• સેવા / સર્જન ચેરીટેબલ ફાઉન્ડેશન હોંગકોંગના સહયોગથી ભાવનગરના ટીંબીમાં 225 જયપુર ફૂટ લગાવાયા

  DivyaBhaskar.com | May 22,2019, 02:06 PM IST

  ભાવનગરઃસ્વામિ નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીંબીમાં સર્જેન ચેટીટેબલ ફાઉન્ડેશન હોંગકોંગના આર્થિક સહયોગથી કૃત્રિમ પગ(જયપુર ફુટ)ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જયપુરથી ભહવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સભ્યોની ટીમ ટીંબી મુકામે આવી અને જરૂરી મશીનરી અને માલસામાન સાથે લાવ્યા ...

 • અકસ્માત / ભાવનગરનાં બોટાદ નજીક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત, 2નાં મોત

  DivyaBhaskar | May 22,2019, 01:20 PM IST

  ભાવનગર: બોટાદ નજીક ઢસાના માંડવા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત  થયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં 108 સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને ...

 • સફળતા / 99થી વધુ પર્સન્ટાઇલ મળવનારા ભાવનગરના પાંચમાંથી ચાર વિદ્યાર્થીને બનવું છે ડોકટર

  divyabhaskar.com | May 22,2019, 09:39 AM IST

  ભાવનગર: ભાવનગર ખાતેના સ્વામિનારાયણ હાઇસ્કૂલ, સરદારનગર ખાતે પ્રથમ પાંચ ક્રમે આવેલા તેજસ્વી તારલા સાથે ગોષ્ઠિ કરતા તેઓએ જણાવ્યું હતુ કે હવેના વર્ષમાં જો ગણિત બે ભાગમાં કરીને અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે તો વિદ્યાર્થીઓને ચોક્કસ ફાયદો થશે. 99.99 પર્સન્ટાઇલ અને ...

 • વેકેશનમાં શિક્ષકોને સમયદાન માત્ર પરિપત્રમાં જ સમાયો : શાળાઓએ લટકે છે ખંભાતી તાળા

  DivyaBhaskar News Network | May 22,2019, 06:05 AM IST

  સરકારી શાળાના બાળકોના શિક્ષણ પાછળ સરકાર લખલૂટ ખર્ચ કરતી હોવા છતાં શિક્ષણનું સ્તર નીચું રહેતા વેકેશન દરમિયાન ધોરણ બે ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉપલબ્ધિ માટે સરકારના અભિગમને અનુસરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ શિક્ષકોએ દરરોજ સવારે બે કલાક સ્વૈચ્છિક સમય ...

 • ભાવ.-ઓખા ટ્રેન એક મહિના સુધી બોટાદ સુધી જ દોડશે

  DivyaBhaskar News Network | May 22,2019, 06:05 AM IST

  ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 21 મે ભાવનગર રેલવેના સુરેન્દ્રનગર અને બોટાદ સ્ટેશનો વચ્ચે ઇલેક્ટ્રીક એન્જીનિયરીંગ વર્ક થવાનું હોવાને કારણે આજથી લગભગ એક મહિના સુધી એટલે કે તા. 19 જૂન સુધી ભાવનગર-ધ્રાંગધ્રા ટ્રેન આંશિક રૂપે બંધ રહેશે. પશ્ચિમ ...

 • ભાવનગર, બુધવાર, 22 મે, 2019

  DivyaBhaskar News Network | May 22,2019, 06:05 AM IST

  આપ વાંચી રહ્યાં છો દેશનાં સૌથી વિશ્વસનીય અને સૌથી મોટા અખબારી જૂથ ગ્રુપનું દૈિનક કિંમત Rs. 4.00, વર્ષ 55, અંક 273, મહાનગર વૈશાખ વદ-4, િવક્રમ સંવત 2075 12 રાજ્ય | 65 સંસ્કરણ

 • પેપર સરળ, પરિણામ અઘરૂ, ધો.10નું પરિણામ 66.19 ટકા

  DivyaBhaskar News Network | May 22,2019, 06:05 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર ¿ 21 મે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધો.10ની પરીક્ષામાં પેપર તો સરળ રહ્યાં હતા પણ પરિણામ અઘરૂ આવ્યું છે. બોર્ડ દ્વારા માર્ચ-2019માં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું સમગ્ર બોર્ડનું 66.97 ...

 • જિલ્લામાં એ-1 ગ્રેડધારકોની સંખ્યામાં 11નો થયેલો ઘટાડો

  DivyaBhaskar News Network | May 22,2019, 06:05 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 21 મે ધો.10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ભાવનગર જિલ્લાનું ઓવરઓલ પરિણામ 2.96 ટકા ઘટ્યું અને સાથે 91 ટકાથી વધુ ટકાવારી મેળવનારા તેજસ્વી તારલાઓની સંખ્યામાં નજીવો ઘટાડો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં એ-1 ...

 • સોશિયલ મીડિયા અને મોબાઈલ ગેમથી બચો

  DivyaBhaskar News Network | May 22,2019, 06:05 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 21 મે ભાવનગર ખાતેના સ્વામિનારાયણ હાઇસ્કૂલ, સરદારનગર ખાતે પ્રથમ પાંચ ક્રમે આવેલા તેજસ્વી તારલા સાથે ગોષ્ઠિ કરતા તેઓએ જણાવ્યું હતુ કે હવેના વર્ષમાં જો ગણિત બે ભાગમાં કરીને અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે તો ...

 • 21માં વર્ષે 100 % પરિણામવાળી રાજ્યની એક માત્ર અંધ ઉદ્યોગ શાળા

  DivyaBhaskar News Network | May 22,2019, 06:05 AM IST

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધો.10ના જાહેર કરાયેલા પરિણામમાં સમગ્ર ગુજરાતમાં માત્ર 366 શાળાઓનું પરિણામ અને ભાવનગર જિલ્લાની માત્ર 08 જ શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. ત્યારે ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનું પરિણામ સતત 21માં વર્ષે ...

 • રિઝલ્ટમાં રાજ્યમાં જિલ્લો 20મા ક્રમે ધકેલાયો

  DivyaBhaskar News Network | May 22,2019, 06:05 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 21 મે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10નું પરિણામ જાહેર થયું છે જેમાં ભાવનગર જિલ્લો પરિણામની જિલ્લા મુજબની ટકાવારીમાં છેક 20માં સ્થાને પહોંચી ગયો છે. 66.19 ટકા પરિણામ સાથે સમગ્ર ...

 • 28 શાળાઓનું રિઝલ્ટ 30 ટકાથી ઓછું

  DivyaBhaskar News Network | May 22,2019, 06:05 AM IST

  એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 21 મે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે પેપર પ્રમાણમાં સરળ હોવા છતાં પરિણામ ઘટ્યું છે અને 30 ટકા પરિણામવાળી શાળા જે ગત ...

 • સ્થાનિક અને વિદેશ શિક્ષણની માહિતી એક છત્ર પરથી મળશે

  DivyaBhaskar News Network | May 22,2019, 06:05 AM IST

  ભાવનગર | ધો.10 અને 12 પછી શું? સ્નાતક અને અનુસ્નાતક પછી શું? કેવા છાત્રને કેવી વિદ્યાશાખામાં જવાની જરૂર છે ? આ અને આવા અનેક શિક્ષણ સંબંધી સવાલોના જવાબો તમને ભાવનગરના આંગણે એમ જ મંચ પરથી મળી રહેશે. દિવ્ય ભાસ્કર ગૃપના ...

 • ભાવનગર જિલ્લામાં રક્તની તંગી થેલેસિમીક દર્દીઓને તાતી જરૂર

  DivyaBhaskar News Network | May 22,2019, 06:02 AM IST

  હેલ્થ રિપોર્ટર | ભાવનગર |21 મે ભાવનગર શેર અને જીલ્લા હાલમાં વેકેશનલ ટાઇમ અને ગરમીની સિઝનના કારણે બ્લડની વ્યાપ તંગી પ્રવર્તી રહી છે અને તેના કારણે થેલેસિમીયાના દર્દીઓ ભયજનક સ્થિતિમાં મૂકાઇ ગયા છે ત્યારે બ્લડ બેન્કોને જનતાને રક્તદાન કરવા ...

 • કાલે ભાવનગર પશ્ચિમ વિધાનસભાથી ચૂંટણીના પરિણામની થશે શરૂઆત

  DivyaBhaskar News Network | May 22,2019, 06:02 AM IST

  ભાવનગર લોકસભા બેઠક ના પરિણામ ની અંતિમ ઘડિઓ ગણાય રહી છે. રાજકીય વિશ્લેષકો પોતપોતાની રીતે વિશ્લેષણ કરી રહ્યા છે. વહીવટીતંત્ર પણ મતગણનાની કાર્યવાહી માટે સજ્જ થઈ ગયું છે. ત્યારે આગામી 23મી મે ના રોજ થનાર મતગણતરીમાં સૌપ્રથમ ભાવનગર પશ્ચિમ મત ...

 • 41.9 ડિગ્રી સાથે શહેરમાં કાળઝાળ ગરમીનો કહેર

  DivyaBhaskar News Network | May 22,2019, 06:01 AM IST

  વેધર રિપોર્ટર | ભાવનગર | 21 મે ભાવનગર શહેરમાં કાળઝાળ ગરમીનો કહેર હવે બરાબર જામી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 1.7 ડિગ્રી વધીને આજે 41 .9 ડિગ્રી થતાં બપોરના સમયે ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા ...

 • સ્વર્ગસ્થ પિતાને ખરા અર્થમાં આપી અંજલી

  DivyaBhaskar News Network | May 22,2019, 06:01 AM IST

  ભાવનગર | મુળ ભાવનગરના અને હાલ અમદાવાદ અભ્યાસ કરતી ભટ્ટ ત્વરા વિવેકભાઇ એ સાબીત કરી બતાવ્યું છે. અથાગ મહેનતના પરિણામે અમદાવાદની સી.એન વિદ્યાલયની વિદ્યાર્થીની ત્વરા ભટ્ટ એ વર્ષ આખુ મહેનત કરી બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં 99.88 પર્સન્ટાઇલ ...

 • અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા પરિચય મિલન

  DivyaBhaskar News Network | May 22,2019, 06:01 AM IST

  ભાવનગર ઃ ગિરાસદાર રાજપૂતના વેવિશાળ યોગ્ય દિકરા દિકરીનુ રાજપૂત યુવા પરિચય મિલન તા.23-5 ગુરૂવારે સતીમાતા મંદિર દાંડીપુલની બાજુમાં જુના વાડજ આશ્રમ રોડ અમદાવાદ ખાતે યોજાયેલ હોય ઇચ્છુક વાલીએ બપોરના 2 કલાકે પહોંચી જવુ સ્થળ પર નોંધણી માટે વ્યવસ્થા રાખેલ છે. ...

 • ડેરા સંતબાબા સ્વરૂપદાસ ગુરૂદ્વારામાં તલવારબાજી કેમ્પનુ કરાયુ આયોજન

  DivyaBhaskar News Network | May 22,2019, 06:01 AM IST

  ભાવનગર ઃ ભાવનગર સિંધુનગરમાં આવેલ ડેરા સંતબાબા સ્વરૂપદાસ ગુરૂદ્વારામાં તા.18-5 શનિવારથી દરરોજ રાત્રીના 20 દિવસ માટે દરરોજ રાત્રે 10 કલાકે સિંધી તેમજ શિખ સમાજ માટે ટ્રેનીંગ તલવારબાજી કેમ્પ શરૂ થયેલ છે. બહારથી આ કેમ્પમાં તલવારબાજી શિખવવા માટે ટ્રેનરો આવેલ છે. ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી