પાલિતાણા / આર્મીમાં ફરજ બજાવતા ભુતિયા ગામના જવાનનું અકસ્માતમાં મોત

મૃતક જવાન પ્રકાશ ધંધુકિયાની ફાઇલ તસવીર
મૃતક જવાન પ્રકાશ ધંધુકિયાની ફાઇલ તસવીર

Divyabhaskar.com

Jul 14, 2019, 10:12 PM IST

પાલિતાણાઃ તાલુકાના ભુતિયા ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા પ્રકાશ ધંધુકિયાનું અકસ્માતમાં મોત થયું છે. પ્રકાશ રજા લઇને પોતાના પરિવાર સાથે સમય વિતાવવા વતને આવ્યાં હતા. ત્યારે ધરમપુરમાં તેમનો અકસ્માત થયો હતો.

X
મૃતક જવાન પ્રકાશ ધંધુકિયાની ફાઇલ તસવીરમૃતક જવાન પ્રકાશ ધંધુકિયાની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી