પક્ષપલ્ટો / લાઠીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુ ધોરાજીયા ભાજપમાં જોડાયા

DivyaBhaskar.com | Updated - Mar 14, 2019, 07:51 PM
હનુભા ધોરાજીયા
હનુભા ધોરાજીયા

  • અગાઉ ભાજપમાં હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા

અમરેલી: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં પક્ષ પલ્ટાની મોસમ ખીલી હોય તેમ એક પછી એક દિગ્ગજ નેતા પક્ષપલ્ટો કરી રહ્યા છે. અમરેલીના લાઠી વિધાનસભાન બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુભા ધોરાજીયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. હનુભાની ભાજપમાં એન્ટ્રી થતા ધાનાણીના ગઢમાં ગાબડુ પડ્યું છે. અગાઉ તેઓ ભાજપમાં હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા. હવે ફરી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.

(જયદેવ વરૂ, અમરેલી)

X
હનુભા ધોરાજીયાહનુભા ધોરાજીયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App