તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ, અમરેલીમાં ઝાપટું, વેરાવળમાં પાણી ફરી વળ્યા, કેરીના પાકને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદમાં ઝરમર જ્યારે વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો - Divya Bhaskar
જાફરાબાદમાં ઝરમર જ્યારે વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો
અમરેલી/ ગીરસોમનાથ: સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે માંગરોળ અને ગીરસોમનાથ પંથકમાં ગાજવીજ સાથએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદથી કેરીના પાકને મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ પ્રસર્યું છે. જ્યારે અમરેલી જિલ્લામાં ઝાપટુ વરસતા રસ્તાઓ ભીંજાયા હતા. 

1) જાફરાબાદ પંથકમાં ઝરમર

જાફરાબાદના ટીંબી ગામે પણ વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. આથી જીરૂ, ઘઉં, ચણા અને કેરીના પાકને નુકસાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેરીમાં મોર બેસી ગયા હોય વરસાદથી ખરી પડતા ઉત્પાદન ઘટવાની શક્યતા છે. 

(જયદેવ વરૂ, અમરેલી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો