પોઝિટિવ- તમારી મધ્યસ્થીથી કૌટુંબિક કે સામાજિક સંબંધિત કોઈ કામ ઉકેલાશે અને તમારી કાર્યક્ષમતા અને ક્ષમતાની પ્રશંસા કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને યુવાનો તેમની કારકિર્દીમાં અને અભ્યાસ બાબતે સજાગ રહેશે
નેગેટિવઃ- નજીકના સંબંધીના વિવાહિત જીવનમાં ચાલી રહેલા તણાવને લઈને ચિંતા રહેશે.
વ્યવસાયઃ- આ સમયે કામકાજમાં મહેનત વધુ અને પરિણામ ઓછું જેવી સ્થિતિ રહેશે. પરંતુ ચિંતા કરશો નહીં, યોગ્ય સમય આવશે
લવઃ- વિવાહિત જીવન સુખદ અને આનંદમય રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી ક્ષમતા કરતા વધારે કામ ન લો. તણાવ અને થાકની સ્થિતિ રહી શકે છે.
લકી કલર- ક્રીમ
લકી નંબર- 9
અચાનક પેદા થતી કઠિનાઈઓ માટે પોતાને તૈયાર રાખવા તમારી માટે જરૂરી છે. પરિવારના કેટલાક લોકોની સાથે મોટા વિવાદ પેદા થઈ શકે છે. જો વિવાદ પ્રોપર્ટીને લગતો હોય તો તેને ઉકેલવા માટે કાયદાની મદદ લેવી જરૂરી રહેશે. કોઈ વ્યક્તિને લીધે તમારું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
કરિયરઃ- કામની જગ્યાએ આવી રહેલ ફેરફારની સાથે સમજૂતી કરવી તમારી માટે મુશ્કેલ રહેશે.
લવઃ- પાર્ટનરની સાથે થયેલ ઝઘડાને ઉકેલવામાં સમય લાગશે.
હેલ્થઃ- આગ કે ગરમ વસ્તુ સાથે કામ કરતી વખતે સાવધાની રાખજો.
ગણેશજી કહે છે કે, ઘરની દેખભાળ અને સુખ-સુવિધાઓની ખરીદીમાં સારો દિવસ વિતશે. સામાજિક ગતિવિધિઓમાં રસ લેવાથી તમારા ઉપયોગી સંપર્કો વધશે. અહંકારને પોતાના સ્વભાવમાં ન આવવા દો, તે તમારા કામમાં બાધા પેદા કરી શકે છે.
શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- મરુણ
શુભ અંકઃ- : 3
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
પોઝિટિવ- તમારી મધ્યસ્થીથી કૌટુંબિક કે સામાજિક સંબંધિત કોઈ કામ ઉકેલાશે અને તમારી કાર્યક્ષમતા અને ક્ષમતાની પ્રશંસા કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને યુવાનો તેમની કારકિર્દીમાં અને અભ્યાસ બાબતે સજાગ રહેશે ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.