તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીની રાધેશ્યામ ઓઈલમિલમાં લાગી આગ,3હજાર ગુણી મગફળી ખાખ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી : શહેરના ધારી રોડ ઉપર આવેલી રાધેશ્યામ ઓઇલ મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સરકારી બારદાનમાં રાખેલી મિલ માલિકની મગફળીની 3 હજારથી વધુ ગુણી બળીને ખાખ થઈ ગઈ છે. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દોડી ગયો છે. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કે આગ લાગવાનું કારણ હજીસુધી જાણી શકાયું નથી. પરંતુ આગને કારણે નુકસાનના આંકમાં વધારો થવાની શક્યતા જોવાઇ રહી છે.
અન્ય સમાચારો પણ છે...