એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ અલંગમાં ભંગાશે, 26 કરોડમાં ખરીદાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલંગમાં ભાંગવા માટે આવનારા આઈએનએસ વિરાટ જહાજની ફાઈલ તસવીર. - Divya Bhaskar
અલંગમાં ભાંગવા માટે આવનારા આઈએનએસ વિરાટ જહાજની ફાઈલ તસવીર.
  • સમગ્ર વિશ્વનું સૌથી જૂનુ એરક્રાફ્ટ કેરિયર શિપ અંતિમ સફરે, ઓનલાઇન હરાજીમાં અલંગના શિપબ્રેકરે ખરીદ્યું
  • 24 હજાર ટનનું વિમાનવાહક જહાજ ભારતીય નેવીની શાન હતું, 30 વર્ષ સુધી કાર્યરત રહ્યું હતું

અન્ય સમાચારો પણ છે...