તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાશિફળરાશિ પંસદ કરો

આજનું રાશિફળ

વાર્ષિક રાશિફળ

Rashi - ધન|Sagittarius - Divya Bhaskar

ધન | Sagittarius

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

શનિવાર, 8 મે 2021

Pandit - ડૉ. અજય ભામ્બી

ડૉ. અજય ભામ્બી

ચંદ્ર રાશિ અનુસાર

પોઝિટિવઃ- આજે તમારું કોઇ અધુરૂ સપનું સાકાર થઇ શકે છે. બપોર પછી ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો. પોઝિટિવિ તથા સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે કાર્ય સંપન્ન થતા જશે.

નેગેટિવઃ- ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો. કોઇ નજીકના વ્યક્તિ જ તમારી સમસ્યાનું કારણ બની શકે છે. આ સમયે ભાવનાઓની જગ્યાએ વ્યવહારિક થવાનો છે.

વ્યવસાયઃ- મશીન કે કારખાનાને લગતા વ્યવસાયમાં લાભદાયક ગતિવિધિઓ શરૂ રહેશે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ શક્ય છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન જાળવો.

ટેરો રાશિફળ

Pandit - ડૉ. અજય ભામ્બી

પ્રણિતા દેશમુખ

કાર્ડ - Ace of Swords

છેલ્લાં થોડાં દિવસોમાં ઊંઘમાં ખરાબ સપના કે તણાવના કારણે પરેશાની આજે વધી શકે છે. યોગ અને કસરતથી નવી ઊર્જા પ્રાપ્ત થશે જે ઊંઘ સાથે જોડાયેલી પરેશાની ઘટાડશે.

કરિયરઃ- બધીપરેશાનીઓ એક-એક કરીને વધી શકે છે.

લવઃ- પ્રિય વ્યક્તિનું દૂર રહેવું ચિંતાનો વિષય છે.

સ્વાસ્થ્યઃ- ગળા અને પીઠના ઉપરના ભાગમાં દુખાવો થઇ શકે છે.

નસીબદાર રંગ - કથ્થઈ
શુભ આંક - 3

અંક ભવિષ્યફળ

Pandit - ડૉ. અજય ભામ્બી

ડૉ. કુમાર ગણેશ

તમારી જન્મ તારીખ મુજબ અંક પસંદ કરો

અંક - 1

(જેમનો જન્મ 1, 10, 19, 28 તારીખે થયો છે.)

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

લાંબા સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થવાની શક્યતા છે. ખોટું લોકો સાથે વિવાદમાં પડવું નહીં.

શું કરવુંઃ- પરબમાં પાણીની વ્યવસ્થા કરાવો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.

આજનું રાશિફળ

ધન
Rashi - ધન|Sagittarius - Divya Bhaskar
ધન|Sagittarius

પોઝિટિવઃ- આજે તમારું કોઇ અધુરૂ સપનું સાકાર થઇ શકે છે. બપોર પછી ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો. પોઝિટિવિ તથા સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે કાર્ય સંપન્ન થતા જશે. નેગેટિવઃ- ખર...

વધુ વાંચો