તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17 બાળકોને ઝેરી મધમાખી કરડી, સરકારી તબીબોએ સારવાર કરવાનો ઇન્કાર કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરઃ મહુવાના ખૂંટવડા ગામે નદીમાં ન્હાવા ગયેલા બાળકોને મધમાખી કરડી હતી. જેથી તેમને સારવાર અર્થે મહુવા સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડૉક્ટરે સારવાર કરવાની ના પાડી હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવાનું કહ્યું હતું, તબીબોની બેદરકારી બાદ પત્રકારોએ મધ્યસ્થી કરતા ગરીબ ઘરના બાળકોની સારવાર થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો