• નવી બોટનું રજીસ્ટ્રેશન અને ડીઝલ વેટ રીફંડ અંગે સી.એમ.ને રજૂઆત

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:41 AM IST

    પોરબંદરમાં સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઈ વેલજીભાઈ ખુદાઈએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે નવી ફિશીંગ બોટ બનાવવા માટે વર્ષ 2003 થી મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા નવી બોટનું રજીસ્ટ્રેશન બંધ કરાયું છે. અને આ નિયમની અમલવારી થઈ હતી તે ...

  • વનાણા ખાતે કોલેજની બહેનોએ ખાનગી કંપનીની મુલાકાત લીધી

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:41 AM IST

    એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર પોરબંદરમાં રાજરત્ન નાનજીભાઈ કાલિદાસ મહેતા સંચાલીત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના બી.કોમ. સેમ. 2 ઈ.એમ.સી. ની વિદ્યાર્થીની બહેનોએ એક ઔદ્યોગિક એકમની મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું. અભ્યાસક્રમના ભાગરૂપે બહેનોએ ઔદ્યોગિક એકમની મુલાકાત લઈ ઉદ્યોગો અંગે ...

  • 8થી 12 ફેબ્રુઆરી દરમિયાન હરિમંદિરનો પાટોત્સવ યોજાશે

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:41 AM IST

    પોરબંદરમાં રમેશભાઈ ઓઝા પ્રેરીત સાન્દીપનિ વિદ્યાનિકેતન સંચાલીત શ્રી હરિમંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 8 થી 12 ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં શ્રી હરિમંદિર અભિષેક પૂજા-અર્ચના, મહામંડલેશ્વર કાર્ષ્ણિસ્વામી ગુરુશરણાનંદજી મહારાજના સાન્નિધ્યમાં અભિષેક-અર્ચના, અન્નકૂટ મનોરથ તેમજ તા. ...

  • આવતીકાલનું શિક્ષણ બદલાય તો શિક્ષકે પણ બદલાવું પડશે

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:41 AM IST

    એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર પોરબંદર શહેરમાં આવેલ માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત ડો. વી.આર. ગોઢાણીયા એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ખાતે એક દિવસીય શિક્ષકોનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને કોલેજના સહયોગથી શિક્ષણની ગુણવત્તા સુધારણા અંતર્ગત જિલ્લાના માધ્યમિક શાળાના ...

  • વિદ્યાર્થીનીઓએ સ્ત્રીઓને લગતા કાયદાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:41 AM IST

    એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર પોરબંદરમાં આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલીત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એન.એસ.એસ. વિભાગ અંતર્ગત એક દિવસીય કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગ જ્યારે અન્યાયનો ભોગ બને છે ત્યારે ન્યાય મેળવવા માટે ...

  • મહિલાઓના રક્ષણ અને મદદ માટે વિવિધ યોજના વિષે માર્ગદર્શન અપાયું

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:41 AM IST

    રાજ્યસરકાર દ્વારા મહિલાઓના વિકાસ અને ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલી છે તેમજ મહિલાઓને સતામણી, ઘરેલુ હિન્સા સામે રક્ષણ, સલામતી માટે હેલ્પલાઈન પણ અમલમાં છે. આ બધી યોજનાઓ મહિલાઓના સશક્તિકરણ માટે હોય તેની જાણકારી મળે તે માટે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ ...

  • મહેર જ્ઞાતિનો 19 મો સમુહ લગ્ન મહોત્સવ યોજાયો

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:40 AM IST

    પોરબંદરમાં મહેર સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત મહેર જ્ઞાતિ અને મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. 19 મી વખત યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં શહેર અને ગ્રામીણ પંથકમાંથી 20 નવદંપતિઓ ...

  • શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લીંગના પ્રતિકરથનું 17 ફેબ્રુઆરીએ પોરબંદરમાં આગમન

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:40 AM IST

    શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લીંગના પ્રતિકરથનું 17 ફેબ્રુઆરીએ પોરબંદરમાં આગમન પોરબંદર | પોરબંદર જિલ્લામાં 12 જ્યોતિર્લીંગમાંની એક જ્યોતિર્લીંગ શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પ્રતિક સ્વરૂપે એક રથ દર્શનાર્થે આવવાનો હોય, જેના અનુસંધાને સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે એક બેઠક યોજવામાં આવી ...

  • પોરબંદર | રાજ્ય સરકાર દ્વારા સંચાલીત રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:40 AM IST

    પોરબંદર | રાજ્ય સરકાર દ્વારા સંચાલીત રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં પ્રસિદ્ધ વાર્તાકાર કિરીટભાઈ દૂધાત તથા ગુજરાત સાહિત્ય પરિષદના નવલકથાકાર હર્ષદ ત્રિવેદીની ઉપસ્થિતિમાં સાહિત્ય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન થયું હતું. સાહિત્યકારોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર સ્વરૂપે ભક્તકવિ નરસિંહ મહેતા દ્વારા રચાયેલ રામગરી તથા ...

  • પોરબંદર | પોરબંદરમાં સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા પર્સનાલીટી ડેવલોપમેન્ટ વિષયના

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:40 AM IST

    પોરબંદર | પોરબંદરમાં સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા પર્સનાલીટી ડેવલોપમેન્ટ વિષયના અનુસંધાને ટ્રાન્સફોર્મ યોર પર્સનાલીટીનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. આશા હોસ્પિટલ નજીક સાગર સંસ્કાર હોલ ખાતે યોજાયેલ સેમીનારમાં જાણીતા વક્તા ઋષીકા હાથીએ પર્સનાલીટી ડેવલોપમેન્ટ વિષય પર વિદ્યાર્થીઓ તથા હાઉસ વાઈફ, સેલ્ફ ...

  • પોરબંદર | કારડીયા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:40 AM IST

    પોરબંદર | કારડીયા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 110 જેટલા વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રમતગમત ક્ષેત્રે પણ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોને સ્મૃતિચિહ્ન એનાયત કરાયા ...

  • પોરબંદર | યુવા મતદાર મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું. ભારતના

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:40 AM IST

    પોરબંદર | યુવા મતદાર મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું. ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા તથા આગામી લોકસભાની ચૂંટણીની કામગીરી હાથ ધરાઈ હતી. જેના ભાગરૂપે મતદાર જાગૃતિ માટે અલગ-અલગ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. બોટલ આર્ટીસ્ટ દેવાંગભાઈ જીવાભાઈ વાઢીયાએ પોતાની ...

  • 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરવા અન્વયે અધ્યાદેશ લાવવા રાષ્ટ્રપતિને રજૂઆત

    DivyaBhaskar News Network | Feb 05,2019, 03:40 AM IST

    પોરબંદરમાં ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. સમર્થન સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે એપ્રીલ-2017 માં નામદાર અલ્હાબાદ હાઈકોર્ટે યુનિર્વિટીઓમાં અધ્યાપકોની ભરતી અંગે વિવેકાનંદ તિવારી દ્વારા ફાઈલ કરેલ પીટીશન સંદર્ભે ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદા મુજબ એસ.સી., ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી