તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install Appપોઝિટિવઃ- ઘર-પરિવારની સુખ-સુવિધાનું ધ્યાન રાખવું તથા દેખરેખ કરવામાં તમારો વધારે સમય પસાર થશે. કોઇ સામાજિક ગતિવિધિમાં તમારું ઉત્તમ યોગદાન રહેવાના કારણે તમને સન્માન પણ મળશે. આર્થિક પરેશાનીઓમાં કોઇ મિત્રની મદદ કરવા માટે તમે તૈયાર રહેશો.
નેગેટિવઃ- તમારા વિચારોમાં નેગેટિવ હોવાના કારણે થોડા લોકો તમારાથી પરેશાન થઇ શકે છે, એટલે સમય પ્રમાણે તમારા વ્યવહાર અને વિચારોમાં પણ લચીલાપણું જાળવી રાખવું જરૂરી છે.
વ્યવસાયઃ- વ્યપારિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.
લવઃ- પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.
સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે એલર્જી અને ઉધરસ રહેશે.
ઓછામાં ઓછા સમયમાં વધારે કામને પૂર્ણ કરવાની કોશિશ સફળ રહેશે. જેના દ્વારા તમે પોતાના માટે પણ સમય કાઢી શકશો. તમારી હોબી દ્વારા રૂપિયા કમાવાનો અવસર પણ આજે તમને મળી શકે છે.
કરિયરઃ- કામની જગ્યાએ ચાલી રહેલાં વિવાદથી દૂર રહો.
લવઃ- તમારી રિલેશનશિપ અંગે અન્ય દ્વારા આપવામાં આવેલી સલાહને ગંભીરતાથી ન લેશો.
સ્વાસ્થ્યઃ- શરીરમાં લોહી ઓછું થઇ શકે છે.
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
માર્બલ-ગ્રેનાઇટના વેપારીઓ લાભમા રહી શકે છે. ગેર સરકારી સ્ટેશનરી સપ્લાયરો માટે સમય સારો છે. જો કોઇ સર્જરી કરાવવી હોય તો હાલ થોડા સમય માટે રોકાઇ જાવ.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળ અને દૂર્વા ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
પોઝિટિવઃ- ઘર-પરિવારની સુખ-સુવિધાનું ધ્યાન રાખવું તથા દેખરેખ કરવામાં તમારો વધારે સમય પસાર થશે. કોઇ સામાજિક ગતિવિધિમાં તમારું ઉત્તમ યોગદાન રહેવાના કારણે તમને સન્માન પણ મળશે. આર્થિક પરેશાનીઓમાં કોઇ મિત્ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.