• તળાજાથી સિહોર ટુંકા માર્ગને ડબલપટ્ટી બનાવવા ઉઠતી માંગ

  DivyaBhaskar News Network | May 22,2019, 07:26 AM IST

  તળાજા-શિહોર સ્ટેટ રોડને ડબલ પટ્ટી બનાવવાની લોક માંગ ક્યારે પુરી થશે જો આ રોડ બને તો તળાજાથી-રોજકોટ-અમદાવાદ તરફનું અંતર ઘટે હાઇવે પરનાં હેવી ટ્રાફીકનું ભારણ ઓછું થાય તેમજ 4 તાલુકાનાં 35 થી વધુ ગામોની પરિવહન સુવિધામાં વધારો થાય. તળાજા, ...

 • રાળગોન ગામે રાળગોની ખોડીયાર માતાનો પ્રથમ પાટોત્સવ ભવ્યાતી ભવ્ય ઉજવણી કરાઈ

  DivyaBhaskar News Network | May 22,2019, 07:26 AM IST

  ભાવનગર : તળાજાનાં રાળગોન ગામે સમસ્ત ભાદરકા (આહિર) સમાજનાં કુળદેવી શ્રી રાળગોની ખોડીયાર માતા મંદિરનો પ્રથમ પાટોત્સવ પૂ.સંત શ્રી ધનસુખનાથ બાપુ, લોક સાહિત્યકાર માયાભાઇ આહિર, ની વિશેષ ઉપસ્થીતીમાં તેમજ વિવિધ ક્ષેત્રનાં આગેવાનો, આહિર સમાજનાં અગ્રણીઓ, તથા વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીમાં ...

 • તળાજામાં ભુગર્ભ જળમાં ક્ષારની સમસ્યા : પાણીની અછત

  DivyaBhaskar News Network | May 22,2019, 07:26 AM IST

  તળાજા બ્યુરો | તળાજા - તાલુકા ભુગર્ભ જળ માં ક્ષાર ની વિકટ સમસ્યા ઉનાળામાં બેવડાય છે. કંઠાળભૂમિ માં જળસંચય નાં અભાવે ભુતળ નું ક્ષારયુકત પાણી પીવામાં અને ખેતી માટે પણ હાની કારક થતુ જાય છે. તળાજા તાલુકા નાં દરિયાકાંઠાનાં ...

 • સથરાના ખેત મજુરના પુત્રએ ધો.10મા 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા

  DivyaBhaskar News Network | May 22,2019, 07:25 AM IST

  તળાજા બ્યુરો ¿ સથરાનાં ખેતમજુર નો પુત્ર ભૌતિક જાની એ 99.99 Pr સાથે રાજ્યમાં શ્રેષ્ઠતમ સિધ્ધી મેળવી છે. મેડીકલ ક્ષેત્રે કારકિર્દીનું પરિવારનું સ્વપ્ન સાકાર કરવાની તેમની મહેચ્છા છે. તળાજાની નિલકંઠ વિદ્યાપીઠ નાં વિદ્યાર્થી જાની ભાૈતિક અમૃતલાલ એ એસ.એસ.સી પરિક્ષામાં ...

 • વિવેકાનંદ કેન્દ્ર દ્વારા યોજાઇ પ્રશિક્ષણ શિબીર

  DivyaBhaskar News Network | May 22,2019, 07:25 AM IST

  તળાજા બ્યુરો | વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા તાજેતરમાં મોરબી ખાતે ગુજરાત પ્રાન્ત સ્તર કાર્યકર્તા પ્રશિક્ષણ શિબીર યોજાઇ હતી. જેમાં ભાવનગર જીલ્લાનાં કાર્યકર્તાઓની સાથે વિવેકાનંદ કેન્દ્ર તળાજા શાખાનાં શહેર ગ્રામ્ય કાર્યકર્તાઓ અને બહેનોએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો. શિબિર દરમિયાન સવારે ...

 • પ્રેરણાદાયી / વાઘને દત્તક લઇ સંવર્ધન માટે તમામ ખર્ચ ઉપાડવાનું કાર્ય

  divyabhaskar.com | May 21,2019, 09:31 AM IST

  તળાજા: દિલ્હી સ્થીત જાણીતા ગુજરાતી વેપારી અને ભાવનગરનાં વતની કિશોરભાઇ કે અજમેરાએ તાજેતરમાં લુધિયાણા પ્રાણી સંગ્રહાલયનાં એક વાઘને દત્તક લઇ આ વાઘનાં એકવર્ષ માટેનાં વાર્ષિક સાર સંભાળ માટેનાં ખર્ચનાં રૂ.2, 06, 400 નો ચેક લુધિયાણા ઝુ નાં ઇન્ચાર્જ ઓફીસરને સપ્રત ...

 • વાઘને દત્તક લઇ સંવર્ધન માટે તમામ ખર્ચ ઉપાડવાનું કાર્ય

  DivyaBhaskar News Network | May 21,2019, 07:26 AM IST

  દિલ્હી સ્થીત જાણીતા ગુજરાતી વેપારી અને ભાવનગરનાં વતની કિશોરભાઇ કે અજમેરાએ તાજેતરમાં લુધિયાણા પ્રાણી સંગ્રહાલયનાં એક વાઘને દત્તક લઇ આ વાઘનાં એકવર્ષ માટેનાં વાર્ષિક સાર સંભાળ માટેનાં ખર્ચનાં રૂ.2, 06, 400 નો ચેક લુધિયાણા ઝુ નાં ઇન્ચાર્જ ઓફીસરને સપ્રત કરીને ...

 • ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

  DivyaBhaskar News Network | May 21,2019, 07:26 AM IST

  ઉના | સર્વોદયભાઇ નરોત્તમદાસ પારેખ (ઉ.વ.67, પૂર્વ નગરપાલિકા કર્મચારી) તા.20-5ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે યોગેશભાઇ, પ્રતિકભાઇના પિતાશ્રી, રૂડાભાઇ, મનુભાઇના મોટાભાઇ થાય. તેમની પ્રાર્થનાસભા તા.21-5ને મંગળવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નીવાસસ્થાને સદ્ગુરૂ કૃપા બહુમાળી સામે, ઉન્નતનગર સોસાયટી, ...

 • ઝાંઝમેર ખાતે શિક્ષણ અધિકારીઓની તાલીમ

  DivyaBhaskar News Network | May 21,2019, 07:26 AM IST

  ભાવનગર ઃ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ખાતેના મસ્તરામ ધારામાં જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઓ કેળવણી નિરીક્ષકો બીઆરસી અને સીઆરસી કોઓર્ડીનેટર તેમજ બીઆરપીની બે દિવસીય તાલીમ યોજાઈ. ભાવનગર | મોખડકા ગામે સમસ્ત ગ્રામ દ્વારા નવનિર્મિત રામજીમંદિર તેમજ શિવમંદિરનો સાડા ત્રણ ...

 • પાણી ભરવા બાબતે બે પક્ષ વચ્ચે તલવાર,ધારીયા વડે હુમલો થયો

  DivyaBhaskar News Network | May 21,2019, 07:26 AM IST

  તળાજાના તરસરા ગામે આજે મોડી સાંજે પાણી ભરવા બાબતે દિકરીઓ વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને પક્ષના લોકોએ તલવાર, ધારીયા જેવા ઘાતકી હથિયારો સાથે એક બીજા પર હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે તળાજા સરકારી હોસ્પીટલમા ખસેડાયા હતા.જેમાંથી 20 ...

 • સથરા ખાતે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આયોજન

  DivyaBhaskar News Network | May 19,2019, 07:26 AM IST

  ભાવનગર : તળાજા તાલુકાના સથરા ગામે બોરડી વાળા ચોકના મેલડી માતાજીના સેવક સમૂદાય તથા ગામ સમસ્ત તરફથી દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. તા.21/5થી સથરા સત્યનારાયણ મંદિરના પુજારી પૂ.હિતેશદાદાના વ્યાસાસને યોજવામાં આવેલ. તા.22ના ભૂવનેશ્વરી પ્રાગટ્ય, તા.23ના ચામુંડા પ્રાગટ્યોત્સવ, તા.24 ...

 • તળાજાની શાળાઓનો ધોરણ 12 સાયન્સના પરિણામમાં દબદબો

  DivyaBhaskar News Network | May 19,2019, 07:26 AM IST

  માર્ચ 2019 માં લેવાયેલ હાયર સેકન્ડરી વિજ્ઞાન પ્રવાહમાં તળાજા કેન્દ્રનું પરિણામ શ્રેષ્ઠતમ 86, 31 આવેલ છે. જેમાં તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં પ્રાપ્ત પરિણામો મુજબ દરેક શાળાઓનો દેખાવ ખૂબજ સારો રહયો છે. તળાજાની નિલકંઠ વિદ્યાપીઠનું પરિણામ 98.35 ટકા આવેલ ...

 • રામાનંદી સાધુ સમાજ દ્વારા સમુહ યજ્ઞોપવિત

  DivyaBhaskar News Network | May 18,2019, 07:45 AM IST

  તળાજા બ્યુરો ¿ રામાનંદી સાધુ સમાજ તળાજા દ્વારા બીજો સમુહ યજ્ઞોપવિત સમારોહ તા.19-5ને રવિવારે ખરક જ્ઞાતિની વાડી, વાવચોક તળાજા ખાતે યોજાશે. આ પ્રસંગે બટુકો શાસ્ત્રોકત રીતે યજ્ઞોપવિત ધારણ કરશે. 9 કલાકે યજ્ઞનો પ્રારંભ, ધર્મસભા, બપોરે ભોજન સમારંભ અને પૂર્ણાહુતિ હોમ ...

 • તળાજાની ગુફા સહિત રાજ્યના 13 બૌદ્ધ સ્થળને ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવાશે

  DivyaBhaskar News Network | May 18,2019, 07:42 AM IST

  ગુજરાતમાં બુદ્ધ વિહાર કરી ગયા હોય તેવા સ્થળોને શોધીને તેને ટૂરિસ્ટ સરકિટ તરીકે વિકસાવવાનું કામ પ્રવાસન નિગમ દ્વારા કરાશે. રાજ્યના13 સ્થળોને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાશે. દેવની મોરીને મહત્ત્વના ગ્લોબલ બુદ્ધિસ્ટ સ્પિરિચ્યુઅલ પ્લેસ તરીકે વિકસાવાશે. જેને વિદેશમાં આવેલાં બુદ્ધિસ્ટ ...

 • નાના બાળકોની પાણી માટે દોડધામ

  DivyaBhaskar News Network | May 18,2019, 07:42 AM IST

  તળાજાનાં કંઠાળ ગામોમાં ચોમાસાબાદ શિયાળાનાં પ્રારંભથી જ જળ સમસ્યા ડોકાવા લાગે છે. અને ઉનાળો આવતા આવતા પાણીનો પ્રશ્ન વકરતો જાય છે. વર્ષનાં છ થી આઠ માસ નપાણીયા જેવી સ્થિતિનાં આ ગામોમાં સરકારી તંત્રની નબળી કામગીરીને કારણે ઉનાળો આકરો થઇ જાય ...

 • ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

  DivyaBhaskar News Network | May 17,2019, 07:32 AM IST

  બાજ ખેડાવાળ બ્રાહ્મણ ભાવનગર | ગં.સ્વ.ચંપાબેન હરીભાઇ (ગાર્ડ) વ્યાસ (ઉ.વ.86, વડોદરા) તા.14-5ના રોજ અવસાન થયેલ છે. તે સ્વ.હસમુખભાઇ, સુરેશભાઇ, મનહરભાઇ, રસિકભાઇ દવેના બેન, નિકુંજભાઇ (મધુસીલીકા), હિરેનભાઇ (કોર્ટ-રાજકોટ), કૌશીકભાઇ, જ્વલંતભાઇ દવે (સત્યસાંઇ)ના ફઇબા થાય. તેમનું પિયરપક્ષનું બેસણું તા.18-5ને શનિવારે સાંજે ...

 • ઓફિસના વેચાણની રકમ લીધા બાદ તાળા મારી દીધા

  DivyaBhaskar News Network | May 17,2019, 07:32 AM IST

  ક્રાઇમ રીપોર્ટર|ભાવનગર | 16 મે શહેરના આતાભાઇ ચોક ખાતે એલીયા મરીન ટ્રેક પ્રાઇવેટ લીમીટેડ ના નામે છેલ્લા ચાર વર્ષથી અલંગના શીપની મશીનરી, સ્પેરપાર્ટસ અને ઇન્સ્ટ્રીયલ ફેરને લગતા માલ સામાનનો વ્યવસાય કરતા શાહનવાઝભાઇ અમીનભાઇ મરચન્ટ ને તેમના વ્યવસાયના વિકાસ માટે ...

 • તળાજાના હાઇ-વે ઉપર બે બાઇક અથડાતા રાજપરાના યુવાનનું મોત

  DivyaBhaskar News Network | May 17,2019, 07:32 AM IST

  ક્રાઇમ રીપોર્ટર|ભાવનગર | 16 મે ભાવનગર-તળાજા નેશનલ હાઇ-વે પર આજે વહેલી સવારે રાજપરાના નાળા નજીક બે મોટર સાયકલ સામાસામી અથડાતા સર્જાયેલ અકસ્માતમાં રાજપરા-2 ના આશાસ્પદ યુવાનનું મોત નીપજયું હતુ. જયારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર્થે હોસ્પીટલમા ખસેડાયા હતા.અલંગ પોલીસે અકસ્માત ...

 • બોરડા ગામે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવશે

  DivyaBhaskar News Network | May 17,2019, 07:32 AM IST

  ભાવનગર | તળાજા તાલુકાના બોરડા ગામે તા.18/5ને શનિવારે લહેરિયા હનુમાનજી આશ્રમ તથા બોરડા ગામ સમસ્ત દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવેલ છે.રામચરિત માનસ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા શનિવારે સવારે 8 કલાકે જે તળાજાથી લહેરીયા હનુમાનજી બોરડા ગામે જશે. કથાના પ્રારંભે બોરડા ગામના સરપંચ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી