પોઝિટિવઃ- તમારા સામાજિક અથવા રાજકીય સંપર્કોને મજબૂત રાખો. આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઘરના લગ્ન યોગ્ય સભ્ય માટે યોગ્ય પ્રસ્તાવ આવશે
નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચમાં વધારો તમને પરેશાન કરી શકે છે. તેથી શિસ્તબદ્ધ રહો તે જરૂરી છે. નજીકની વ્યક્તિ સાથે કોઈ અપ્રિય ઘટનાને કારણે મન કંઈક અંશે અસ્વસ્થ રહેશે
વ્યવસાયઃ- વેપારમાં સ્થિતિ સામાન્ય રહેશે. મીડિયા, કલા, પ્રકાશન વગેરે કાર્યોમાં ઉત્તમ સફળતા મળશે.
લવઃ- અવિવાહિતો માટે કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- એસિડિટીની સમસ્યા તમને પરેશાન કરશે.
લકી કલર- પીળો
લકી નંબર- 8
પોતાના આર્થિક પક્ષને મજબૂત બનાવવા માટે મહેનત કરવાની જરૂર છે. તમને તકો મળી રહી છે પરંતુ માનસિક રીતે તમે તૈયાર ન હોવાથી ક્ષમતા પ્રમાણે કામ કરવું તમારી માટે શક્ય નથી. પોતાની કાર્યક્ષમતાને વધારવા માટે જે બાબતોનો ડર તમને છે તેની પ્રત્યે વિચાર બદલવાનો પ્રયાસ કરો.
કરિયરઃ- પરિચિત વ્યક્તિ દ્વારા યોગ્ય તક તમને મળે. કરિયર માટે હાલનો સમય ખૂબ જ ઉપયુક્ત સાબિત થશે જેનો ઉપયોગ કરો.
લવઃ- પાર્ટનર્સ કમિટમેન્ટ વિશે મળીને વિચાર કરશે છતાં લગ્નને લગતો નિર્ણય લેવામાં વાર લાગી શકે છે.
હેલ્થઃ- એસીડીટીને કારણે માથુ ભારે રહી શકે છે.
ગણેશજી કહે છે કે, ઘરની દેખભાળ અને સુખ-સુવિધાઓની ખરીદીમાં સારો દિવસ વિતશે. સામાજિક ગતિવિધિઓમાં રસ લેવાથી તમારા ઉપયોગી સંપર્કો વધશે. અહંકારને પોતાના સ્વભાવમાં ન આવવા દો, તે તમારા કામમાં બાધા પેદા કરી શકે છે.
શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- મરુણ
શુભ અંકઃ- : 3
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
પોઝિટિવઃ- તમારા સામાજિક અથવા રાજકીય સંપર્કોને મજબૂત રાખો. આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઘરના લગ્ન યોગ્ય સભ્ય માટે યોગ્ય પ્રસ્તાવ આવશે નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચમાં વધારો તમને પરેશાન કરી શકે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.