પોઝિટિવઃ- તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક કરશો અને તમને નવી ઓળખ પ્રાપ્ત થશે. બાળકોની સમસ્યાઓ સમજવા માટે આજે થોડો સમય કાઢો.
નેગેટિવઃ- કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગભરાવાની જગ્યાએ તેને શાંતિપૂર્ણ રીતે ઉકેલો, આર્થિક રોકાણ સંબંધિત કામો વધુ ધ્યાનપૂર્વક કરવા પડશે.
વ્યવસાયઃ- આ સમયે વેપારના સ્થળે સતર્ક રહેવાની જરૂર છે. બહારના વ્યક્તિનો હસ્તક્ષેપ તમારા કર્મચારીઓ વચ્ચે વિભાજન પેદા કરી શકે છે.
લવઃ- પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- સાંધા અને સ્નાયુઓમાં દુખાવો વધી શકે છે.
લકી કલર- પીળો
લકી નંબર - 2
જે વાતોમાં સ્થિરતા પ્રાપ્ત થયેલી છે, એવી વાતોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરો. હાલના સમયમાં થોડી એકલતા લાગશે. પરંતુ યોગ્ય લોકોની સાથે આગળ ચાલીને પરિચય થશે. બેકારની વાતો અને લોકોને જીવનથી દૂર કરી શકવા શક્ય છે, જેના કારણે જીવનશૈલીમાં ફેરફાર લાવી શકાય છે અને તમારું વ્યક્તિત્વ પણ સુધરશે.
કરિયરઃ- રૂપિયાની લાલચમાં તમે કોઈ ખોટો નિર્ણય ન લો તેનું ધ્યાન રાખજો.
લવઃ- પાર્ટનરને લીધે જીવને જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે.
હેલ્થઃ- ખોટા ખાન-પાનને કારણે શરીર પર સોજો આવી શકે છે.
ગણેશજી કહે છે કે, ભાગ્યને બદલે કર્મ પર વિશ્વાસ કરજો. ઘર અને વ્યવસાય બંનેમાં ઊચિત તાલમેળ રહેશે. નજીકની યાત્રા થઈ શકે છે જે લાભકારી રહેશે. સંબંધીઓ અને મિત્રોની સાથે સમય વિતવાથી સંબંધો મજબૂત થશે. માત્ર આ સમયે પોતાનો ક્રોધી અને જીદ્દી સ્વભાવની ખામીને કંટ્રોલમાં રાખવાની જરૂર છે. આ સમયે આવક ઓછી અને ખર્ચો વધુ રહેશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
પોઝિટિવઃ- તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક કરશો અને તમને નવી ઓળખ પ્રાપ્ત થશે. બાળકોની સમસ્યાઓ સમજવા માટે આજે થોડો સમય કાઢો. નેગેટિવઃ- કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગભરાવાની જગ્યાએ તેને શાંતિપૂર્ણ રીતે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.