તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિર્તીદાને ભજનની રમઝટ બોલાવી, યુવા નેતા ઋત્વિજ પટેલે રૂપિયાનો વરસાદ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીતુ વાઘાણી દ્વારા ગૌશાળાના લોકડાયરો યોજાયો હતો
ભાવનગર: ભાવનગરના ઉંડવી ગામે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રામભાઇ દ્વારા ગૌશાળાના લાભાર્થે ગત રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવી અને માયાભાઇ આહિરે ભજનોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ભાજપના યુવા નેતા ઋત્વીજ પટેલે રૂપિયાનો વરસાદ કર્યો હતો. લોકડાયરાને માણવા હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. સ્ટેજ પર રૂપિયાની ચાદર પથરાઇ ગઇ હતી. 
અન્ય સમાચારો પણ છે...