ભાવનગર / નિરમા પાટીયાથી કેબલ સ્ટે બ્રિજ સુધીનો વિસ્તાર...જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

ભાલ પંથક અને ભાવનગરમાં પૂર
ભાલ પંથક અને ભાવનગરમાં પૂર

Divyabhaskar.com

Aug 14, 2019, 04:44 AM IST

ભાવનગર: ઓણ સાલ વરસી રહેલા નોંધપાત્ર વરસાદ, વલભીપુર, ઉમરાળા સહિતના તાલુકાઓમાં થયેલા ભારે વરસાદને કારણે ભાલ પંથકના ખેતાખાટલી, નર્મદ, દેવળીયા, સનેશ, કાળાતળાવ, ગણેશગઢ, ભડભીડ, રાજગઢ, મેવાસા, વેળાવદર સહિતના ગામડાઓ પાણીમાં ગરક થઇ ગયા છે. ઉપરવાસના વરસાદ અને 8 નદીઓમાં આવેલા પાણીને કારણે નિરમા પાટીયાથી ભાવનગરના કેબલ સ્ટેબ્રિજ સુધીના રસ્તાની બંને બાજુ પાણી પાણી નજરે ચડે છે.

X
ભાલ પંથક અને ભાવનગરમાં પૂરભાલ પંથક અને ભાવનગરમાં પૂર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી