• લાઠીનાં નાના રાજકોટ ગામમાંથી ઇંગ્લીશ દારૂની 96 બોટલ ઝડપાઇ

  DivyaBhaskar News Network | Oct 21,2018, 02:00 AM IST

  અમરેલી જિલ્લામા દારૂનુ દુષણ ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. ત્યારે લાઠી તાલુકાના નાના રાજકોટ ગામે પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો. પોલીસને અહીથી એક ઓરડીમાથી ઇંગ્લીશ દારૂની 96 બોટલ મળી આવી હતી. પોલીસે બે શખ્સોને ...

 • ધારી અને વડીયા તાલુકામાં 22મીએ એકતા યાત્રા રથ ફરશે

  DivyaBhaskar News Network | Oct 21,2018, 02:00 AM IST

  સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રા અંતર્ગત ધારી અને વડીયા તાલુકાના ગામડાઓ 22મીએ રથ ફેરવવામાં આવશે. તેમજ વડીયાના દેવળકી ગામે ગામ અને ધારીના અમૃતપુર ખાતે સાંજે સભા યોજાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રા 22મીએ ધારી તાલુકાના ડાંગવદર, કોઠા પીપરીયા, બોરડી, ...

 • જાફરાબાદનાં ભાકોદર ગામનાં યુવકને મારમાર્યો

  DivyaBhaskar News Network | Oct 21,2018, 02:00 AM IST

  જાફરાબાદ તાબાના ભાકોદર ગામે રહેતા પાંચીબેન રામજીભાઇ ચાવડાના ભાઇ તથા દિયર પાન માવો ખાવા ગયેલ હોય ત્યારે મનુભાઇ બીજલભાઇ ધુંધળવાએ તુ પ્રવિણ પટેલ સાથે શું કામ ફરે છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા આ બારામા જાફરાબાદ પોલીસ ...

 • સાવરકુંડલા પાલિકાનાં કર્મચારી પર હુમલો કરી ધમકી આપતા રાવ

  DivyaBhaskar News Network | Oct 21,2018, 02:00 AM IST

  સાવરકુંડલા પાલિકા કચેરીમા ફરજ બજાવતા એક કર્મચારીને પાંચ શખ્સોએ ચેક બાબતે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ફરજમા રૂકાવટ કરતા તેમની સામે સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. પાલિકા કર્મચારી પર હુમલાની આ ...

 • અમરેલીમાંથી મોટા પ્રમાણમાં કારસેવકોનો કાફલો રવાના થયો

  DivyaBhaskar News Network | Oct 21,2018, 02:00 AM IST

  અયોધ્યામાં 21 ઓકટોબરના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો.પ્રવિણ તોગડીયાના અધ્યક્ષ સ્થાને રામમંદિરના નિર્માણ માટે લખનૌથી અયોધ્યા કુચ રવાના થશે.તેમજ 23મીએ અયોધ્યામાં વિશાળ હિન્દુ સંમેલન યોજાશે. જેના પગલે અમરેલી જિલ્લામાંથી અયોધ્યામાં મોટા પ્રમાણમાં કારસેવકોનો કાફલો રવાના થયો છે. અયોધ્યામાં હિન્દુ ...

 • જંગલ કાપી સરપંચે 32 ટ્રક લાકડા વેંચી દીધા

  DivyaBhaskar.com | Oct 21,2018, 12:00 AM IST

  ધારી, અમરેલીઃ ધારી તાલુકાના માણાવાવ ગામે જંગલખાતાની જમીનમા કેટલાક શખ્સો વૃક્ષોનુ કટીંગ કરી ટ્રકોમા ભરી રાજકોટ ખાતે વેચી દેતા હોવાની બાતમીના આધારે પોલીસે આજે દરોડો પાડી ત્રણ શખ્સોને એક ટ્રક લાકડા સાથે ઝડપી લઇ રૂપિયા 3.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો ...

 • અજાણ્યો શખ્સ રાજકોટથી અમરેલી આવી કુરીયરમાં પાર્સલ બોંબ મોકલી ગયો હતો

  DivyaBhaskar News Network | Oct 20,2018, 02:01 AM IST

  ઉપલેટાની ક્રિષ્ના પબ્લિક સ્કુલને બે દિવસ પહેલા કોઇ શખ્સે કુરીયર મારફત પાર્સલમા બોંબ મોકલ્યાની ઘટનાએ સૌરાષ્ટ્રભરમા ચકચાર મચાવી છે. ત્યારે આ ઘટનાનુ પગેરૂ અમરેલીમા નીકળ્યું છે જેને પગલે ઉપલેટા પોલીસ તપાસ માટે અમરેલી દોડી આવી હતી. અજાણ્યા શખ્સે એસટી બસમા ...

 • અમરેલીમાં રહેણાંકમાંથી તસ્કરો રૂ.1.46 લાખની મત્તા ચોરી ગયા

  DivyaBhaskar News Network | Oct 20,2018, 02:01 AM IST

  અમરેલી શહેરમા છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને છેવાડાના સોસાયટી વિસ્તારોમા તસ્કરોની રંજાડ વધી છે. ત્યારે અહીના ચક્કરગઢ રોડ પર આવેલ અમૃતધારામા એક રહેણાંકમા તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો અહીથી રોકડ, સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.46 લાખનો મુદ્દામાલ ચોરી કરીને ...

 • 25મો નરસિંહ મહેતા એવોર્ડ વિનોદ જોષીને એનાયત કરાશે

  DivyaBhaskar News Network | Oct 20,2018, 02:01 AM IST

  આપી આપીને તમે પીંછું આપો, સજન ! પાંખો આપો તો અમી આવીએ... આ કાવ્ય પંક્તિ કવિ વિનોદ જોષીની છે આજે ખરેખર નરસિંહ મહેતા એવોર્ડની પાંખો વિનોદ જોષીને મળી છે અને શરદપૂર્ણિમાનાં દિવસે જૂનાગઢ આવી રહ્યા છે. આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધી ...

 • અમરેલી જિલ્લાના ખેડૂતોને અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે. એક

  DivyaBhaskar News Network | Oct 20,2018, 02:01 AM IST

  અમરેલી જિલ્લાના ખેડૂતોને અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે. એક તરફ વરસ નબળુ છે અને ખેડૂતો દેવામા ડૂબેલા છે. તેવા સમયે પણ સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્ને કોઇ ધ્યાન અપાઇ રહ્યું નથી. અમરેલી જિલ્લામા પાછલા બે મહિના દરમિયાન ખેડૂતોના આપઘાતની ઘટનાઓ ...

 • સૌરાષ્ટ્ર લાઈફલાઈન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 21 તારીખે

  DivyaBhaskar News Network | Oct 20,2018, 02:01 AM IST

  સૌરાષ્ટ્ર લાઈફલાઈન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 21 તારીખે દિલીપ સંઘાણી હોલ અમરેલી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના બાળકોને ધો. ૫ થી કોલેજ કક્ષા સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં અંદાજે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત ...

 • લાઠીની પરિણીતાને મારી નાંખવાની ધમકી, ફરિયાદ

  DivyaBhaskar News Network | Oct 20,2018, 02:01 AM IST

  લાઠીમા રહેતી એક પરિણિતાને તેના પતિને અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ હોવાના મુદે અણગમો રાખી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાની ફરિયાદને ...

 • અમરેલીમાં જીપીએસસી પ્રિલીમનરી પરીક્ષા આયોજન અંગે બેઠક યોજાઇ

  DivyaBhaskar News Network | Oct 20,2018, 02:01 AM IST

  અમરેલીમાં કલેકટર આયુષ ઑકના અધ્યક્ષ સ્થાને જીપીએસસી પ્રીલીમનરી પરીક્ષાના આયોજન અર્થે બેઠક મળી હતી. આ પરીક્ષા આગામી તા. ૨૧ ઓક્ટોબરના રોજ યોજાવાની છે. અમરેલી ખાતે યોજાનાર આ પરીક્ષા માટે પાંચ કેન્દ્ર રૂટ છે. ૧૮ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની સુવિધા ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી