તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિકારની શોધમાં અમરેલીના ગામડામાં સિંહના આટાફેરા, લોકોમાં ભય, વીડિયો વાઇરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના ગામડામાં સિંહ જોવા મળ્યો - Divya Bhaskar
અમરેલીના ગામડામાં સિંહ જોવા મળ્યો
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો

અમરેલી: શિકાર અને પાણીની શોધમાં અમરલી જિલ્લાના ગામડામાં સિંહ આંટાફેરા કરતો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. નર સિંહ ગામડાની શેરીઓમાં લટાર મારી રહ્યો હોય તેવો વીડિયો કોઇએ મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. વીડિયો ચલાલા અને ખાંભા વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.  આ અંગે વન વિભાગે તપાસ હાથ ધરી છે. 

 

(જયદેવ વરૂ, અમરેલી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો