તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install Appપોઝિટિવઃ- રોજિંદા તણાવભર્યા વાતાવરણથી રાહત મેળવવા માટે કોઇ ધાર્મિક સંસ્થામાં થોડો સમય પસાર કરવો અને સહયોગ કરવો તમને માનસિક સુકૂન આપશે. સાથે જ તમારા માન-સન્માન તથા આત્મિક ઉન્નતિમાં પણ વધારો થશે. જમીનને લગતો લાભ પણ થવાની શક્યતાઓ છે.
નેગેટિવઃ- કોઇપણ પ્રકારના કાગળિયાને લગતી કાર્યવાહી કરતી સમયે સાવધાન રહો. નાની ભૂલ તમારા માટે મોટી પરેશાનીનું કારણ બની શકે છે. આવક સાથે-સાથે ખર્ચ વધારે રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય જળવાયેલાં રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
આજે તમારા દ્વારા કરવામાં આવેલાં દરેક કામમાં પ્રગતિ જોવા મળશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે પરંતુ તમારા લોકો પ્રત્યે વ્યવહાર બદલાઇ શકે છે. બધા સાથે હળી-મળીને આગળ વધવાની જરૂરિયાત રહેશે.
કરિયરઃ- વૈદ્યકીય ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો પોતાના ક્ષેત્રમાં સન્માન મેળવી શકે છે.
લવઃ- પાર્ટનરની નકારાત્મક વાતો જાણવા છતાંય તમે તેને અપનાવશો.
સ્વાસ્થ્યઃ- પીઠના દુખાવાની તકલીફ રહેશે.
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
મસાલાઓના કારોબારીઓ માટે સમય વધારે અનુકૂળતાભર્યો સિદ્ધ થઇ શકે છે. ક્લાર્ક ગ્રેડના લોકોને સારો અવસર મળી શકે છે. પેટને લગતી સમસ્યાઓ દુઃખી કરી શકે છે.
શું કરવુંઃ- કન્નરોને રસદાર મીઠાઈ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
પોઝિટિવઃ- રોજિંદા તણાવભર્યા વાતાવરણથી રાહત મેળવવા માટે કોઇ ધાર્મિક સંસ્થામાં થોડો સમય પસાર કરવો અને સહયોગ કરવો તમને માનસિક સુકૂન આપશે. સાથે જ તમારા માન-સન્માન તથા આત્મિક ઉન્નતિમાં પણ વધારો થશે. જમીનને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.