા રજૂ કરી, હું ચૂંટણી ન લડી શકું તેના પ્રયાસો કરે છેઃ હાર્દિક

  DivyaBhaskar.com | Mar 20,2019, 02:41 PM IST

  જામનગર: હાર્દિક પટેલ આજે સતત બીજા દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે છે. રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરી આગામી લોકસભાની ચૂંટણી અંગે વિચાર-વિમર્શ કરી રહ્યો છે. ત્યારે જામનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, સરકારી વકીલ કોર્ટમાં તારીખો અને ખોટા ...

 • સુવિધા / 900 કરોડના ખર્ચે બનનાર ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું કામ શરૂ, દરિયાઇ બાજ ક્રેનથી 11 પિલર બનાવાશે

  Divyabhaskar.com | Mar 20,2019, 10:34 AM IST

  જામનગર:પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા સહિત અન્ય યાત્રાધામમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. ત્યારે ઓખાથી બેટદ્વારકા જવા માટે આજદિન સુધી એક માત્ર વિકલ્પ ફેરીબોટ છે.પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના PM નરેન્દ્ર મોદી ઓખા-બેટદ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બનાવવા ...

 • વિરોધ / જામનગરના ધ્રોલમાં હાર્દિક પટેલનો વિરોધ, રોડ પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..?'ના બેનર લાગ્યા

  Divyabhaskar.com | Mar 20,2019, 10:16 AM IST

  જામનગર:હાર્દિક પટેલ હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય ચુક્યો છે અને આગામી 2019ની લોકસભાની ચૂંટણી જામનગરથી લડવાનો છે તેવી પોતે જાહેરાતો કરી રહ્યો છે. ત્યારે મંગળવારે જામનગરના ધ્રોલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતે આવી પહોંચતા હાર્દિક પટેલનો વિરોધ કરયો હતો. રસ્તાઓ પર હાર્દિક ...

 • મટોડી કલર સહિત કેમિકલ્સ કલર વેચનાર રેંકડીધારકો પર તંત્રની ઘોંસ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:42 AM IST

  જામનગરમાં મંગળવારના જામ્યુકોની એસ્ટેટ શાખા અને આરોગ્ય શાખા દ્વારા સવારથી જુદા-જુદા વિસ્તારોમાં મટાેડી કલર, કેમીકલ્સવાળા કલરના રેંકડીધારકોમાં પર ઘોંસ બોલાવવામાં આવતા અફડા તફડી મચી જવા પામી હતી ત્યારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઉભા રહેતા 20 જેટલા રેંકડીધારકો સામે કાર્યવાહી કરી માલ ...

 • હાલારના 35 મતદાન મથકનું સંચાલન મહિલાઓના હાથમાં

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:42 AM IST

  ગુજરાત રાજ્યમાં 26 લોકસભા બેઠક માટે તા.23 એપ્રિલના એક જ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરાયું છે. ત્યારે આ વખતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્રિય ચૂ઼ટણીપંચે સખી મતદાન મથકનો કોન્સ્પેટ અમલી બનાવ્યો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં જામનગર સંસદીય મતવિસ્તારમાં કુલ ...

 • માણસના જીવનમાં અનેક પ્રકારના રંગો કાયમ છવાયેલા હોય છે

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:42 AM IST

  માણસના જીવનમાં અનેક પ્રકારના રંગો કાયમ છવાયેલા હોય છે જેમાં ખુશીના, દુખના કે અન્ય ભાવ ઉત્પન્ન કરતા રંગોનું એકયા બીજા પ્રકારે પ્રભુત્વ રહેલું છે આ પ્રભુત્વના પ્રતિકરૂપે ધુળેટીનું પર્વ પણ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ...

 • જામનગરમાં સોમવારે બ્રાસની ભઠ્ઠીમાં ટાંકો સાફ કરવા ઉતરેલા બે

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:42 AM IST

  જામનગરમાં સોમવારે બ્રાસની ભઠ્ઠીમાં ટાંકો સાફ કરવા ઉતરેલા બે કારીગરને ગેસગળતરને કારણે બેભાન થતાં ફાયર બ્રિગેડે રેસ્કયુ કામગીરી હાથ ધર્યા બાદ બંને કારીગરને બેભાન હાલતમાં સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જયાં મોડી રાત્રે સારવાર દરમયાન એક કારીગરનુ મૃત્યુ નિપજયું હતુ. ...

 • બીબીએ કોલેજમાં વાર્ષિક ખેલકૂદ સમારોહ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:42 AM IST

  જામનગર | ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત જી. એચ. ગોસરાણી એન્ડ ડી. ડી. નાગડા બીબીએ કોલેજ દ્વારા વાર્ષિક ખેલકુદ સમારોહનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની દોડ, કુદ, ફંેકની સ્પર્ધા યોજાઇ હતી અને વિદ્યાર્થીઓ માટે 100 મીટર, 400 મીટર અને 1500 મીટર સહિત ...

 • આંખના મોતિયાના મેગા કેમ્પનું આયોજન

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગર | વી. વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા રણછોડદાસ બાપુ આશ્રમના સહયોગથી રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ ટ્રસ્ટ દ્વારા આંખના મોતીયાના મેગા કેમ્પનું આયોજન તા. 22ના ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદીર પાસે કેવી રોડમાં સવારે 10.30 થી 12 દરમિયાન આયોજન ...

 • દ્વારિકાધીશ મંદિર બેટમાં ફૂલડોલ ઉત્સવ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગર | દ્વારિકાધીશ મંદિર બેટમા ફૂલડોલ ઉત્સવ, દ્વિતીય પાટોત્સવના લીધે દર્શનના સમયમાં ફેરફાર કરાયો. તા. 21ના ફુલડોલ ઉત્સવના ઠાકોરજીના ડોલોત્સવના દર્શન બપોરે 11.30 થી 12, તા. 22ના દ્વિતીય પાટોત્સવમાં ઠાકોરજીની મંગલા આરતી સવારે 7.30 વાગ્યે, ઠાકોરજીની મોર આરતી સવારે 8ના, ...

 • મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ દ્વારા ધુળેટી રંગોત્સવ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગર | મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ દ્વારા તા. 21ના સવારે 9 થી 1 સુધી જ્ઞાતિજનો માટે મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિની વાડી, પ્રગતિ પાર્ક, ફ્રેન્ડઝ હોલ પાસે, દિગ્જામ સર્કલ પાસે ધૂળેટી રંગોત્સવ રંગોની છોળો ઉડાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ...

 • ભાણવડમાં પાંજરાપોળમાં નેત્રમણિ તથા નેત્રયજ્ઞ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગર | સ્વ. કનારા અરશી અરજણ, કનારા ગોવિંદ અરશીના સ્મરણાર્થે હસ્તે રાજશી અરશી કનારા, સૈવા અરશી કનારા, મોટા કાલાવડ, રણછોડદાસજી બાપુ ચેરીટેલ હોસ્પિટલના ઉપક્રમે િન:શુલ્ક સદ્દગુરુ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન તા. 21ના સવારના 9.30 થી 12.30 ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ ...

 • જામનગરમાં સુરક્ષા સેતુ રથ દ્વારા બાળકોને અપાતી માહિતી

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:41 AM IST

  જામનગરમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે મંગળવારના સુરક્ષ સેતુ રથમાં બાળકોને ટીવીમાં દૃશ્યો બતાવીને સલામતી સુરક્ષા સહિતની વિવિધ માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ સુરક્ષા સેતુ રથ નિહાળી બાળકોમાં ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી