તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારીમાં ભાગેલા પ્રેમીપંખીડાને શોધવા પરિવાર આવી જતા બંનેએ દોડીને કૂવામાં ઝંપલાવ્યું, મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દાહોદના ફતેપુરાથી બન્ને ભાગ્યા હતા 
અમરેલી: ધારી તાલુકાના નબાપરા ગામની સીમમા ખેત મજૂરીનું કામ કરતા દાહોદ પંથકના યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોય અને વતનમાંથી ભાગીને અહીં આવ્યા હોય પરિવાર બંનેને શોધવા વાડીએ આવી પહોંચતા આ યુવક-યુવતીએ દોડીને કૂવામા ઝંપલાવી દીધું હતું. જેના પરીણામે બંનેનું ડૂબી જવાથી મોત થયું હતું. ઘટનાને પગલે ધારી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. 

1) વાડીમાં ખેતમજૂર તરીકે કામે લાગી ગયા હતા

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગરા ગામના કલ્પેશ નાનજીભાઇ બારૈયા (ઉ.વ.27) અને લક્ષ્મી મોહનભાઇ રંગજીભાઇ (ઉ.વ.20) વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બંને પ્રેમીઓ લગ્ન કરવાના ઇરાદે વતનમાંથી નાસી ગયા હતા અને ધારીના નબાપરાની સીમમાં આવી એક વાડીમાં ખેતમજૂર તરીકે કામે લાગી ગયા હતા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો