• અનુસંધાન પાના નં. 1 પરનું...

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:30 AM IST

  કાર્યક્રમના અંતે ઉપસ્થિત લોકોએ પોતાના વિવિધ સૂચનો મંકી બતની સુચન પેટીમાં નાખ્યા હતા. કાર્યક્રમમાં ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલા, પ્રવક્તા ભરતભાઈ પંડયા અ.જિલ્લા પ્રમુખ આર.સી પટેલ , રવિરાજ ફોઈલ્સના જયદીપસિંહ વાઘેલા સહિતના ભાજપના નેતા અને કાર્યકરો, કંપનીના માલિકો, કામદારો સહિત ...

 • ગેરરીતિ બહાર આવ્યા પછી પાઇપ લાઇન નાખવાનું કામ શરૂ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:21 AM IST

  વલભીપુર તાલુકાનાં નવાગામ ગાયકવાડી ગામની ગ્રામ પંચાયતને 14માં નાણા પંચ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ હેઠળ નવાગામ(ગા) ખાતે પીવાનાં પાણીની અન્ડર ગ્રાઉન્ડ પી.વી.સી.પાઇપ લાઇન ફીટ કરવા માટે રૂ.1.20 લાખ ફાળવવામાં આવેલ હતાં. પરંતુ તાલુકા પંચાયતનાં તત્કાલીન મદદનીશ ઈજનેર ...

 • લુણધરા ગામના વિકાસનાં કામોમાં ગેરરીિત થયાની રાવ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:21 AM IST

  વલભીપુર બ્યુરો | 20 ફેબ્રુઆરી વલભીપુર તાલુકાનાં છેવાડાનું અને અંતરીયાળ ગામ લુણધરા ગામે ગામ વિકાસનાં કામોની અંદર ભારોભાર ભષ્ટ્રાચાર થયા અંગેની ખુદ તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખે લેખીત ફરીયાદ કરતા રાજકિય ખળભળાટ મચી ગયો છે. તાલુકા પંચાયતનાં મહિલા ઉપ ...

 • પાન-માવો, તમાકુ ખાતા શિક્ષકો સામે કાર્યવાહી કરો

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:15 AM IST

  ઉમરાળા બ્યુરો | 20 ફેબ્રુઆરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ તાજેતરમાં લીધેલા કેટલાક િનર્ણયોને આવકારવાની સાથે વધુ કેટલાક સુધારાઓ અમલમાં લાવવા ડો.રામદેવસિંહ ગોહિલે બોર્ડને સુચના લખી મોકલીને તેનો અમલ કરવા રજુઆત કરી છે. ઉમરાળા હાઇસ્કુલના આચાર્ય ...

 • દુષ્કર્મનાં બદઇરાદે આરોપીએ લિફ્ટ આપી કર્યું હતું મહિલાનું અપહરણ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:11 AM IST

  બે દિવસ પહેલા વંથલીના બંધડા ગામે મહિલાને લિફ્ટ આપી અપહરણનો પ્રયાસ કરી મોત નિપજાવવના ચકચારી બનાવના આરોપીને ગણતરના કલાકોમાં પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવની તપાસ કરી રહેલા એ.એસ.પી. સાગર ...

 • જોરાવરનગર ગામમાં વધુ એક મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:11 AM IST

  જિલ્લામાં અત્યાર સુધી સ્વાઇન ફલૂ બે વ્યકિતઓને ભરખી ગયો છે. ત્યારે વધુ એક સ્વાઇન ફલૂ પોઝિટિવ કેસ ધ્યાને આવ્યો છે. આ અંગે મળતી માહીતી મુજબ જોરાવરનગરમાં રહેતા પરિવારની મહિલાને છેલ્લા થોડા દિવસોથી શરદી, ખાંસી, ઉધરસ તથા ગળામાં બળવાનો ...

 • હાર્ટએટેકની ખબર પૂછવામાં મળેલી રકમ શહીદોને અર્પણ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:11 AM IST

  મૂળીના સરા ગામની ગોપાલ ડેરી ફાર્મના કાનાભાઇ બામ્ભાને પહેલા હાર્ટ એટેકની અસર થતા તેમને સારવાર અર્થે દવાખાને લઇ જવાયા હતા. તેઓ સ્વસ્થ થઇ ઘેર પરત આવતા માલધારી સમાજની પ્રણાલી મુજબ તેમની તબિયતની પુછા કરવા આવતા સગા સંબધી, સ્નેહીઓ, આપ્તજનો ...

 • તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:11 AM IST

  તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર દિવ્ય ભાસ્કરમાં નિ:શુલ્ક પ્રસિદ્ધ કરવા માટે mgtsnagar@dbcorp.in પર મેઇલ કરો અથવા 9426 222 999 પર વોટસ એપ કરો કે પછી નીચેના સરનામે મોકલી આપો. સુરેન્દ્રનગર બ્યૂરો ઓફિસ ...

 • સુરેન્દ્રનગરના સદ્્ગત્્ના ચક્ષુઓનું દાન કરાયું

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:11 AM IST

  સુરેન્દ્રનગર | દુધરેજ રોડ પરના વર્ધમાનનગરના રહિશ ઉર્મિલાબેન શાહનું 80 વર્ષની વયે અવસાન થયુ હતું. આથી તેમના પરીવારજનો દ્વારા તેમના ચક્ષુઓનું દાન કરાતા ઇન્ડીયન રેડ ક્રોસના ડો.ચેતનભાઇ પીનરાની તથા રતીભાઇ ભડાણીયાએ સ્વિકાર્યુ હતું. જે વિરેશ સંઘવી દ્વારા અમદાવાદ આઇ બેંકમાં ...

 • સ્થાનકવાસી જૈન સભા દ્વારા 30મા સમૂહ લગ્નોત્સવનું આયોજન

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:11 AM IST

  સુરેન્દ્રનગર | ઝાલાવાડી સ્થાનક વાસી જૈન સભા દ્વારા સી.યુ.શાહ સમુહલગ્ન યોજના અંતર્ગત 30મા સમુહલગ્નોત્સવનું આયોજન તા.24 ફેબ્રુઆરીના રોજ સ્થાનકવાસી જૈન સમાજની વાડી શ્રવણટોકીઝ રોડ ખાતે 4 યુગલો પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગે જૈન સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત ...

 • મોંઘીબેન કન્યા શિક્ષણ સંકુલમાં પ્રતિમા અનાવરણ સમારોહ યોજાશે

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:11 AM IST

  સુરેન્દ્રનગર | વઢવાણના મોંઘીબેન કન્યા શિક્ષણ સંકુલમાં મોંઘીબેનના પ્રતિમાના અનાવરણ સમારોહ તા.23ના રોજ મૂળચંદ રોડ GIDCમાં આવેલ સંકુલમાં અહમદભાઇ પટેલના હસ્તે પ્રતિમા અનાવરણ અને ભોજનાલયની, કોમ્પ્યુટર હોલ અર્પણ કરાશે. જ્યારે સંતવાણી કાર્યક્રમ હરીભાઇ પીર, પ્રવિણભાઇ, વિજય ચૌહાણ રજૂઆત કરશે.

 • જોરાવરનગરની ત્રિમુર્તિ સ્કૂલમાં ડાન્સ કોમ્પિટિશન યોજાઇ

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:11 AM IST

  સુરેન્દ્રનગર | જોરાવરનગરની ત્રિમુર્તિ સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોમાં કલા શક્તિ ઉજાગર થાય માટે ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરાયુ હતું. તા. 18 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ આ સ્પર્ધામાં નર્સરીથી ધો.9ના વિદ્યાર્થીઓએ ભાગ લઇ વેષભુષા, સોલો, ડ્યુએટ, ગૃપ ડાન્સ, ટેલેન્ટશો સહિતની રજૂઆત કરાઇ હતી. ...

 • સરદાર પટેલ વિદ્યાલયમાં મોટીવેશનલ સેમિનાર યોજાયો

  DivyaBhaskar News Network | Feb 21,2019, 04:11 AM IST

  સુરેન્દ્રનગર | સરદાર પટેલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા અને આગામી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મન હૈ તો ડન હૈ મોટીવેશનલ સેમિનારનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં રાજકોટના મોટીવેશનલ સ્પીકર લલીતભાઇ, શાળા સંચાલક કે.એન.પટેલ દ્વારા સફળતાનું મહત્વ સમજાવી હતી. આ પ્રસંગે ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી