પોઝિટિવઃ- કોઈપણ ધાર્મિક સંસ્થાને તન અને મનથી સહયોગ કરવાથી તમને ખુશી મળશે. યુવાનોને તેમની મહેનત પ્રમાણે સારું પરિણામ મળે છે, પ્રોપર્ટી ખરીદવાનો પ્રયાસ કરો છો, તો દિવસ અનુકૂળ છે.
નેગેટિવઃ- તમારા અહંકાર અને ગુસ્સા પર નિયંત્રણ રાખો, નજીકના સંબંધી સાથે અણબનાવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
વ્યવસાયઃ- નવા પ્રભાવશાળી સંપર્કો બનશે. વ્યવસાય સંબંધિત વધુને વધુ પ્રચાર કરો. આ સમયે માર્કેટિંગ સંબંધિત કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.
લવઃ- પરિવાર સાથે મનોરંજન અને રાત્રિભોજન માટે બહાર જવાનું થઇ શકે છે. પરસ્પર સંબંધોમાં ભાવનાત્મક નિકટતા પણ વધશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ઉભી થઈ શકે છે.
લકી કલર- ગુલાબી
લકી નંબર- 9
જ્યાં સુધી પરિસ્થિતિનો સામનો નહીં કરો ત્યાં સુધી પરિસ્થિતિને લગતી જાણકારી અને પોતાની કાબેલિયતને નહીં સમજી શકો. જે બાબતોને લગતી તમને દુવિધા લાગી રહી છે તેને દૂર કરવા માટે કોઈ વ્યક્તિ પોતે જ તમારી મદદ કરી શકે છે. રૂપિયાને લગતા કરવામાં આવેલ વ્યવહારને લીધે ચિંતા પેદા થશે. પોતાના દરેક નિર્ણયને ફરીથી પારખવા તમારા માટે જરૂરી છે.
કરિયરઃ- જૂના કામને ફરીથી સારી રીતે કરવાની તક તમને મળી શકે છે. તેનો ફાયદો ઊઠાવજો.
લવઃ- પાર્ટનરની તમારી પ્રત્યે અને રિલેશનશીપની પ્રત્યે નિષ્ઠા ઓછી થઈ શકે છે.
હેલ્થઃ- યૂરિનને લગતી તકલીફ વધી શકે છે.
ગણેશજી કહે છે કે, ભાગ્યને બદલે કર્મ પર વિશ્વાસ કરજો. ઘર અને વ્યવસાય બંનેમાં ઊચિત તાલમેળ રહેશે. નજીકની યાત્રા થઈ શકે છે જે લાભકારી રહેશે. સંબંધીઓ અને મિત્રોની સાથે સમય વિતવાથી સંબંધો મજબૂત થશે. માત્ર આ સમયે પોતાનો ક્રોધી અને જીદ્દી સ્વભાવની ખામીને કંટ્રોલમાં રાખવાની જરૂર છે. આ સમયે આવક ઓછી અને ખર્ચો વધુ રહેશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
પોઝિટિવઃ- કોઈપણ ધાર્મિક સંસ્થાને તન અને મનથી સહયોગ કરવાથી તમને ખુશી મળશે. યુવાનોને તેમની મહેનત પ્રમાણે સારું પરિણામ મળે છે, પ્રોપર્ટી ખરીદવાનો પ્રયાસ કરો છો, તો દિવસ અનુકૂળ છે. નેગેટિવઃ- તમારા અહંક...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.