બગસરા-રાજકોટ રૂટની એસટી બસનો સ્ટોપ ન હોવાથી વડીયામાં વિદ્યાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીયા બસસ્ટેન્ડમાં વિદ્યાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કર્યો - Divya Bhaskar
વડીયા બસસ્ટેન્ડમાં વિદ્યાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કર્યો
  • એસટી નિગમના અધિકારીઓનો વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ  

અમરેલી: બગસરા-રાજકોટ એસટી રૂટનો સ્ટોપ વડીયામાં ન હોવાથી વિદ્યાર્થીઓએ આજે બસ રોકી ચક્કાજામ કર્યો હતો. તેમજ એસટી વિરૂદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. વડીયા એસટી બસસ્ટેન્ડે વિદ્યાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કર્યો હતો. આથી એસટી નિગમના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 

(જયદેવ વરૂ, અમરેલી)