તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install Appપોઝિટિવઃ- તમારું કોઇ સપનું સાકાર થવાનું છે. સંપૂર્ણ મનથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, કેમ કે અન્યની સલાહ તમને ભ્રમિત કરી શકે છે.
નેગેટિવઃ- વાતચીત તથા વ્યવહાર કરતી સમયે તમારી વાણી તથા શબ્દોના પ્રયોગ ઉપર વિશેષ ધ્યાન આપો. ખરાબ ભાષાના કારણે માનહાનિ પણ થઇ શકે છે. જો કોર્ટને લગતા મામલાઓ ચાલી રહ્યા છે તો આજે તેને લગતી કોઇ કાર્યવાહી ન કરો.
વ્યવસાયઃ- શેર બજાર, ચિટફંડ વગેરેને લગતી કોઇપણ ગતિવિધિમાં રસ લેશો નહીં.
લવઃ- કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે પોતાની રક્ષા કરો.
ભૂતકાળમાં થયેલું રૂપિયાનું નુકસાન ફરીથી આજે તકલીફ આપી શકે છે. તમારી ઉપર રહેલાં દેવાને દૂર કરવું સંભવ છે, પરંતુ તમારી અપેક્ષાથી થોડો વધારે સમય લાગી શકે છે એટલે જલ્દી નિરાશ થશો નહીં.
કરિયરઃ- નવા શરૂ કરેલાં વેપારના કારણે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- પાર્ટનર સામે કોઇપણ વાત ખુલીને ન કરી શકવાના કારણે તમારા સંબંધ ખરાબ થશે.
સ્વાસ્થ્યઃ- પગ અને કમરમા તકલીફ રહેશે.
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ટાયર વેપારીઓ માટે દિવસ કૃપાળુ રહી શકે છે. તેલ-કઠોળનો કારોબાર લાભ આપી શકે છે.
શું કરવુંઃ- કિન્નરોને વસ્ત્ર ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
પોઝિટિવઃ- તમારું કોઇ સપનું સાકાર થવાનું છે. સંપૂર્ણ મનથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, કેમ કે અન્યની સલાહ તમને ભ્રમિત કરી શકે છે. નેગેટિવઃ- વાતચી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.