• સિટી સરવેના ઇન્સ્પેક્ટર અને કર્મચારીના જામીન નામંજૂર

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  જમીન માપણીની નોંધ પડાવવા માટે સિટી સરવેના ઇન્સ્પેક્ટર વતી રૂ. 5 હજારની લાંચ લેતો આઉટ સોર્સીંગનો કર્મચારી ACBના હાથે ઝડપાઇ ગયો હતો. કોર્ટે લાંચીયા કર્મચારીઓએ જામીન નામંજૂર કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અરજદારના જમીનના ક્ષેત્રફળની ખોટી માપણી થઇ ...

 • સરકારી લેણાં વસૂલવા ઝંુબેશ શરૂ કરો : DDO

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  સુરેન્દ્રનગર જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક 16 ફેબ્રુઆરીએ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં સરકારી બાકી લેણાની વસુલાત ગંભીરતાણી લઇ ખાસ ઝૂંબેશ ઉપાડી વસુલાત પુર્ણ કરવા અધિકારીઓને સુચના અપાઇ હતી. આ ઉપરાંત ...

 • સુરેન્દ્રનગરમાં PMEGP યોજના અંતર્ગત 15 પ્રોજેક્ટ મંજૂર કરાયા

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ વિવિધ ઉદ્યોગ અને વ્યવસાય માટે કુલ 29 પ્રોજેક્ટ ઉમેદવારોએ રજૂ કર્યા હતા. જે માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં 15 પ્રોજેક્ટને મંજૂરીની મહોર લાગી હતી. જ્યારે 7 પ્રોજેક્ટને રદ કરાયા ...

 • તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર દિવ્ય ભાસ્કરમાં નિ:શુલ્ક પ્રસિદ્ધ કરવા માટે mgtsnagar@dbcorp.in પર મેઇલ કરો અથવા 9426 222 999 પર વોટસ એપ કરો કે પછી નીચેના સરનામે મોકલી આપો. સુરેન્દ્રનગર બ્યૂરો ઓફિસ ...

 • મૂળીના સરાગામે શહિદોના માનમાં યોજાયેલ રેલીમાં કોમી એકતા દેખાઇ

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  સુરેન્દ્રનગર | મૂળીના સરા ગામે શહિદ જવાનોની યાદમાં રેલી યોજાઇ હતી. જેમાં 1500થી વધુ લોકો દરેક સમાજના જોડાઇ અને જવાનોના પરીવારજનો માટે 25 હજાર જેટલુ ફંડ એકત્ર કરી તેમની સાથે દુખની ઘડીમાં પૂરા દેશના નાગરીકો સાથે હોવાનો સંદેશો આપ્યો હતો. ...

 • ખોડુ રામજી મંદિરના ચોરા પાસે 7 જુગારીઓ ઝડપાયા

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  ખોડુ ગામે આવેલા રામજી મંદિરના ચોરા પાસે ખૂલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે જોરાવરનગર પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા 7 શખ્સો રોકડા રૂપિયા અને મોબાઇલ સહિત 1, 12, 600ની મત્તા સાથે ઝડપાયા છે. ...

 • સુરેન્દ્રનગરના જંક્શન રોડ પર લાઇન લીકેજથી પાણી-પાણી

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  સુરેન્દ્રનગરના નવા જંક્શન રોડ પર પાણીની લાઇન લીકેજથી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. રસ્તા પરના ખાડાઓમાં પાણી દિવસભર ભરાઇ રહેતા આ રસ્તે પસાર થતા હજારો વાહનચાલકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નં. ...

 • માથકમાં 400 વિદ્યાર્થીઓના અભ્યાસ માટે માત્ર 6 જ શિક્ષકો

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  હળવદના માથક ગામની પેસેન્ટર શાળામાં અપુરતા સ્ટાફના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હતી. આથી ગ્રામજનો શિક્ષકો મુકવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. હળવદના માથક ગામની પેસેન્ટર શાળામાં આસપાસના 5 ગામોમાં 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે ...

 • "દિવ્ય ભાસ્કર'ના ચૂડાના પ્રતિનિધિનું અવસાન

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  સુરેન્દ્રનગર | ગુજરાતમાં દિવ્ય ભાસ્કરની શરૂઆત સાથે જ વર્ષ 2003થી જોડાયેલા ચૂડાના પ્રતિનિધિ પંકજભાઇ એમ. ત્રિવેદીનું કેન્સરની માંદગી બાદ રવીવારે સાંજે દુ:ખદ અવસાન થયુ છે. છેલ્લા 3 માસથી કેન્સરની બીમારીથી ઝઝૂમતા પંકજભાઇએ રવિવારે દેહ છોડતા ત્રિવેદી પરિવાર અને સુરેન્દ્રનગર ભાસ્કર ...

 • ધ્રાંગધ્રામાં 3 વાહનો સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે બાતમીને આધારે ખાણ ખનીજની ટીમે દરોડો કર્યો હતો. જેમાં માટીનું ગેરકાયદેસર ખોદકામ કરતા બે વાહનો અને રેતીનું વહન કરતા એક ટ્રેકટર સહિત રૂપિયા 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ધ્રાંગધ્રા તાલુકાના પીપળા પાસે ગેરકાયદેસર ...

 • સરા શાળાના છાત્રાઓનો પક્ષીઓ માટે સેવાયજ્ઞ

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:26 AM IST

  મૂળીના સરાગામે આવેલ ઉચ્ચતર પ્રાથમિક શાળાનં 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઓની સેવા કરવા માટે સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર ગુરુવારે દરેક વિધાર્થીઓ સ્વૈછિક રીતે ઘરેથી પક્ષીઓ માટે ચણ લાવે છે. ત્યાર બાદ શાળાના સંકુલમા એકઠી ...

 • સુરેન્દ્રનગરમાંથી વિદેશી દારૂની 84 બોટલ ઝડપાઇ

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:25 AM IST

  સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂની બદીને ડામવા પોલીસ વડાએ આદેશો કર્યા છે. આ દરમિયાન બી ડીવીઝન પોલીસ ટીમને પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂની બાતમી મળી હતી. જેમાં અલંકાર સિનેમા રોડ પર રેલવે પાટા પાસે બાવળની ઝાડીઓમાં તપાસ કરતા વિમલના થેલામાં ખોખાની અંદર ...

 • નાના કાંધાસરમાં કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદ યોજાયો

  DivyaBhaskar News Network | Feb 18,2019, 03:25 AM IST

  નાના કાંધાસર કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં કૃષિપ્રદર્શન અને પાક પરીસંવાદ 2019 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિષણ નિષ્ણાંત વૈજ્ઞાનિકો દ્વારા જિલ્લાના ખેડૂતોને પાક સંરક્ષણ અંગે માહિતી આપી હતી. ખેડૂત તાલીમ કેન્દ્ર આત્મા સુરેન્દ્રનગર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસર દ્વારા જિલ્લાના ખેડૂતોને આધુનિક ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી