• પોલીસ ફરિયાદ થવાથી કુંડલાના યુવાને ઝેર દવા પી આપઘાત કર્યો

    DivyaBhaskar News Network | Feb 16,2019, 02:01 AM IST

    સાવરકુંડલાના અરમાન ઉસ્માનભાઇ ચૌહાણ (ઉ.વ. 21) નામના યુવાને પોતાની બાજુમાં રહેતા ભલાભાઇ બીજલભાઇ સાથે ઝગડો કરેલ હોય અને આ બારામાં પોતાના વિરૂધ્ધ ગુન્હો દાખલ થયેલ હોય લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ...

  • હુમલો કરી છોડાવી જવાયેલી દારૂની 24 બોટલ કબજે લેવાઇ

    DivyaBhaskar News Network | Feb 16,2019, 02:01 AM IST

    ચિતલના મોણપુર ગામના ચાર શખ્સોએ બે દિવસ પહેલા બે પોલીસ કર્મી પર હુમલો કરી ઇંગ્લીશ દારૂની 24 બોટલો સાથે બે બુટલેગરોને છોડાવ્યા હતાં. આખરે અમરેલી તાલુકા પોલીસે તેમના ઘરમાંથી ઇંગ્લીશ દારૂનો આ જથ્થો આજે કબજે લીધો હતો. ચિતલના મોણપુર ...

  • રાજુલા પંથકના કોવાયામાંથી મોટર સાયકલ ચોરાયું

    DivyaBhaskar News Network | Feb 16,2019, 02:01 AM IST

    રાજુલાના કોવાયા ગામે રહેતા મુળ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના દેવશીભાઇ રામભાઇ વાઢેર અહિં ખાનગી નોકરી કરતા હોય એક પખવાડીયા પહેલા કોવાયામાંથી તેમની માલીકીનું રૂા. 20 હજારની કિંમતનું જી જે 14 એસ 9419 નંબરનું મોટર સાયકલ કોઇ અજાણ્યો તસ્કર ચોરી કરીને ...

  • ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષામાં પ્રથમ દિવસે પેપર સરળ

    DivyaBhaskar News Network | Feb 16,2019, 02:01 AM IST

    અમરેલી જિલ્લામાં 4 કેન્દ્રો પર 7 બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓએ આજે ધો. 12 સાયન્સની પ્રેક્ટીકલ પરિક્ષા આપી હતી. જેમાં સવારના 10 થી 1 અને 2 થી 5 વાગ્યા સુધી બે પાળીમાં પરિક્ષા લેવામાં આવી હતી. પ્રેક્ટિકલ પરિક્ષામાં ત્રણ પ્રક્ટિકલ અને 8 લેખિત ...

  • અમરેલીના વરુડીથી રાંઢીયા સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં

    DivyaBhaskar News Network | Feb 16,2019, 02:00 AM IST

    અમરેલી તાલુકાના વરુડીથી રાંઢીયા સુધીનો 15 કીમીનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પરના ગ્રામજનોએ રાજકીય નેતાઓ એને સ્થાનીક તંત્રને વારંવાર રજુઆત કરી છતાં પણ તંત્ર નિદ્રાધીન જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી માર્ગ ...

  • અમરેલીમાં કૃષિ મેળામાં 35 ખેડૂતોને કિટનું વિતરણ

    DivyaBhaskar News Network | Feb 16,2019, 02:00 AM IST

    અમરેલીના કૃષિ કેન્દ્ર ખાતે જિલ્લા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં 35 ખેડૂતોને ખેતી લાયક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાભરના 2400 ખેડૂતોને ખેતપેદાશો અંગે માર્ગદર્શ પણ આપવામાં આવ્યું હતું. અમરેલીના કૃષિ કેન્દ્ર ખાતે કલેકટરની અધ્યક્ષતામાં ...

  • ભારત માતા કી જય, આતંકીઓને હણી નાંખો

    DivyaBhaskar News Network | Feb 16,2019, 02:00 AM IST

    અમરેલી | અમરેલીની પાઠક સ્કૂલના 1000 બાળકોએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આંતકી હુમલામાં શહાદત પામનાર 44 જવાનોને શ્રધ્ધાંજલી પાઠવી આંતકીઓને તેમની ભાષામાં જવાબ આપવા માટે દેશના વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી રજુઆત કરી છે. અમરેલીની પાઠક સ્કૂલના 1000 વિદ્યાર્થીઓએ કાશ્મીરમાં થયેલી આંતકી ...

  • યુવતી ભાગી જતા નવાણીયાની મહિલા પર હુમલો

    DivyaBhaskar News Network | Feb 16,2019, 02:00 AM IST

    બાબરા તાલુકાના નવાણીયા ગામની કાંતાબેન માધાભાઇ પીલુકીયા (ઉ.વ. 55) નામના મહિલા પર બાવકા જીલાભાઇ કોળી, ચંપાબેન બાવકાભાઇ અને વિજય બાવકાભાઇ નામના શખ્સોએ હુમલો કર્યો હતો. બાવકાભાઇની પુત્રી થોડા દિવસ પહેલા કાંતાબેનના ભાઇના દિકરા સાથે ભાગી ગયેલ હોય તેનુ મનદુ:ખ રાખી ...

  • મૃતદેહ મળ્યો / ખાંભાના તુલસીશ્યામ રેન્જનાં કોઠારિયા રાઉન્ડમાં 10 વર્ષનાં સિંહનું મોત

    Divyabhaskar.com | Feb 15,2019, 12:16 PM IST

    ખાંભા:વધુ એક સિંહનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ખાંભાના તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં એક 10 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ સિંહનું મોત ક્યાં કારણોસર થયું છે. તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ગઈકાલે સાંજે ...

  • સાવકુંડલામાં વૃદ્ધાશ્રમમાં પાંચ વર્ષથી નિરાધારોની અનેરી સેવા

    DivyaBhaskar News Network | Feb 15,2019, 03:52 AM IST

    સાવરકુંડલાના નેસડી રોડ પાસે કાનાણીનગરમાં આવેલ દેવશ્રી દિવ્યઆનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં બાપનું ઘર આશ્રમમાં નિરાધારોની અનેરી સેવા કરવામા આવી રહી છે. આ આશ્રમમાં વૃધ્ધો, બાળકો અને મનોરોગી ભાઈઓ અને બહેનોને નિભાવવામા આવે છે. છેલ્લા પાંચ વર્ષથી સતત ...

  • શામજીબાપુની 36મી પુણ્યતિથી મહોત્સવની ધામ ધૂમપૂર્વક ઉજવણી

    DivyaBhaskar News Network | Feb 15,2019, 03:51 AM IST

    સાવરકુંડલા ખાતે સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ તથા ગુર્જર ક્ષત્રિય યુવક મંડળ અને કડીયા યુવક મંડળ દ્વારા પ.પૂ.સંત શિરોમણિ દિવવંત સંતશ્રી શામજીબાપુની ૩૬મી પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પૂજન અર્ચન, શહેરના મુખ્યમાર્ગો વિશાળ શોભાયાત્રા, ...

  • સાવરકુંડલામાં વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા વિશે માર્ગદર્શન અપાયંુ

    DivyaBhaskar News Network | Feb 15,2019, 03:51 AM IST

    સાવરકુંડલામાં શાળાના બાળકોને જિલ્લા લોક કેન્દ્ર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને લાઈવ ડેમો બતાવી અંધશ્રધ્ધામા ન ભરમાવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. સાવરકુંડલામાં સ્કૂલના છાત્રોને અમરેલી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા લોકજીવનમાં વિજ્ઞાન અને વિજ્ઞાનનાં મહત્વ વીશે માર્ગદર્શ આપતા કાર્યક્રમનું આયોજન કર્યું ...

  • જાફરાબાદ તા. પં.નું બજેટ મંજુર

    DivyaBhaskar News Network | Feb 15,2019, 03:48 AM IST

    થોડા દિવસ પહેલા જાફરાબાદ તાલુકા પંચાયતના સતાધારી કોંગ્રેસ પક્ષના સભ્યોએ જ ટીડીઓ દ્વારા મનસ્વી રીતે બજેટ તૈયાર કરાયુ હોવાના આક્ષેપ સાથે બજેટ નામંજુર કરવામા આવ્યું હતુ. પરંતુ આજે આખરે બીજી વખત બજેટ રજુ થતા તે સર્વાનુમતે મંજુર કરાયુ હતુ. ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી