• શાપર ગામે દિવાબત્તી કરતી વખતે દાઝી જતાં મહિલાનંુ મોત

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  અમરેલી જિલ્લામા અપમૃત્યુની જુદીજુદી બે ઘટનામા બે વ્યકિત મોતને ભેટી હતી. બગસરાના શાપરમા મહિલાનુ દિવાબતી કરતી વખતે દાઝી જતા અને બાબરાના વલારડીમા વૃધ્ધાનુ ગેસ ચાલુ કરતી વખતે ભડકો થતા દાઝી જતા મોત નિપજયું હતુ. અહી રહેતા શારદાબેન કરશનભાઇ કાનાણી ...

 • મહિલાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  બાબરામા કરીયાણા રોડ પર રહેતી એક મહિલાએ પોતાની ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ, અહીના કરીયાણા રોડ પર રહેતા જીજ્ઞાબેન દિપકભાઇ નામની મહિલા જીદ્દી સ્વભાવની હોય અને તેના પતિ દિપકભાઇએ બાળકોને રમકડા બાબતે ઠપકો આપતા તેને ...

 • બગસરાનાં એસટી કર્મીનો ઝેરી પાવડર પી આપઘાત

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  બગસરા એસટી ડેપોમા હેલ્પર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીની બગસરાથી નલીયા ડેપોમા બદલી થતા તેઓ અપડાઉનથી કંટાળી જતા ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો. એસટી કર્મચારીના આપઘાતની આ ઘટના બગસરામા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના ...

 • અમરેલીમાં 38 ટ્યુશન ક્લાસ બંધ કરાયા

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  સુરતના સરથાણામાં ટ્યુશન ક્લાસમાં બનેલી અગ્નીકાંડની ગોઝારી ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી વગરના ક્લાસીસ બંધ કરવાનો સરકારે આદેશ આપ્યા બાદ અમરેલીમાં પણ કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી ચેકીંગ માટે પાંચ ટુકડીઓની નિમણુંક કરી હતી. જે આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં ...

 • યુવકને પ્રેમ સંબંધની બીક લાગતાં ઝેરી દવા પી લેતા સારવારમાં

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  ધારીના વેકરીયાપરામા રહેતા એક યુવકને સમઢીયાળા ગામે રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હોય પરંતુ તેને બીક લાગતા તે મહિલા પોલીસ મથકમા હાજર થઇ ગયો હતો અને યુવતીને મહિલા વિકાસ ગૃહમા મોકલી અપાઇ હતી. જો કે આ યુવકને બીક લાગી હોય ...

 • સુરતની ગોજારી ઘટનામાં અમરેલીનાં બાળકોનો ભોગ લેવાતા શોકની લાગણી

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  સુરતના સરથાણામા કાળજુ કંપાવનારી ઘટનામા મૃત્યુ પામેલા છાત્ર-છાત્રાઓ પૈકી મોટાભાગના અમરેલી પંથકના હોય ઘટનાને પગલે અમરેલી વિસ્તારમા આજે ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. અહીના જુદાજુદા પરિવારો ધંધાર્થે સુરતમા સ્થાયી થયા છે. જેના બાળકો આ અગ્નિકાંડનો ભોગ બન્યા હતા. સરથાણા ...

 • રાજુલા પોલીસને અપહરણના ગુનામાં થાપ આપતો ઝડપાયો

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  રાજુલા પોલીસને સગીર યુવતિના અપહરણના ગુનામાં હાથ તાળી આપતો શખ્સ ઝડપાયો હતો. અમરેલી એલસીબીની ટીમે બાતમીના આધારે રાજુલાના આગરીયા નજીકથી સગીર યુવતિ સાથે દબોચી લીધો હતો. ઝડપાયેલા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યો હતો. રાજુલામાં પોલીસ ...

 • અમરેલીમાં આકરી ગરમી, મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સતત 40 ડિગ્રીને પાર જ રહેતો હોય આકરી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 41.2 ડિગ્રી નોંધાયુ હતુ. બપોરના સુમારે તો બળબળતા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. ...

 • ઓનલાઈન ફ્રોડમાં શિક્ષકના ખાતામાંથી રૂ. 7083 ઉપડ્યાં

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  જિલ્લામાં દિન પ્રતિદિન ઓનલાઈન ફ્રોડના કેસ વધી રહ્યા છે. ત્યારે તેમનો નિકાલ કરવામાં સાયબર સેલની ટીમે કમરકસી હોય તેમ એક પછી એક છેતરપીંડીનો ભોગ બનેલા ખાતેદારોને તેમના પૈસા સાયબર સેલની ટીમ પરત અપાવી રહી છે. બાબરામાં રહેતા શિક્ષક હરેશભાઈ ...

 • અગ્નિકાંડના મૃતકોને શ્રધ્ધાંજલી આપવા સાવરકુંડલામાં કેન્ડલ માર્ચ

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  સુરતના અગ્નિકાંડમા અમરેલી પંથકના ભુલકાઓનો મોટી સંખ્યામા ભોગ લેવાયો હોય આજે જિલ્લામા ઠેરઠેર શ્રધ્ધાંજલી અપાઇ હતી. સોશ્યલ મિડીયામા પણ લોકોએ સંવેદનાઓ વ્યકત કરી હતી. સુરતના ટયુશન કલાસીસમા આગની ઘટનામા જે માસુમ ભુલકાઓનો ભોગ લેવાયો તેમાથી મોટાભાગના અમરેલી જિલ્લાના હોય ...

 • પિતાની છત્રછાયા ગુમાવનાર સંજનાએ મેળવ્યો અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંક

  DivyaBhaskar News Network | May 26,2019, 05:55 AM IST

  અમરેલીની ઓકસ્ફર્ડ સ્કુલની છાત્રા સંજના નારણભાઇ સાંખટે જિલ્લાભરમા પ્રથમ ક્રમાંક હાસલ કર્યો હતો. ભણવામા પ્રથમથી જ હોશિયાર સંજનાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમા 99.91 પીઆર મેળવી ગૌરવપુર્ણ સિધ્ધી હાસલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સંજનાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ...

 • રાજુલા અને મહુવામાં ધાનાણીને જેટલા મત મળ્યા તેના કરતા કાછડીયાને વધુ લીડ મળી

  DivyaBhaskar News Network | May 25,2019, 05:55 AM IST

  ગઇકાલે અમરેલી લોકસભા સીટનુ પરિણામ જાહેર થતા નારણભાઇ કાછડીયાને 2, 01, 431 મતની જંગી લીડ મળી હતી. જે પૈકી સૌથી વધુ લીડ રાજુલા મહુવા વિસ્તારમા મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે રાજુલા અને મહુવા વિસ્તારમા કોંગીના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીને ...

 • રાજુલા સીટ પર કાછડીયાને સૌથી વધુ 91184 મત મળ્યાં

  DivyaBhaskar News Network | May 25,2019, 05:55 AM IST

  હજુ દોઢ વર્ષ પહેલાની વાત છે. જયારે અમરેલી જિલ્લાની પાંચેય વિધાનસભા સીટ પર કોંગ્રેસે સુપડા સાફ કરી ભાજપને પછડાટ આપી હતી. પરંતુ લોકસભાની ચુંટણી આવતા સુધીમા ચિત્ર સમુળગુ જ ફરી ગયુ. મતગણતરી દરમિયાન અમરેલી લોકસભા સીટ નીચે આવતી સાતેય વિધાનસભામા ...

 • વોટ્સએપમાં મુસ્લિમ ધર્મને લગતો મેસેજ મુકતાં યુવાનને મારમાર્યો

  DivyaBhaskar News Network | May 25,2019, 05:55 AM IST

  સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રહેતા એક યુવકે વોટસએપ ગૃપમા મુસ્લિમ ધર્મને લગતો મેસેજ મુકતા અહીના ચાર મુસ્લિમ શખ્સોએ મનદુખ રાખી તેની દુકાને ધસી આવી મારમારી ઇજા પહોંચાડી હતી. આ બારામા તેમણે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને ...

 • ભાજપને કયા કયા શહેર- ગામમાથી કેટલી લીડ ?

  DivyaBhaskar News Network | May 25,2019, 05:55 AM IST

  અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાથી તો ભારતીય જનતા પાર્ટીને લીડ મળી જ હતી. શહેરી વિસ્તારમાથી મોટી લીડ મળી હતી. અમરેલી જિલ્લાનો એકપણ શહેરી વિસ્તાર એવો ન હતો જયાંથી ભાજપને લીડ મળી ન હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને કયા શહેરમા ...

 • ભાજપ અને કોંગ્રેસ હારજીતના વિશ્લેષણમાં જોતરાયા

  DivyaBhaskar News Network | May 25,2019, 05:55 AM IST

  રાજયભરમા કોંગ્રેસ માટે જો કોઇ મજબુત સીટ ગણાતી હતી તો તે અમરેલીની સીટ હતી. પરંતુ અહી પણ જનતાએ કોંગ્રેસને સ્પષ્ટ જાકારો આપ્યો. ભાજપને તેની અપેક્ષા કરતા વધુ મત મળ્યા છે. અને કોંગ્રેસને તેની ધારણાથી ઉલટુ પરિણામ મળ્યું છે. ત્યારે આજે ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી