• ખોડુ રામજી મંદિરના ચોરા પાસે 7 જુગારીઓ ઝડપાયા

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  ખોડુ ગામે આવેલા રામજી મંદિરના ચોરા પાસે ખૂલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે જોરાવરનગર પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા 7 શખ્સો રોકડા રૂપિયા અને મોબાઇલ સહિત 1, 12, 600ની મત્તા સાથે ઝડપાયા છે. ...

 • સુરેન્દ્રનગરના જંક્શન રોડ પર લાઇન લીકેજથી પાણી-પાણી

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  સુરેન્દ્રનગરના નવા જંક્શન રોડ પર પાણીની લાઇન લીકેજથી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. રસ્તા પરના ખાડાઓમાં પાણી દિવસભર ભરાઇ રહેતા આ રસ્તે પસાર થતા હજારો વાહનચાલકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નં. ...

 • "દિવ્ય ભાસ્કર'ના ચૂડાના પ્રતિનિધિનું અવસાન

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  સુરેન્દ્રનગર | ગુજરાતમાં દિવ્ય ભાસ્કરની શરૂઆત સાથે જ વર્ષ 2003થી જોડાયેલા ચૂડાના પ્રતિનિધિ પંકજભાઇ એમ. ત્રિવેદીનું કેન્સરની માંદગી બાદ રવીવારે સાંજે દુ:ખદ અવસાન થયુ છે. છેલ્લા 3 માસથી કેન્સરની બીમારીથી ઝઝૂમતા પંકજભાઇએ રવિવારે દેહ છોડતા ત્રિવેદી પરિવાર અને સુરેન્દ્રનગર ભાસ્કર ...

 • માથકમાં 400 વિદ્યાર્થીઓના અભ્યાસ માટે માત્ર 6 જ શિક્ષકો

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  હળવદના માથક ગામની પેસેન્ટર શાળામાં અપુરતા સ્ટાફના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હતી. આથી ગ્રામજનો શિક્ષકો મુકવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. હળવદના માથક ગામની પેસેન્ટર શાળામાં આસપાસના 5 ગામોમાં 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે ...

 • ધ્રાંગધ્રામાં 3 વાહનો સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે બાતમીને આધારે ખાણ ખનીજની ટીમે દરોડો કર્યો હતો. જેમાં માટીનું ગેરકાયદેસર ખોદકામ કરતા બે વાહનો અને રેતીનું વહન કરતા એક ટ્રેકટર સહિત રૂપિયા 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ધ્રાંગધ્રા તાલુકાના પીપળા પાસે ગેરકાયદેસર ...

 • સરા શાળાના છાત્રાઓનો પક્ષીઓ માટે સેવાયજ્ઞ

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  મૂળીના સરાગામે આવેલ ઉચ્ચતર પ્રાથમિક શાળાનં 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઓની સેવા કરવા માટે સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર ગુરુવારે દરેક વિધાર્થીઓ સ્વૈછિક રીતે ઘરેથી પક્ષીઓ માટે ચણ લાવે છે. ત્યાર બાદ શાળાના સંકુલમા એકઠી ...

 • સુરેન્દ્રનગરમાંથી વિદેશી દારૂની 84 બોટલ ઝડપાઇ

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:25 AM IST

  સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂની બદીને ડામવા પોલીસ વડાએ આદેશો કર્યા છે. આ દરમિયાન બી ડીવીઝન પોલીસ ટીમને પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂની બાતમી મળી હતી. જેમાં અલંકાર સિનેમા રોડ પર રેલવે પાટા પાસે બાવળની ઝાડીઓમાં તપાસ કરતા વિમલના થેલામાં ખોખાની અંદર ...

 • નાના કાંધાસરમાં કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદ યોજાયો

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:25 AM IST

  નાના કાંધાસર કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં કૃષિપ્રદર્શન અને પાક પરીસંવાદ 2019 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિષણ નિષ્ણાંત વૈજ્ઞાનિકો દ્વારા જિલ્લાના ખેડૂતોને પાક સંરક્ષણ અંગે માહિતી આપી હતી. ખેડૂત તાલીમ કેન્દ્ર આત્મા સુરેન્દ્રનગર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસર દ્વારા જિલ્લાના ખેડૂતોને આધુનિક ...

 • ખોડિયાર મંદિરથી રબારિકા સુધીનો માર્ગ ટનાટન બન્યો

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:20 AM IST

  સિહોર બ્યુરો | 17 ફેબ્રુઆરી સિહોર તાલુકાના દેવગાણા, અગિયાળી સહિતના ગામોને ભાવનગર જવા માટેનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હતો. જેને કારણે આ વિસ્તારના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. એક તો આ રોડ સીંગલપટ્ટી રોડ અને ...

 • સિહોર શહેર દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવાશે

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:20 AM IST

  સિહોર શહેર દ્વારા જવાનોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવેલ. જે માટે તા.19/2ને મંગળવારે સાંજે 5 કલાકે સિહોરની જે.જે.મહેતા ગર્લ્સ સ્કૂલ ખાતે નગરજનો એકત્ર થશે અને નિયત રૂટ પર કેન્ડલ માર્ચ કરી ભારતીય એકતાના દર્શન કરાવી વીર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરશે. તેમજ નિશ્વિત ...

 • સાવરકુંડલામાં રંગોળી અને કલેકશન સ્પર્ધાનું આયોજન કરાયું

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:16 AM IST

  શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં રંગોળી તથા કલેકશનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગોળીમાં 16 વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. જુદાજુદા થીમ પર રંગોળી બનાવવામાં આવી હતી. તેમજ કલેકશનમાં 9 વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. રંગોળી સ્પર્ધામા પ્રથમ ધંધુકિયા ...

 • સાણંદની પેઢી સાથે જમીન વેચાણમાં 7.50 કરોડની ઠગાઈ

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:16 AM IST

  કલકત્તા તેમજ મુંબઈના વેપારીઓએ સાણંદની પેઢી સાથે છેતરપિંડી કરી સાણંદના કુંડલ ગામે આવેલ ચાર કરોડ છવ્વીસ લાખની મિલ્કતોના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી તેના બેંકોમાં ખરા તરીકે ઉપયોગ કરી ભારત કો.ઓ બેંક મુંબઈ ખાતે મોર્ગેજ કરી સાડા સાત કરોડની લોન લઇ ...

 • સાણંદ | જમ્મુના પુલવામાં આતંકવાદીઓએ કરેલ બર્બરતા ભર્યા હુમલામાં દેશમાં

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:16 AM IST

  સાણંદ | જમ્મુના પુલવામાં આતંકવાદીઓએ કરેલ બર્બરતા ભર્યા હુમલામાં દેશમાં ૪૨ સૈનિકવીરો શહીદ થયા છે. ત્યારે સાણંદ શહેરમાં આવેલ લાભ શુભ બંગ્લોઝ પાસે શનિવારે સાંજે ૭ કલાકે સર્વે જ્ઞાતિ સમજેના લોકો એકઠા થઈને વીર જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કેન્ડલ માર્ચ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી