• સિહોરમાં ટ્રકની બ્રેક ફેઇલ થતાં મંદિરમાં ઘુસ્યો

  DivyaBhaskar News Network | May 20,2019, 07:07 AM IST

  સિહોરમાં આજે સવારે ટાણા તરફથી સિમેન્ટ ભરીને એક ટ્રક (નં.જી.જે.-04-એકસ-8244) આવતો હતો. આ ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતાં ટ્રક સુરકાના ડેલા પાસે આવેલ મેલડી માતાજીના મંદિરની દીવાલ તોડી મંદિરમાં ઘુસી ગયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી નહોતી. તસવીર - ...

 • કરકોલીયા ગામે નાળાનું કામ શરૂ થતાં મુશ્કેલીનો આવશે અંત

  DivyaBhaskar News Network | May 20,2019, 07:07 AM IST

  લોકોની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ થતાં રહીશોમાં હર્ષની લાગણી પ્રસરતી હોય છે. આવું જ કાંઇક સિહોર પાસેના કરકોલિયા ગામમાં બની રહ્યું છે. ગામના મધ્યમાંથી પસાર થતી નદીમાં ચોમાસામાં પૂર આવતા ગામ બે ભાગમાં વહેંચાઇ જતું હતું. જયાં અત્યારે નાળાનું કામ ...

 • સોનગઢ પી.એચ.સી દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા

  DivyaBhaskar News Network | May 20,2019, 07:06 AM IST

  સિહોર બ્યુરો | સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ડેન્ગ્યુ રોગની ગંભીરતા વિશે સમજ અપાઇ હતી. આગામી સમયમાં ચોમાસાની સીઝન આવતી હોય આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાવના કેસોનું સર્વેલન્સ, પાણીજન્ય રોગોનું સર્વેલન્સ, ટી.બી.ના રોગોનું સર્વેલન્સ ...

 • સિહોરમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે

  DivyaBhaskar News Network | May 20,2019, 07:06 AM IST

  સિહોર ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં ઇનામ વિતરણ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવાનો હોય જે અનુસંધાને જ્ઞાતિના નર્સરીથી લઇ કોલેજ સુધીના વિદ્યાર્થીઓના રીઝલ્ટની નકલ ગાયત્રી મ્યુઝિક , રાધેશ્યામ કોમ્પલેક્ષ, એલ ડી મુની હાઇસ્કુલ સામે, સિહોર ...

 • પાલિતાણાના પરિવારને સરોધી પાસે અકસ્માતમાં 1નું મોત

  DivyaBhaskar News Network | May 20,2019, 06:56 AM IST

  વલસાડ પારનેરા ડુંગર ખાતે દર્શન કરવા માટે આવેલ પાલિતાણાનો પરિવાર રવિવારે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. સરોધી પાસે હાઇવે ઉપર કારનું ટાયર ધડાકાભેર ફાટતા કારે પલ્ટી મારી હતી. તાત્કાલિક 108ની મદદ લઈને વલસાડ સિવિલ હોપિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ...

 • મહુવા ભવાની માતાજીના મંદિરે ભવાની ચંડી યજ્ઞ કરાશે

  DivyaBhaskar News Network | May 20,2019, 06:45 AM IST

  મહુવાનાં ભવાની માતાજીના મંદિર પરિસરમાં યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવા માટે તથા માતાજીના પટાંગણમાં પ્રથમવાર 108 કુંડી ભવાની ચંડી યજ્ઞ આગામી તા.26/5ને રવિવારે યોજાશે.108 કુંડી ભવાની ચંડી યજ્ઞના આયોજન માટે મહુવાનાં તમામ પક્ષોનાં અગ્રણીઓની, સામાજિક સંસ્થાઓ નાં સંચાલકો મહુવાનાં ...

 • મહુવામાં ધાર્મિક કાર્યક્રમોનંુ આયોજન

  DivyaBhaskar News Network | May 20,2019, 06:45 AM IST

  મહુવામા મોક્ષધામ ખાતે મસાણી મેલડીમાં ગ્રુપ, મેહુલ ડાભી તથા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તા.21/5ને મંગળવારે મેલડી માતાજીનો પંચકુંડી યજ્ઞ તથા ભક્તિરસ ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. મેલડી માતાજીનો પંચકુંડી યજ્ઞ પ્રારંભ સવારે 9 ,યજ્ઞ પૂર્ણાહુતી સાંજે 5 ,મહા પ્રસાદ 11, ...

 • પા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

  DivyaBhaskar News Network | May 20,2019, 06:37 AM IST

  જેસર| જેસર તાલુકાનાં જુના પા ગામે 3 િદવસીય જય પરમેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.17-5 થી 19-5 શુક્ર-શનિ-રવિ ત્રણ દિવસ ઉજવાયો હતો. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા તથા 11 કુંડી મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. રાત્રીનાં સંતવાણીના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં.

 • ઘોઘામાં આસ્થાના પ્રતિક સમા રામકુંડ તળાવની થશે કાયાપલટ

  DivyaBhaskar News Network | May 20,2019, 06:30 AM IST

  ઘોઘામાં આવેલ આસ્થાનાં પ્રતિકસમાન રામકુંડ તળાવની કાયા પલટ થઈ રહી છે જેથી ઘોઘાનાં ગ્રામજનોને એક ફરવાલાયક સ્થળની સુવિધા મળશે. ઘોઘાની મધ્યમાં આવેલ અને બે પુરાતન િશવાલય ધરાવતું રામકુંડ તળાવ કે જે ગામની શોભાસમુ હતું તે તળાવની ઘણા વર્ષોથી દુર્દશા ...

 • ચીમકી / 40 વર્ષથી પીવાના પાણી માટે વલખાં મારતા માલણ નદીના કાંઠે રહેતા 12 હજાર લોકો

  divyabhaskar.com | May 19,2019, 09:38 AM IST

  મહુવા: મહુવા માલણ નદીના કાંઠે રહેતા 10 થી 12 હજાર લોકો છેલ્લા 40 વર્ષથી પીવાના પાણી માટે વલખા મારે છે. આ વિસ્તારના રહીશો એ અનેક જગ્યાએ અનેક રીતે લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતા પીવાનુ પાણી ન મળતા ખારા વિસ્તારના ...

 • હાલ વલ્લભીપુરને રેલવે સુવિધા મળે તેવા સંજોગો નથી

  DivyaBhaskar News Network | May 19,2019, 07:40 AM IST

  વલભીપુર તાલુકાની વર્તમાન સમયમાં તમામ પાસાઓથી કમર તુટતી જાય છે. અને કોઇપણ શહેર કે ગામનો વિકાસ મુખ્યત્વે ખેતી, વેપાર, ઉદ્યોગ અને પરીવહન અંગેની સાનુકુળતા હોય તોજ વિકાસ શકય બની શકે છે. વલભીપુર તાલુકામાં આ તમામ બાબતો હાલમાં નથી જેવી છે. ...

 • વલભીપુર કલ્યાણપુર રોડ પર પીક્પ ST બસ સ્ટેશનની માંગ

  DivyaBhaskar News Network | May 19,2019, 07:37 AM IST

  વલભીપુર થી અડધો કિ.મી.દૂર કલ્યાણપુર રોડ પર 122 કે.વી.પાવર સ્ટેશન, પાણી પુરવઠાનો ફીલસ્ટ્રેશન પ્લાન્ટ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા આવેલી છે. જેથી 122 કે.વી.પાવર સ્ટેશન 24 કલાક કાર્યરત રહેતો હોવાથી આ સ્થળે વિજ કર્મચારીઓનાં આવાસ આવેલા છે. તેમજ પાણી પુરવઠા બોર્ડમાં ...

 • સથરા ખાતે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આયોજન

  DivyaBhaskar News Network | May 19,2019, 07:26 AM IST

  ભાવનગર : તળાજા તાલુકાના સથરા ગામે બોરડી વાળા ચોકના મેલડી માતાજીના સેવક સમૂદાય તથા ગામ સમસ્ત તરફથી દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. તા.21/5થી સથરા સત્યનારાયણ મંદિરના પુજારી પૂ.હિતેશદાદાના વ્યાસાસને યોજવામાં આવેલ. તા.22ના ભૂવનેશ્વરી પ્રાગટ્ય, તા.23ના ચામુંડા પ્રાગટ્યોત્સવ, તા.24 ...

 • તળાજાની શાળાઓનો ધોરણ 12 સાયન્સના પરિણામમાં દબદબો

  DivyaBhaskar News Network | May 19,2019, 07:26 AM IST

  માર્ચ 2019 માં લેવાયેલ હાયર સેકન્ડરી વિજ્ઞાન પ્રવાહમાં તળાજા કેન્દ્રનું પરિણામ શ્રેષ્ઠતમ 86, 31 આવેલ છે. જેમાં તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં પ્રાપ્ત પરિણામો મુજબ દરેક શાળાઓનો દેખાવ ખૂબજ સારો રહયો છે. તળાજાની નિલકંઠ વિદ્યાપીઠનું પરિણામ 98.35 ટકા આવેલ ...

 • ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

  DivyaBhaskar News Network | May 19,2019, 07:16 AM IST

  ભાવનગર | ગં.સ્વ. હીનાબેન જયદેવલાલ મહેતા (ઉ.વ.80, રીટાયર્ડ પી.આઇ.) તે સ્વ. ગુણવંતરાય ત્રિકમલાલ મહેતા (જી.ટી.મહેતા, નિવૃત્ત સેલ્સ ટેક્સ કમિ.)ની પુત્રી, ઝંખના (જાનકીબેન) પંકજભાઇ વસાવડા, નયનાબેન (નિરાબેન) પંકજભાઇ મહેતા, બીનાબેન વિરેશભાઇ ઓઝા, પ્રતિક્ષાબેન (પ્રિતીબેન) શૈશવ ઓઝાના માતુશ્રી તા.18/5ના અવસાન પામેલ ...

 • સિહોરમાં હાઇ-વે પરની કચરા પેટીના હાલ -બેહાલ

  DivyaBhaskar News Network | May 19,2019, 07:16 AM IST

  સિહોરમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે હાઇ-વે પર અને કેટલાક જાહેર સ્થળોએ કચરાપેટીઓ મૂકવામાં આવી હતી. પરંતુ આ કચરા પેટીઓના ધીરે ધીરે હાલ-બેહાલ થઇ રહ્યા છે.હરાયા ઢોર કચરા પેટીમાં રહેલો એંઠવાડ ખાવા માટે તેમાં માથું મારે અને પરિણામ સ્વરૂપ ધીમે-ધીમે ...

 • સોનગઢની પાલિતાણા ચોકડીએ સર્કલ નહીં બને તો અકસ્માત વધશે

  DivyaBhaskar News Network | May 19,2019, 07:16 AM IST

  આજે દિવસે -દિવસે વાહનોની સંખ્યા વધતી જાય છે. બીજી તરફ રોડની ગુણવત્તા અને પહોળાઇ પણ વધી રહી છે. અને રોડની વધતી પહોળાઇની સાથે -સાથે રોડ પર દોડતા વાહનોની ગતિમાં પણ ખાસ્સો વધારો થયો છે. અને જયારે ત્રણ કે ચાર રસ્તા ...

 • મરણના કામે જઇ પરત ફરતા ટેમ્પાની ગુલાંટ : ચાલકનું મોત

  DivyaBhaskar News Network | May 19,2019, 07:01 AM IST

  પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામનો પરિવાર મરણ-ખરખરાના કામે ટેમ્પામાં ટાણા ગામે ગયા હતા. ત્યાંથી પરત ફરતા રસ્તા વચ્ચે ખુંટીયો ટેમ્પાની આડો ઉતરતા અને ટેમ્પો પલ્ટી જતા એક વ્યકિતનુ મોત નીપજયું હતુ. જયારે ઇજાગ્રસ્તે સારવાર માટે હોસ્પીટલમા ખસેડાયા હતા. મોટી ...

 • છેલ્લાં 40 વર્ષથી પીવાના પાણી માટે વલખા મારતા માલણના કાંઠે રહેતા 12 હજાર લોકો

  DivyaBhaskar News Network | May 19,2019, 06:50 AM IST

  મહુવા માલણ નદીના કાંઠે રહેતા 10 થી 12 હજાર લોકો છેલ્લા 40 વર્ષથી પીવાના પાણી માટે વલખા મારે છે. આ વિસ્તારના રહીશો એ અનેક જગ્યાએ અનેક રીતે લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતા પીવાનુ પાણી ન મળતા ખારા વિસ્તારના લોકોમાં ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી