તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાશિફળરાશિ પંસદ કરો

આજનું રાશિફળ

વાર્ષિક રાશિફળ

Rashi - કન્યા|Virgo - Divya Bhaskar

કન્યા | Virgo

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

શનિવાર, 17 એપ્રિલ 2021

Pandit - ડૉ. અજય ભામ્બી

ડૉ. અજય ભામ્બી

ચંદ્ર રાશિ અનુસાર

પોઝિટિવઃ- સામાજિક કાર્યોમાં તમારા યોગદાનના કારણે તમારી એક નવી ઓળખ બનશે. કોઇ પારિવારિક મામલાઓ પણ ઉકેલાઈ જશે. કોઇ પ્રિય વ્યક્તિને તેમની જરૂરિયાતના સમયે સહયોગ કરવો તમને હાર્દિક સુખ આપશે અને સંબંધ પણ મજબૂત થશે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો. તમારી વસ્તુઓ સાચવીને રાખો. કેમ કે કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ચોરી થવા કે રાખીને ભૂલી જવાની સ્થિતિ બની શકે છે. સંપત્તિને લગતા કાર્યોમાં થોડું મોડું થઇ શકે છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં સારો નફો થવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

ટેરો રાશિફળ

Pandit - ડૉ. અજય ભામ્બી

પ્રણિતા દેશમુખ

કાર્ડ - Ace of Swords

તમારા ચીડિયા સ્વભાવના કારણે લોકો સાથે તમારે વિના કારણે વિવાદ થઇ શકે છે. કામને લગતા લોકો સાથે જેટલી જરૂરી છે, તેટલી જ વાત કરો. તમને મળી રહેલાં યશના કારણે તમારી અંદર અહંકાર પેદા થઇ શકે છે.

કરિયરઃ- કરિયરને લગતું કોઇ અચીવમેન્ટ આજે તમને મળશે.

લવઃ- તમારી અંદર વધતા ઇગો રિલેશનલશિપમાં અંતર લાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- લોહીને લગતી બીમારી ઠીક કરવા માટે ડોક્ટરની સલાહ લો.

નસીબદાર રંગ - વાદળી
શુભ આંક - 5

અંક ભવિષ્યફળ

Pandit - ડૉ. અજય ભામ્બી

ડૉ. કુમાર ગણેશ

તમારી જન્મ તારીખ મુજબ અંક પસંદ કરો

અંક - 1

(જેમનો જન્મ 1, 10, 19, 28 તારીખે થયો છે.)

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ટાયર વેપારીઓ માટે દિવસ કૃપાળુ રહી શકે છે. તેલ-કઠોળનો કારોબાર લાભ આપી શકે છે.

શું કરવુંઃ- કિન્નરોને વસ્ત્ર ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.

આજનું રાશિફળ

કન્યા
Rashi - કન્યા|Virgo - Divya Bhaskar
કન્યા|Virgo

પોઝિટિવઃ- સામાજિક કાર્યોમાં તમારા યોગદાનના કારણે તમારી એક નવી ઓળખ બનશે. કોઇ પારિવારિક મામલાઓ પણ ઉકેલાઈ જશે. કોઇ પ્રિય વ્યક્તિને તેમની જરૂરિયાતના સમયે સહયોગ કરવો તમને હાર્દિક સુખ આપશે અને સંબંધ પણ મજબૂ...

વધુ વાંચો