પોઝિટિવઃ- આજે ગ્રહોની સ્થિતિ સારી રહેશે. ઘરમાં નજીકના લોકોના આગમનથી મનોરંજન અને આનંદિત વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિત આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. સંતાન સંબંધિત કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂરું થશે.
નેગેટિવઃ- અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરવો. તમારી સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થઈ શકે છે. ધ્યાન રાખવું કે તમારા સરળ સ્વાભાવનો કેટલાક લોકો ફાયદો ઉઠાવી શકે છે. તમારી યોજનાઓ તથા પ્રવૃત્તિઓને કોઈની પણ સાથે શેર ન કરો.
વ્યવસાયઃ- વર્તમાન સમય ઉપલબ્ધીઓનો છે. તમારી મહેનત અને શક્તિને તમારા કાર્યમાં લગાવી દો. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. જો કે, કાર્યસ્થળ પર કોઈપ્રકારના વાદ-વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી તમારા ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે.
લવઃ- કોઈપણ કાર્યમાં જીવનસાથી અથવા પારિવારિક લોકોની સલાહ લેવી તમારા માટે લાભકારક રહેશે.
સ્વાસ્થ્યઃ- બદલાતી સિઝનથી ધ્યાન રાખવું.
પરિવારના સભ્યો વચ્ચે થતા વિવાદને કારણે એકબીજા સાથેની વાતચીત સંપૂર્ણપણે બંધ થવાની સંભાવના છે. બહારના લોકો સાથે કોઈપણ પ્રકારના વિવાદની ચર્ચા ન કરો. આ વ્યક્તિ પોતાનું કામ કરાવવા માટે ઉભરતી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે તેવી શક્યતા છે. આ વ્યક્તિના કારણે કેટલાક લોકો સાથેના સંબંધો કાયમ માટે બગડી શકે છે. આ પણ ધ્યાનમાં રાખો.
કરિયરઃ- કાર્ય સંબંધિત લક્ષ્યો સમયસર પૂરા ન થવાને કારણે તમારે વરિષ્ઠોની નારાજગીનો સામનો કરવો પડશે.
લવઃ- ત્રીજા વ્યક્તિની દખલગીરી વધશે જેના કારણે સંબંધોને લઈને તમારી મૂંઝવણ પણ વધશે.
સ્વાસ્થ્યઃ- પાઈલ્સની સમસ્યા થઈ શકે છે.
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
કામકાજી મહિલાઓને ઓફિસમાં વધારે અનુકૂળતા રહી શકે છે. ગાયનોક્લોજિસ્ટને સારી તક મળી શકે છે. કોઈ નજીકના પરિજનને ત્યાં સમારોહમાં જવાનું થઈ શકે છે.
શું કરવુંઃ- શનિ ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
પોઝિટિવઃ- આજે ગ્રહોની સ્થિતિ સારી રહેશે. ઘરમાં નજીકના લોકોના આગમનથી મનોરંજન અને આનંદિત વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિત આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. સંતાન સંબંધિત કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂરું થશે. નેગ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.