તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરના મહુવામાં 5 વર્ષિય બાળકીનું પતંગની દોરી વાગતા મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક પ્રિયા - Divya Bhaskar
મૃતક પ્રિયા

ભાવનગરઃ મહુવામાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી બાળકીનું ગળું કપાઇ જતા મોત નિપજ્યું હતું. 5 વર્ષિય પ્રિયા તેમના પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવવાની મજા માણી રહી હતી તે દરમિયાન અચાનક દોરી તેના ગળામાં ફસાઇ ગઇ હતી જેના કારણે તેના ગળાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર કે હતી કે પ્રિયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે સમગ્ર મહુવા પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.

 

(માહિતી અને તસવીર- જયવંત ભટ્ટ)